બેસ્ટ 5G ફોન: Best 5G Phone Under 15000: બેસ્ટ 5G ફોન 15000 માં: લોકો મોબાઈલ અપડેટ તથા નવા મોબાઇલની ખરીદી કરે છે. ત્યારે હાલ 4G ને બદલે લોકો 5G મોબાઇલની ખરીદી કરી રહ્યા છે. અત્યારે ઓનલાઈન પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ અને એમેઝોન પર વર્ષનો સૌથી મોટો સેલ ચાલી રહ્યો છે. દિવાળી તથા નવરાત્રીના તહેવારોમાં લોકો મોબાઈલ તથા અન્ય ચીજવસ્તુઓ ઓનલાઈન માધ્યમથી મંગાવતા હોય છે. ત્યારે લોકોને 15000 રૂપિયા માં આ બેસ્ટ 5G ફોન મળી રહ્યા છે. જે નીચે મુજબ છે.
બેસ્ટ 5G ફોન
ભારતમાં સસ્તા સ્માર્ટફોનનું માર્કેટ હંમેશા સારું ચાલે છે. લોકો આજે પણ 10,15 અને 20000 વચ્ચે આવતા સ્માર્ટફોનની ખરીદી વધારે કરે છે. અને આ તહેવારોમાં લોકો 10 થી 15 હજારની વચ્ચેના બેસ્ટ 5G ફોનની કહરિડિ વધારે પ્રમાણમા કરી રહ્યા છે. રેડમી, સેમસંગ, વિવો,ઓપો વગેરે જેવી બ્રાન્ડના મોબાઈલ લોકોને અપગ્રેટ થવા બેસ્ટ 5G ફોન લોન્ચ કર્યા છે. જો તમે પણ બેસ્ટ 5G ફોન ખરીદવા માંગતા હોય તો તમને સારા ઓપ્સન બતાવી રહ્યા છીએ.
આ પણ વાંચો: HSC Exam Paper Style: 12 HSC બોર્ડની પરીક્ષાની તમામ વિષયની નવી પેપર સ્ટાઇલ અને મોડેલ પેપર
Redmi 12 5G
આ Best 5G ફોન માં Redmi 12 5G મોબાઈલની માહિતી નીચે મુજબ છે.
- કિંમત – 11999
- બેટરી – 5000 mAh
- કેમેરો – 50 MP
- વર્ઝન – Snapdragon 4 Gen 2 ચીપસેટ
ફક્ત 11999 માં આ મોબાઇલમા કેમેરા, બેટરી અને વર્ઝન પણ સારું મળી રહ્યું છે.
Motorola G54 5G
આ Best 5G ફોન માં Motorola G54 5G મોબાઈલની માહિતી નીચે મુજબ છે.
- કિંમત – 13999
- બેટરી – 6000 mAh
- કેમેરો – 50 MP
- વર્ઝન – Dimensity 7020
ફક્ત 13999 માં આ મોબાઇલમા કેમેરા, બેટરી અને વર્ઝન પણ સારું મળી રહ્યું છે.
આ પણ વાંચો: Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.
Poco M6 Pro 5G
આ બેસ્ટ 5G ફોન માં Poco M6 Pro 5G મોબાઈલની માહિતી નીચે મુજબ છે.
- કિંમત – 10999
- બેટરી – 5000 mAh
- કેમેરો – 50 MP
- વર્ઝન – Snapdragon 4 Gen 2 ચીપસેટ
ફક્ત 10999 માં આ મોબાઇલમા કેમેરા, બેટરી અને વર્ઝન પણ સારું મળી રહ્યું છે. અને રેડમીની તુલનામાં ઓછી કિંમતમાં મળી રહ્યો છે.
Realme Narzo 60X 5G
આ Best 5G Phone માં Realme Narzo 60X 5G મોબાઈલની માહિતી નીચે મુજબ છે.
- કિંમત – 12249
- બેટરી – 5000 mAh
- કેમેરો – 50 MP
- ચાર્જિંગ – 33 W ફાસ્ટ ચાર્જિંગ
- વર્ઝન – mediatek Dimensity 6100 Plus
ફક્ત 12249 માં આ મોબાઇલમા કેમેરા, બેટરી અને વર્ઝન પણ સારું મળી રહ્યું છે.
આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.
IQOO Z6 Lite 5G
આ Best 5G Phone માં IQOO Z6 Lite 5G મોબાઈલની માહિતી નીચે મુજબ છે.
- કિંમત – 13495
- બેટરી – 5000 mAh
- કેમેરો – 50 MP
- ડિસ્પ્લે – 6.68 ઇંચ ડિસ્પ્લે
ફક્ત 13495 માં આ મોબાઇલમા કેમેરા, બેટરી સારા એવા ફાયદામાં મળી રહ્યું છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે WhatsApp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
| અમારા WhatsApp Channel માં જોડાવા માટે | અહિં ક્લીક કરો |

2 thoughts on “બેસ્ટ 5G ફોન: 15000 સુધીમાં શાનદાર 5G ફોન, આ મોડલમાં મળશે 6000 mAh ની દમદાર બેટરી.”