BOB Whatsapp Banking: બેંક ઓફ બરોડા મા ખાતુ હોય તો બેલેન્સ ચેક કરો Whatsapp થી, કરો આટલી પ્રોસેસ

अपने दोस्तों के साथ शेयर करें

BOB Whatsapp Banking: BOB Balance Check whatsapp: BOB mini statement whatsapp: આજકાલ ઘણી બેંકો Whatsapp Banking ની સુવિધા આપી રહિ છે. SBI ની જેમ Bank of Baroda પણ તેના ગ્રાહકો માટે Whatsapp પર ઘણી સુવિધાઓ આપી રહિ છે. આજે આ પોસ્ટમા જાણીએ બેંક ઓફ બરોડા ની Whatsapp Banking સર્વીસનો ઉપયોગ કેમ કરવો ? BOB Balance check whatsapp number, BOB Mini statement whatsapp number જેવી માહિતી મેળવીશુ.

BOB Whatsapp Banking નો ઉપયોગ કેમ કરવો ?

BOB ની આ સુવિધાનો ઉપયોગ કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસાર કામગીરી કરવાની રહેશે.

  • સૌ પ્રથમ BOB Whatsapp Banking માટે ઓફીસીયલ નંબર +918433888777 પર Hi લખી મેસેજ કરો. જો તમે પ્રથમ વખત જ આ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા હોય તો તમને જરુરી વિગતો પૂછ્શે.
  • ત્યારબાદ તમને નીચે મુજબના 3 ઓપ્શન દેખાશે.
    • Account Balance
    • Mini Statement
    • Fastag Balance
  • તેમાથી તમે જે સુવિધા મેળવવા માંગતા હોય તેના પર રીપ્લાય આપો.
  • જો તમે બેલેન્સ ચેક કરવા માંગતા હોય તો તેના પર રીપ્લાય આપો
  • ત્યારબાદ તમારા એ મોબાઇલ નંબર સાથે જેટલા એકાઉન્ટ લીંક હશે તે બતાવશે.
  • તેમાથી તમે જે ખાતાનુ બેલેન્સ ચેક કરવા માંગતા હોય તે રીપ્લાય આપો.
  • આ જ રીતે તમે મીની સ્ટેટમેન્ટ પણ Whatsapp પર મંગાવી શકો છો.

આ પણ વાંચો: SBI WHATSAPP બેંકીંગ તમામ માહિતી

यह भी पढे:  Voter Id Aadhar Link: ચુંટણી કાર્ડ અને આધાર લીંક કરવાની સમયમર્યાદા 1 વર્ષ વધી, સરકારની મોટી જાહેરાત

BOB Whatsapp Banking મા મળતી સુવિધાઓ

બેંક ઓફ બરોડાની વોટસઅપ બેંકીંગ મા નીચે મુજબની સુવિધાઓ મળી શકે છે. તમે વોટસઅપથી બેંકખાતાને લગતા આટલા કામ કરી શકો છો.

  • એકાઉન્ટ નુ બેલેન્સ ચેક કરી શકાય છે.
  • છેલ્લા 5 ટ્રાંઝેકશનનુ મીની સ્ટેટમેન્ટ જોઇ શકો છો.
  • તમે ઇશ્યુ કરેલા ચેક નુ સ્ટેટસ જોઇ શકો છો.
  • ડેબિટ કાર્ડ બ્લોક કરી શકો
  • WhatsApp બેંકિંગ રજીસ્ટ્રેશન
  • નવી ચેકબુક માટે અરજી કરી શકો.
  • તમારું નોંધાયેલ ઈમેલ એડ્રેસ જાણી શકો
  • UPI બંધ કરવું
  • WhatsApp બેંકિંગ માટે નોંધણી અને ડિરજિસ્ટ્રેશન સર્વીસ
  • આ સિવાય અન્ય વિવિધ સુવિધાઓ મેળવી શકો છો.

BOB Whatsapp Banking માટે રજીસ્ટ્રેશન કેમ કરવુ ?

બેંક ઓફ બરોડાની વોટસઅપ બેંકીંગ સુવિધા માટે નીચે ના સ્ટેપ ફોલો કરો.

  • સૌ પ્રથમ BOB Whatsapp Number +918433888777 પર hi લખી મેસેજ કરો.
  • ત્યારબાદ તમને Terms Condition Agree કરવા માટે કહેશે. Agree કરો.
  • બેંક ઓફ બરોડાની આ સુવિધાનો લાભ 24 x 7 મેળવી શકાય છે.

આ પણ વાંચો: આધાર કાર્ડ ને લગતી તમામ માહિતી મેળવો એક ક્લીકમા

BOB Whatsapp Banking ના ફાયદા

  • બેલેન્સ ચેક કરવુ,મીની સ્ટેટમેન્ટ જેવા કામ માટે બેંકમા ધક્કો થતો નથી. તેથી સમયનો બચાવ થાય છે.
  • Fastag નુ બેલેન્સ વગેરે સેવાઓ પણ મળે છે.
  • ડેબીટ કાર્ડ બ્લોક કરાવી શકાય છે.
  • ચેક બુક કઢાવવા અરજી આપવા બેંકમા જવુ નથી પડતુ.

ડીઝીટલ ટેકનોલોજી ના યુગમા નાના નાના કામ માટે બેંક મા જવુ પડતુ નથી અને રજાના દિવસોમા બેંક બંધ હોય તો પણ ઘરેબેઠા આ સેવાઓનો ઉપયોગ કરી શકાય છે. તમારા બેંક ખાતાની માહિતી આંગળીઓના ટેરવે મેળવી શકો છો. BOB Whatsapp Banking Number +918433888777 છે. જેના પરથી તમે તમારા બેંક ખાતાની માહિતી મેળવી શકસો.

અગત્યની લીંક

માહિતી ઓફીસીયલ વેબસાઇટ પર વાંચોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group જોઇનઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
BOB Whatsapp Banking
BOB Whatsapp Banking

BOB Whatsapp Banking નો ઉપયોગ કયારે કરી શકાય?

આ સેવા સતત ચાલુ જ હોય છે. એટલે કે 24 x 7 ઉપયોગ કરી શકાય છે.


अपने दोस्तों के साथ शेयर करें

Leave a Comment

error: Content is protected !!