India Pakistan Match: વર્લ્ડ કપમા ભારત પાકિસ્તાન મેચની ટીકીટ આ દિવસથી થશે બુકીંગ શરૂ, જાણો ટીકીટના ભાવ; કઇ રીતે કરાવશો બુક

India Pakistan Match: ભારત પાકિસ્તાન મેચની ટીકીટ: World Cup ticket Booking: India pakistan match tikcet price: ભારતમા ઓકટોબર નવેમ્બર માસમા વન ડે વર્લ્ડ કપ રમાનાર છે. ક્રિકેટ ચાહકો આતુરતાથી આ વર્લ્ડ કપની રાહ જોઇ રહ્યા છે. એમ અપણ વર્લ્ડ કપ હોય એટલે ક્રિકેટ ફેન્સ ને સૌથી વધુ ઉત્સાહ ભારત પાકિસ્તાન મેચ બાબતે હોય છે. વર્લ્ડ કપમા ભારત પાકિસ્તાન મેચ 14 ઓકટોબરે અમદાવાદમા નરેન્દ્ર મોદી સ્ટેડીયમમા રમાનાર છે. ત્યારે ક્રિકેટ ચાહકોમા આ મેચને લઇને ખૂબ જ ઉત્સાહનો માહોલ છે.

India Pakistan Match

ભારત પાકિસ્તાન ની મેચ ક્રિકેટ ચાહકો ક્યારેય જોવાનુ ચૂકતા નથી. એમ અપણ વર્લ્ડ કપ હોય તો લોકો બધા કામ પડતા મૂકીને મેચ જોવા બેસી જતા હોય છે. વર્લ્ડ કપમા ભારત અને પાકિસ્તાનની મેચ 15 ઓકટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમા રમાનાર હતી. જો કે આઇસીસી એ જાહેર કરેલા નવા શીડયુલ પ્ર્માણે આ મેચ હવે 14 ઓકટોબરે અમદાવાદ મા રમાશે. ત્યારે આ મેચ ની ટીકીટ નુ બુકીંગ ક્યારથી શરૂ થશે તે બાબતે ક્રિકેટ ફેન્સ રાહ જોઇ રહ્યા છે. ત્યારે આ વર્લ્ડ કપની કયા મેચની ટીકીટ નુ બુકીંગ ક્યારે શરૂ થશે તે બાબતે બીસીસીઆઇ એ તારીખો જાહેર કરી છે.

આ પણ વાંચો: World Cup 2023: વર્લ્ડ કપની ભારત પાકિસ્તાન ની મેચમા થશે ફેરફાર, બદલાઇ અન્ય 10 મેચની તારીખ;જાણો નવુ શીડયુલ

વર્લ્ડ કપમા ભારતના મેચ

વર્લ્ડ કપમા ભારતની કુલ 9 મેચ રમાનાર છે. જે નીચે મુજબ છે.

  • ભારત Vs ઓસ્ટ્રેલિયા, 8 ઓક્ટોબર, સ્થળ: ચેન્નાઈ 
  • ભારત Vs અફઘાનિસ્તાન, 11 ઓક્ટોબર, સ્થળ: દિલ્હી 
  • ભારત Vs પાકિસ્તાન, 14 ઓક્ટોબર, સ્થળ: અમદાવાદ 
  • ભારત Vs બાંગ્લાદેશ, 19 ઓક્ટોબર, સ્થળ: પુણે 
  • ભારત Vs ન્યૂઝીલેન્ડ, 22 ઓક્ટોબર, સ્થળ: ધર્મશાલા 
  • ભારત Vs ઈંગ્લેન્ડ, 29 ઓક્ટોબર, સ્થળ: લખનૌઉ 
  • ભારત Vs દક્ષિણ આફ્રીકા, 5 નવેમ્બર, સ્થળ: કલકત્તા 
  • ભારત Vs શ્રીલંકા, 11 નવેમ્બર, સ્થળ: બેંગ્લોર 
  • ભારત Vs નેધરલેન્ડ્સ, 12 નવેમ્બર, સ્થળ: મુંબઈ

વર્લ્ડ કપની રી શીડયુલ મેચ નુ ટાઇમ ટેબલ

વર્લ્ડ કપના અગાઉ જાહેર કરેલા ટાઇમ ટેબલમા જે મેચમા ફેરફાર થયેલ છે તે નીચે મુજબ છે.

