World Cup 2023 Schedule: વર્લ્ડ કપ 2023: ભારતમા આ વર્ષે ઓકટોબર-નવેમ્બરમા ICC WORLD CUP રમાનાર છે. આ World Cup 2023 Schedule હજુ સુધી જાહેર કરવામા આવ્યુ નથી. મળતા ન્યુઝ અનુસાર આજે તા. 27 જૂન ના રોજ વર્લ્ડ કપ 2023 નુ શીડયુલ જાહેર કરવામા આવ્યુ છે. તમામ ક્રિકેટ રસિકોની નજર ભારતના મેચ કેટલા આવશે ? ક્યા રમાશે આ મેચ ? અને ખાસ કરીને ભારત પાકિસ્તાનની મેચ ક્યારે રમાશે તેના પર નજર છે.
World Cup 2023 Schedule
- આજે વન-ડે વર્લ્ડકપનો શિડ્યુલ જાહેર કરવામા આવ્યુ છે
- ક્રિકેટ રસિયાઓ ની નજર ભારત-પાક. વચ્ચેના મહામુકાબલા પર
- 2011 બાદ ભારતમાં પહેલી વખત વનડે વર્લ્ડ કપની યજમાની થવા જઇ રહિ છે.
- 15 ઓકટોબરે રમાશે ભારત-પાકિસ્તાન ની મેચ
- 5 ઓક્ટોબરથી ભારતમાં શરુ થશે
- 19 નવેમ્બરે અમદાવાદમાં યોજાશે ફાઈનલ
ભારતમાં આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં ICC વનડે વર્લ્ડ કપ રમાનાર છે. ભારત 2011ના બાદથી પહેલી વખત વનડે વર્લ્ડ કપની યજમાની કરવા જઈ રહ્યું છે. આઈસીસીએ અત્યાર સુધી વર્લ્ડ કપનુ શીડ્યુલ એટલે કે ટાઇમ ટેબલ જાહેર કરવામા આવ્યુ છે.
ક્રિકેટ ના શોખીન લોકો આ વિશ્વ કપના શેડ્યુલની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે કારણ કે પથી તેનાથી સ્પષ્ટ થઈ જશે કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે આ વર્લ્ડ કપમાં મેચ રમાનાર છે કે નહીં અને રમાશે તો ક્યારે રમાશે અને ક્યા રમાશે ?. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આઈસીસી મંગળવારે 27 જૂને વર્લ્ડ કપના શેડ્યુલની જાહેરાત કરવામા આવે તેવી શકયતાઓ છે.
ભારતના મેચ
આ વર્લ્ડ કપમા ભારતના મેચ નીચે મુજબ રમાશે.
- ભારત V/S ઓસ્ટ્રેલિયા- 8 ઓક્ટોબર, ચેન્નાઈ
- ભારત V/S અફઘાનિસ્તાન – 11 ઓક્ટોબર, દિલ્હી
- ભારત V/S પાકિસ્તાન – 15 ઓક્ટોબર, અમદાવાદ
- ભારત V/S બાંગ્લાદેશ – 19 ઓક્ટોબર, પુણે
- ભારત V/S ન્યુઝીલેન્ડ – 22 ઓક્ટોબર, ધર્મશાલા
- ભારત V/S ઇંગ્લેન્ડ – 29 ઓક્ટોબર, લખનઉ
- ભારત V/S ક્વોલિફાયર – 2 નવેમ્બર, મુંબઇ
- ભારત V/S દક્ષિણ આફ્રિકા – 5 નવેમ્બર, કોલકાતા
- ભારત V/S ક્વોલિફાયર – 11 નવેમ્બર, બેંગલુરુ
5 ઓકટોબરથી થશે શરૂઆત
આ વન ડે વર્લ્ડ કપની યજમાની આ વખતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આઈસીસીને ડ્રાફ્ટ શેડ્યુલ અમુક દિવસ પહેલા મોકલી દીધા હતા. સાથે જ તે દેશોને પણ ડ્રાફ્ટ શેડ્યુલ મોકલી દીધા હતા જે આ વર્લ્ડ કપમાં ભાગ લેનાર છે.
આ ડ્રાફટ શીડયુલ અનુસાર વર્લ્ડ કપની શરૂઆત પાંચ ઓક્ટોબરથી થનાર છે અને ફાઈનલ 19 નવેમ્બરે રમાનાર છે. હવે આ શીડયુલ પર આઈસીસીની મહોર લાગવાની બાકી છે. આઈસીસી આજે ફાઇનલ શીડયુલ જાહેર કર્યુ છે.
BCCIએ જે શીડયુલ આઈસીસીને મોકલ્યું હતું તેમાં પાકિસ્તાન ના અમુક મેચોને લઈને મુશ્કેલી હતી. BCCIએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાદવાનો નિર્ણય કર્યો તો ત્યાં જ ઓસ્ટ્રેલિયાના વિરૂદ્ધ તેમની મેચ બેંગ્લોરના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગોઠવવામા આવી છે. પરંતુ પાકિસ્તાન ઈચ્છે છે કે તે અફઘાનિસ્તાનના વિરૂદ્ધ મેચ બેંગ્લોરમાં અને ઓસ્ટ્રેલિયાના વિરૂદ્ધ મેચ ચેન્નાઈમાં રાખવામા આવે.
ભારત પાકિસ્તાનની મેચ
વર્લ્ડ કપના શીડયુલ મુજબ ભારત પાકિસ્તાનની મેચ 15 ઓકટોબરે અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમા ગોઠવવામા આવી છે.
અગત્યની લીંક
ICC ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
FaQ’s
ICC ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત ક્યારે થનાર છે ?
5 ઓકટોબર 2023
ICC ક્રિકેટ વર્લ્ડ કપ ક્યા રમાનાર છે ?
ભારતમા
વર્લ્ડ કપમા ભારત પાકિસ્તાનની મેચ ક્યારે રમાનાર છે ?
15 ઓકટોબર
India 🇮🇳fans