Whatsapp Tricks: Whatsapp ના મેસેજ વાંચી લેશો,તો પણ સામેની વ્યક્તિને ખબર નહિ પડે; ફોલો કરો આ ટ્રીક

अपने दोस्तों के साथ शेयर करें

Whatsapp Tricks: સ્માર્ટફોન લગભગ દરેક લોકો પાસે હોય છે. અને લોકો બીજી કોઇ એપ. વાપરે કે ન વાપરે પરંતુ ઇન્સ્ટન્ટ મેસેજીંગ એપ. Whatsapp તો દરેક લોકો વાપરતા જ હોય છે. Whatsapp મા ઘણી વખત આપણે કોઇને રીપ્લાય આપવાનો સમય ન હોવાથી તેની Chat ખોલી મેસેજ વાંચતા નથી. આજે તમેન એક એવી ટ્રીક વિશે જણાવવા જઇ રહ્યા છે જેમા તમારા Whatsapp મા કોઇનો મેસેજ આવશે અને તેને રીડ કરી લેશો તો પણ તેને અનરીડ જ બતાવશે એટલે કે બ્લુ ટીક તેને નહિ બતાવે.

Whatsapp બ્લુ ટીક

Whatsapp એપ. મા એવી સુવિધા છે કે કોઇ આપનને મેસેજ કરે અને તે મેસેજ આપણને પહોંચી જાય એટલે 2 વખત ટીક બતાવે છે. જ્યારે આપણે આ મેસેજ વાંચીએ ત્યારે આ ટીક બ્લુ કલરના બતાવે છે. કોઇનો આવેલો મેસેજ આપણે વાંચી લઇએ પછી તે માણસ આપની પાસેથી રીપ્લાય ની અપેક્ષા રાખતો હોય છે. પરંતુ આપણી પાસે સમય ન હોવાથી આપણે તરત તે મેસેજનો રીપ્લાય આપી શકતા નથી.

Whatsapp Tricks મેસેજ રીડ ટ્રીક

સામેના માણસને બ્લુ ટીક ન બતાવે તે રીતે મેસેજ રીડ કરવાની ઘણી ટ્રીક છે. પરંતુત એમાથી અમુક જ સફળ ટ્રીક છે. આજે આપણે આ પૈકીની અમુક ટ્રીક જોશુ.

આ પણ વાંચો: જાણો સિમકાર્ડ નો એક ખૂણો કપાયેલો કેમ હોય છે ?

Whatsapp નોટીફીકેશન

મેસેજ રીડ કરવાની ટ્રીકસ મા સૌથી સફળ ટ્રીક નોટિફિકેશન છે, તમારા સ્માર્ટફોન પર WhatsApp મેસેજ આવતાની સાથે જ તમારા ફોન પર ઉપર નોટિફિકેશન પણ આવે છે. જો કે, તેનું કામ શું છે, અમે તમને આ પણ જણાવીએ છીએ. વાસ્તવમાં, WhatsApp મેસેજની નોટીફીકેશન મા જ , તમે તે મસેજ વાંચી શકો છો. જો તમે આમ કરશો તો સામેની વ્યક્તિને ખબર નહીં પડે કે તમે WhatsApp મેસેજ વાંચ્યો છે. અને તેને બ્લુ ટીક પણ નહિ બતાવે.

यह भी पढे:  YouTube founder: જુઓ YouTube પર અપલોડ થયેલો પ્રથમ વિડીયો, YouTube કોણે બનાવ્યું અને શા માટે બનાવ્યું

ઇન્ટરનેટ ઓન ઓફ

બીજી રીત એ છે કે તેમા તમે કોઇ વ્યકતિ નો મેસેજ આવે તો તમારા ફોનનૌ નેટ ઓફ કરી દો. ત્યારબાદ તે મેસેજ ને રીડ કરી લો. તો પણ તેને બ્લુ ટીક એટલે કે મેસેજ રીડ કર્યો એવુ નહિ બતાવે.

Whatsapp સેટીંગ

એક રીત એ છે જેમા તમે Whatsapp ના સેટીંગ્સ ની અંદર થી જ બ્લુ તીક ઓપ્શન બંધ કરી દો. જો કે આ રીતમા જેમ બીજાને તમારુ બ્લુ ટીક નહિ બતાવે એમ સામેવાળા તમારો મેસેજ વાંચશે તો ત્માને પણ બ્લુ ટીક નહિ બતાવે. આ સેટીંગ કરવા માટે નીચેના સ્ટેપ મુજબ સેટીંગ કરો.

  • સૌ પ્રથમ તમારુ Whatsapp ઓપન કરો.
  • તેમા settings ઓપન કરો.
  • ત્યારબાદ Privacy ઓપ્શન સીલેકટ કરો.
  • તેમા Read Receipts ઓપ્શન બંધ કરી દો.

આ રીતે તમને વોટસઅપ મા આવેલા કોઇના મેસેજ રીડ કરી અનુકુળતાએ રીપ્લાય આપી શકો છો. whatsapp ઘણા એવા સેટીંગ્સ આવતા હોય પણ આપણે તેનાથી અજાણ હોઇએ છીએ. વોટસઅપ એ એવી એપ. છે જે Privacy મુદ્દે જરા પણ બાંધછોડ કરતુ નથી. એટલે જ વોટસઅપ ના મેસેજ end to end encrypted હોય છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group જોઇનઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Whatsapp Tricks
Whatsapp Tricks

whatsapp મા બ્લુ ટીક Hide કરવા શું સેટીંગ કરવુ?

Whatsapp ના Setting મા Privacy setting

શું છે Whatsapp નોટીફીકેશન ટ્રીક?

WhatsApp મેસેજના નોટીફીકેશન મા મેસેજ વાંચી શકો છો. આ રીતે મેસેજ વાંચવાથી સામેવાળાને તમે મેસેજ વાંચ્યો છે તે ખબર નહીં પડે.


अपने दोस्तों के साथ शेयर करें

2 thoughts on “Whatsapp Tricks: Whatsapp ના મેસેજ વાંચી લેશો,તો પણ સામેની વ્યક્તિને ખબર નહિ પડે; ફોલો કરો આ ટ્રીક”

  1. આ પોસ્ટ માં whatsapp અંગેની જાણકારી ખૂબ જ અસરકારક અને વિસ્તૃત રીતે આપેલી છે.
    WhatsApp ના આ નવા features ની માહિતી અમને ખૂબ જ ઉપયોગી થાય તેવી છે.
    WhatsApp ની આ માહિતી કોઈ પણ સામાજિક અને આર્થિક ( Business ) રીતે ફાયદાકારક રહે એવી છે.

    Reply

Leave a Comment

error: Content is protected !!