Board Paper Style: ધોરણ 10 તથા 12ની બોર્ડ પેપર સ્ટાઈલ: બોર્ડ પેપર સ્ટાઈલ: આ વર્ષે ધોરણ 10 તથા ધોરણ 12 માં અભ્યાસ કરતાં ઉમેદવારો માટે વર્ષ 2023-24 ની નવી Board Paper Style જાહેર કરવામાં આવી છે. આ પેપર કેવા પ્રકારનું હશે. ગણીતનુ પેપર કઈ રીતે પૂછાશે તેમજ વિજ્ઞાનનુ પેપર પધ્ધતિ કેવા પ્રકારની હશે. તે બાબતની માહિતી આ પોસ્ટમાંથી મેળવીશું તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડનું નમૂનાનું પ્રશ્ન પત્ર વિશેની માહિતી મેળવીશું. આવો જોઈએ આ પરિક્ષાના પેપરના માળખાની માહિતી.
Board Paper Style 2023-24
ધોરણ 10 તથા ધોરણ 12 બોર્ડની પરીક્ષા માટે ગુજરાત માધ્યમિક ને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ક્યાં પ્રકારના કેવા પ્રશ્નો પૂછાશે તે બાબતે નવી Board Paper Style બહાર પડી છે. જેમાં જુદા જુદા વિષયો પ્રમાણે ક્યાં પ્રશ્નો કેટલા ગુણાંક ધરાવે છે. તે બાબતની માહિતી આપી છે તેમજ તેમનું આદર્શ પ્રશપત્ર પણ સાથે આપવામાં આવ્યું છે. જેનાથી આ વર્ષે બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે જાય તો તેમને ખબર પડે કે આ વર્ષે આ પ્રકારની Board Paper Style મુજબ પ્રશ્નપત્ર નીકળશે.
આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.
ધોરણ 10 ગણિત (સ્ટાન્ડર્ડ) વિષય પેપર સ્ટાઈલ
આ નવી Board Paper Style મુજબ ધોરણ 10 માટે ગણિત સ્ટાન્ડર્ડ પેપર સ્ટાઈલ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
પ્રશ્નના પ્રકાર | પ્રશ્ન સંખ્યા | કુલ ગુણ |
હેતુ લક્ષી પ્રશ્નો (O) | 16 | 16 |
ટૂંક જવાબી પ્રશ્નો (SA-I) | 10 | 20 |
ટૂંક જવાબી પ્રશ્નો (SA-II) | 8 | 24 |
લાંબા પ્રશ્નો (LA) | 5 | 20 |
કુલ | 39 | 80 |
ધોરણ 10 ગણિત (બેઝિક) વિષય પેપર સ્ટાઈલ
આ નવી બોર્ડ પેપર સ્ટાઈલ પ્રમાણે ધોરણ 10 માટે ગણિત બેઝિક પેપર સ્ટાઈલ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
પ્રશ્નના પ્રકાર | પ્રશ્ન સંખ્યા | કુલ ગુણ |
હેતુ લક્ષી પ્રશ્નો (O) | 16 | 16 |
ટૂંક જવાબી પ્રશ્નો (SA-I) | 10 | 20 |
ટૂંક જવાબી પ્રશ્નો (SA-II) | 8 | 24 |
લાંબા પ્રશ્નો (LA) | 5 | 20 |
કુલ | 39 | 80 |
આ પણ વાંચો: Team India world cup 2023: વર્લ્ડ કપ માટે ભારતની ફાઇનલ ટીમ જાહેર, આટલા થયા ફેરફાર
ધોરણ 10 વિજ્ઞાન વિષય પેપર સ્ટાઈલ
આ નવી બોર્ડ પેપર સ્ટાઈલ પ્રમાણે ધોરણ 10 માટે વિજ્ઞાન પેપર સ્ટાઈલ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
પ્રશ્નના પ્રકાર | પ્રશ્ન સંખ્યા | કુલ ગુણ |
હેતુ લક્ષી પ્રશ્નો (O) | 16 | 16 |
ટૂંક જવાબી પ્રશ્નો (SA-I) | 10 | 20 |
ટૂંક જવાબી પ્રશ્નો (SA-II) | 8 | 24 |
લાંબા પ્રશ્નો (LA) | 5 | 20 |
કુલ | 39 | 80 |
ધોરણ 12 અંગ્રેજી વિષય (સામાન્ય પ્રવાહ) પેપર સ્ટાઈલ
આ નવી બોર્ડ પેપર સ્ટાઈલ પ્રમાણે ધોરણ 12 માટે અંગ્રેજી પેપર સ્ટાઈલ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
પ્રશ્નના પ્રકાર | પ્રશ્ન સંખ્યા | કુલ ગુણ |
Objective (O) | 26 | 20 |
Very short Answer Type (VSA) | 14 | 14 |
Short Answer Type (SA) | 10 | 27 |
Long Answer Type (LA) | 5 | 24 |
Essay Type (EA) | 2 | 15 |
કુલ | 57 | 100 |
બોર્ડ પેપર સ્ટાઈલ 2024
Gujarat Secondary And Higher Secondary Education Board દ્વારા દર વર્ષે માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12 માટેની બોર્ડની પરીક્ષાઓ લેવાં આવે છે. જેના અનુસંધાને બોર્ડ દ્વારા દર વર્ષે પેપરમાં ફેરફારો કરે છે. જેને લઈને આ વર્ષે પણ બોર્ડ દ્વારા નવી પેપર સ્ટાઈલ નિયત કરેલ છે. તેમજ વિદ્યાર્થીઓએ નવી પેપર સ્ટાઈલ પ્રમાણે તૈયારી કરી શકે તે માટે આદર્શ નામુનાનું પ્રશ્નપત્ર પણ સાથે આપવામાં આવ્યું છે. તેથી જે વિદ્યાર્થીઓએ આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ આપના છે તે વિદ્યાર્થીઓને આ પોસ્ટ મોકલાવશો.
આ પણ વાંચો: Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.
- SSC ગણિત સ્ટાન્ડર્ડ પેપર સ્ટાઈલ 2023-24
- SSC ગણિત બેઝિક પેપર સ્ટાઈલ 2023-24
- SSC વિજ્ઞાન પેપર સ્ટાઈલ 2023-24
- SSC અંગ્રેજી પેપર સ્ટાઈલ 2023-24
- SSC હિન્દી પેપર સ્ટાઈલ 2023-24
- SSC ઉર્દુ પેપર સ્ટાઈલ 2023-24
- HSC ગણિત પેપર સ્ટાઈલ 2023-24
- HSC રસાયણ શાસ્ત્ર પેપર સ્ટાઈલ 2023-24
- HSC ભૌતિક શાસ્ત્ર પેપર સ્ટાઈલ 2023-24
- HSC બાયોલોજી પેપર સ્ટાઈલ 2023-24
ઉપર મુજબ આપેલ લિસ્ટ પ્રમાણે ધોરણ 10 અને ધોરણ 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે નવી આ નવી Board Paper Style આપેલી છે જેની PDF નીચેની લિન્ક આપેલી છે. જેની મદદથી તમે ડાઉનલોડ કરી શકો છો.
અગત્યની લીંક
ધોરણ 10 તથા ધોરણ 12 પેપર સ્ટાઈલ PDF ડાઉનલોડ કરવા માટે | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | અહી ક્લિક કરો |