મેચતારીખસ્થળસમય
ઇન્ગ્લેન્ડ વિ. બાંગ્લાદેશ10 ઓકટોબરધર્મશાલા10:30 AM
પાકિસ્તાન વિ. શ્રીલંકા10 ઓકટોબરહૈદ્રાબાદ2:00 pm
ઓસ્ટ્રેલીયા વિ. સા.આફ્રીકા12 ઓકટોબરલખનઉ2:00 pm
ન્યુઝીલેન્ડ વિ. બાંગ્લાદેશ13 ઓકટોબરચેન્નઇ2:00 pm
ભારત વિ. પાકિસ્તાન14 ઓકટોબરઅમદાવાદ2:00 pm
ઇન્ગ્લેન્ડ વિ. અફઘાનીસ્તાન15 ઓકટોબરદિલ્હી2:00 pm
ઓસ્ટ્રેલીયા વિ. બાંગ્લાદેશ11 નવેમ્બરપૂણે10:30 AM
ઇન્ગ્લેન્ડ વિ. પાકિસ્તાન11 નવેમ્બરકોલકતા2:00 pm
ભારત વિ. નેધરલેન્ડ12 નવેમ્બરબેંગલુરુ2:00 pm

આ પણ વાંચો: World Cup 2023 Schedule: વર્લ્ડ કપ 2023 નુ ટાઇમ ટેબલ થયુ જાહેર, ક્યારે છે ભારત પાકિસ્તાનની મેચ

World Cup ticket Booking

ક્રિકેટ ચાહકો વર્લ્ડ કપ 2023ની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, ચાહકોને ટિકિટ કઇ રીતે ખરીદવી તે વિશે હજુ સુધી જાણ કરવામાં આવી નથી. આઈસીસી અને બીસીસીઆઈએ તાજેતરમાં આ અંગે માહિતી આપી છે. ભારતીય મેચો સિવાયની વોર્મ-અપ મેચોની તમામ ટિકિટો 25 ઓગસ્ટથી બુકીંગ શરૂ થશે. ભારતના મેચોની ટિકિટનું વેચાણ 30 ઓગસ્ટથી શરૂ થશે. આ ટિકિટ તારીખો ગુવાહાટી અને ત્રિવેન્દ્રમ મેચની છે.

આ અંગે જણાવી દઈએ કે ચાહકો 15 ઓગસ્ટથી ICC ક્રિકેટ વર્લ્ડ કપની ઓફીસીયલ વેબસાઇટ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ દરમિયાન, તેને ટિકિટ સંબંધિત લેટેસ્ટ અપડેટ્સ મળતા રહેશે અને તે ટૂંક સમયમાં તેની ટિકિટ ખરીદી શકે છે.

India pakistan match tikcet price

નીચેની તારીખોમા ભારતાના તમામ મેચે માટે ની ટીકીટ બુક કરાવી શકાસે.

  • 25 ઓગસ્ટ – ભારત સિવાયની ટીમો માટે પ્રેક્ટિસ મેચ ની ટીકીટ ઓનલાઇન બુકીંગ શરૂ થશે.
  • 30 ઓગસ્ટ – ગુવાહાટી અને ત્રિવેન્દ્રમ ખાતે ભારતની મેચ રમાશે તેની ટીકીટ ઓનલાઇન બુક કરી શકાસે.
  • 31 ઓગસ્ટ – ચેન્નાઈ, દિલ્હી અને પુણેમાં ભારતની મેચો રમાનાર છે તેની ટીકીત બુક શરૂ થશે.
  • 1 સપ્ટેમ્બર – ધર્મશાલા, લખનૌ અને મુંબઈમાં ભારતની મેચો રમાનાર છે તેની ટીકીટો બુકીંગ માટે શરૂ થશે.
  • 2 સપ્ટેમ્બર – બેંગલુરુ અને કોલકાતામાં ભારતની મેચો રમાનાર છે તેની ટીકીટ બુક કરી શકાસે.
  • 3 સપ્ટેમ્બર – અમદાવાદમાં ભારતની મેચ (ભારત-પાકિસ્તાન મેચ) નુ ટીકીટ બુકીંગ ઓનલાઇન શરૂ થશે.
  • 15 સપ્ટેમ્બર – સેમિફાઇનલ અને ફાઇનલ મેચ માટે ટીકીટ ઓનલાઇન બુક કરી શકાસે.

અગત્યની લીંક

ICC ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
India Pakistan Match
India Pakistan Match

વર્લ્ડ કપમા ભારત પાકિસ્તાનની મેચ ક્યારે છે ?

14 ઓકટોબર 2023

વર્લ્ડ કપમા ભારત પાકિસ્તાનની મેચ ક્યા રમાશે ?

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમા

ભારત પાકિસ્તાનની મેચની ટીકીટનુ બુકીંગ ક્યારે શરૂ થશે ?

3 સપ્ટેમ્બર થી

1 thought on “India Pakistan Match: વર્લ્ડ કપમા ભારત પાકિસ્તાન મેચની ટીકીટ આ દિવસથી થશે બુકીંગ શરૂ, જાણો ટીકીટના ભાવ; કઇ રીતે કરાવશો બુક”

Leave a Comment

error: Content is protected !!