World Cup Point Table: વર્લ્ડ કપનુ પોઇન્ટ ટેબલ, કઇ ટીમ છે આગળ; કયો ખેલાડી છે રનમા ટોપ પર

World Cup Point Table: World Cup Top Scorer: World Cup Top Wicket: હાલ ક્રિકેટ નો મહાકુંભ આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. આ વખતે દરેક ટીમ લીગ રાઉન્ડ મા 9 મેચ રમશે. તેમાથી ટોપ પરફોર્મન્સ કરનારી 4 ટીમો સેમીફાઇનલ મા પ્રવેશ મેળવશે. અહિં વર્લ્ડ કપનુ દરેક ટીમોનુ પોઇન્ટ ટેબલ અને રનમા ટોપ 5 બેટસમેન અને વિકેટ મા 5 ટોપ બોલરનો લીસ્ટ મૂકેલ છે. જે દરરોજ અપડેત કરવામા આવશે.

World Cup Point Table

પોઝીશનટીમરમ્યાજીત્યાહાર્યારનરેટપોઇન્ટ
1ભારત (Q)880+2.45616
2સાઉથ આફ્રીકા (Q)862+1.37612
3ઓસ્ટ્રેલીયા (Q)862+0.86112
4ન્યુઝીલેન્ડ954+0.74310
5પાકિસ્તાન844+0.0368
6અફઘાનીસ્તાન844-0.3388
7ઇંગ્લેન્ડ826-0.8854
8બાંગ્લાદેશ826-1.1424
9શ્રીલંકા927-1.4194
10નેધરલેન્ડ826-1.6354

આ પણ વાંચો: World Cup Match Live: વર્લ્ડ કપની તમામ મેચ ફ્રી મા કઇ રીતે જોશો, આ રીતે જુઓ મોબાઇલમા વર્લ્ડ કપ

World Cup Century 2023

વર્લ્ડ કપમા અત્યાર સુધીમા લાગેલી સદિ- સેંચુરી નીચે મુજબ છે.

બેટસમેનટીમવિરુધ્ધરન
ડેવોન કોનવેન્યુઝીલેન્ડઇંગ્લેન્ડ152
રચીન રવિંદ્રન્યુઝીલેન્ડઇંગ્લેન્ડ123
ડી કોકસા.આફ્રીકાશ્રીલંકા100
વાન ડેર ડસેનસા.આફ્રીકાશ્રીલંકા108
એડન મારકમસા.આફ્રીકાશ્રીલંકા106
ડેવીડ મલાનઇંગ્લેન્ડબાંગ્લાદેશ140
કુસલ મેન્ડીસશ્રીલંકાપાકિસ્તાન122
સમરવિક્રમાશ્રીલંકાપાકિસ્તાન108
શફીકીપાકિસ્તાનશ્રીલંકા113
મહો.રીઝ્વાનપાકિસ્તાનશ્રીલંકા131
રોહિત શર્માભારતઅફઘાનીસ્તાન131
ડી કોકસા.આફ્રીકાઓસ્ટ્રેલીયા109
વિરાટ કોહલીભારતબાંગ્લાદેશ103
ડેવીડ વોર્નરઓસ્ટ્રેલીયાપાકિસ્તાન163
મીશેલ માર્શઓસ્ટ્રેલીયાપાકિસ્તાન121
કલાસેનસા.આફ્રીકાઇંગ્લેન્ડ109
ડી કોકસા.આફ્રીકાબાંગ્લાદેશ174
મહમદુલ્લાહબાંગ્લાદેશસા.આફ્રીકા111
ડરેલ મીચેલન્યુઝીલેન્ડભારત130
ડેવીડ વોર્નરઓસ્ટ્રેલીયાનેધરલેન્ડ104
મેક્સવેલઓસ્ટ્રેલીયાનેધરલેન્ડ106
રચીન રવિંદ્રન્યુઝીલેન્ડઓસ્ટ્રેલીયા116
ટ્રેવીસ હેડઓસ્ટ્રેલીયાન્યુઝીલેન્ડ109
રચીન રવિંદ્રન્યુઝીલેન્ડપાકિસ્તાન108
ફખર જમાનપાકિસ્તાનન્યુઝીલેન્ડ126
વિરાટ કોહલીભારતસા.આફ્રીકા101
જાદરાનઅફઘાનીસ્તાનઓસ્ટ્રેલીયા129
મેકસવેલઓસ્ટ્રેલીયાઅફઘાનીસ્તાન201

Most Runs World Cup 2023

Top 5 Batsman World Cup 2023

ખેલાડીટીમરન
રચીન રવિંદ્રન્યુઝીલેન્ડ565
ડી કોકસા.આફ્રીકા550
વિરાટ કોહલીભારત543
રોહિત શર્માભારત442
ડેવીડ વોર્નરઓસ્ટ્રેલીયા428

આ પણ વાંચો: World Cup prize Money: વર્લ્ડ કપની ઈનામની રકમ જાહેર, વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે 32 કરોડ; પુરૂ લીસ્ટ

Most Wicket World Cup 2023

Top 5 Bowler World Cup 2023

ખેલાડીટીમરન
મદુશંકાશ્રીલંકા21
એડમ જમ્પાઓસ્ટ્રેલીયા20
યાન્સેનસા.આફ્રીકા17
શમીભારત16
આફ્રીદીપાકિસ્તાન16
બુમરાહભારત15

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

World Cup final Date શું છે ?

19 નવેમ્બર 2023

વર્લ્ડ કપની ફાઇનલ ક્યા રમાશે ?

અમદાવાદ ના નરેન્દ્ર મોદિ સ્ટેડીયમ મા

વર્લ્ડ કપની સેમીફાઇનલ ની તારીખ શું છે ?

પ્રથમ સેમી ફાઇનલ- 15 નવેમ્બર
બીજી સેમી ફાઇનલ- 16 નવેમ્બર

7 thoughts on “World Cup Point Table: વર્લ્ડ કપનુ પોઇન્ટ ટેબલ, કઇ ટીમ છે આગળ; કયો ખેલાડી છે રનમા ટોપ પર”

Leave a Comment

error: Content is protected !!