World Cup prize Money: વર્લ્ડ કપની ઈનામની રકમ જાહેર, વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે 32 કરોડ; પુરૂ લીસ્ટ

World Cup prize Money: વર્લ્ડ કપ ઈનામની રકમ: World cup winner Prize money: World Cup Runner Up Prize Money: ક્રિકેટ ન મહાકુંભ ગણાતા વન ડે વર્લ્ડ કપ હવે અંતિમ તબક્કામા ચાલી રહ્યો છે. લીગ રાઉન્ડ ની તમામ મેચો પુરી થઇ ગઇ છે અને હવે સેમી ફાઇનલ અને ફાઇનલ રમાવાની બાકી છે. ભારત, સાઉથ આફ્રીકા, ઓસ્ટ્ર્લીયા અને ન્યુઝીલેન્ડે સેમી ફાઇનલ મા પ્રવેશ કર્યો છે. ચાલો જાણીએ વર્લ્ડ કપ જીતનાર અને અન્ય ટીમોને કેટલી ઇનામી રકમ મળશે. ?

World Cup prize Money

વર્લ્ડ પુરો થવા આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે વર્લ્ડ કપ માટે આપવામા આવનાર વિવિધ ઈનામની રકમ જાહેર કરવામા આવી છે. જે નીચે મુજબ છે.

World cup winner Prize money

વર્લ્ડ કપ જીતવો એ દરેક ટીમનુ સપનુ હોય છે. વર્લ્ડ કપ માટે ફાઇનલ જીતનાર ટીમને માતબર રકમ મળતી હોય છે. જો કે ઇનામ ની રકમ કરતા પણ વર્લ્ડ કપ જીતવો એ દરેક ટીમ માટે ગૌરવવંતી ક્ષણ હોય છે. આ વખતે વર્લ્ડ કપ જીતનાર ટીમને World cup winner Prize money તરીકે $40,00000 મળનાર છે. જેની ભારતીય ચલણ મા અંદાજીત કિંમત રૂ. 32 કરોડ જેટલી થાય છે.

આ પણ વાંચો: World cup Winner List: ICC One day world cup winner List, Man of the series, Man of the Match

World Cup Runner Up Prize Money

વર્લ્ડ કપ મા ફાઇનલ મા રનર અપ થનાર ટીમને પણ મોટી ઇનામી રકમ મળતી હોય છે. ફાઇનલમા રનર અપ થનાર ટીમને આ વખતે $20,00000 મળનાર છે. જેની ભારતીય ચલણમા અંદાજીત કિંમત રૂ. 16 કરોડ જેટલી થાય છે.

  • વર્લ્ડ કપમા અન્ય ઇનામની રકમની વાત કરીએ તો સેમી ફાઇનલમા હારનારી ટીમને $800000 મળનાર છે. અંદાજીત 6.5 કરોડ જેટલી રકમ મળશે.
  • ગૃપ સ્ટેજમા રમનારી દરેક ટીમ ને $100000 ઇનામી રકમ આપવામા આવશે.
  • ગૃપ સ્ટેજમા દરેજ મેચ જીતનાર ટીમને $40000 ઇનામી રકમ આપવામા આવશે.

World Cup Team List 2023

વર્લ્ડ કપ મા કુલ 10 ટીમો ભાગ લેનાર છે. જે નીચે મુજબ છે.

  • ભારત
  • પાકિસ્તાન
  • શ્રીલંકા
  • બાંગ્લાદેશ
  • અફઘાનીસ્તાન
  • ઓસ્ટ્રેલીયા
  • ઇંગ્લેન્ડ
  • ન્યુઝીલેન્ડ
  • સાઉથ આફ્રીકા
  • નેધરલેન્ડ

આ પણ વાંચો: Team India New Jersey For World cup: વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડીયાની જવી જર્સી ડીઝાઇન

સેમી ફાઇનલ શીડયુલ

વર્લ્ડ કપ સેમી ફાઇનલનુ શીડયુલ નીચે મુજબ છે.

તારીખટીમસ્થળ
15 નવેમ્બરભારત Vs ન્યુઝીલેન્ડમુંબઇ
16 નવેમ્બરઓસ્ટ્રેલીયા Vs સાઉથ આફ્રીકાકોલકતા

અગત્યની લીંક

ICC ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
World Cup prize Money
World Cup prize Money
error: Content is protected !!