World Cup 2023: વર્લ્ડ કપની ભારત પાકિસ્તાન ની મેચમા થશે ફેરફાર, બદલાઇ અન્ય 10 મેચની તારીખ;જાણો નવુ શીડયુલ

World Cup 2023: ઓકટોબર-નવેમ્બર માસમા ભારતમા ક્રિકેટ વર્લ્ડ કપ નુ આયોજન થનાર છે. જેમા ભારત પાકિસ્તાનની મેચ તા. 15 ઓકટોબરે અમદાવાદમા રમાનારી છે. વર્લ્ડ કપ હોય એટેલે ક્રિકેટ ચાહકો ભારત પાકિસ્તાનની મેચની આતુરતાથી રાહ જોતા હોય છે. વર્લ્ડ કપમા ભારત પાકિસ્તાનની મેચ અને અન્ય અમુક મેચમા ટાઇમ ટેબલમા ફેરફાર કરવામા આવ્યો છે.

World Cup 2023

વર્લ્ડ કપ 2023ના શેડ્યુલમાં અમુક મેચની તારીખોમા મોટો ફેરફાર થનાર છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ના હાઈપ્રોફાઈલ મેચ ઉપરાંત અન્ય અમુક મેચોની પણ તારીખ બદલાઇ તેવી શકયતાઓ છે. મળતી માહિતી અનુસાર ભારત અને પાકિસ્તાનની વચ્ચે હવે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 નો રોમાંચક મહામુકાબલો 15 ઓક્ટોબરે નહીં પરંતુ 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાડવામા આવશે. નવરાત્રી ઉત્સવના કારણે ભારત અને પાકિસ્તાનની વચ્ચે આ મહામુકાબલાની તારીખ બદલવામા આવી છે.

બદલાઇ શકે છે 6 મેચની તારીખો

વર્લ્ડ કપ 2023ની આ 6 મોટી મેચો ની તારીખ બદલય તેવી શકયતાઓ છે.
ભારત અને પાકિસ્તાનની વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ 2023ના હાઈપ્રોફાઈલ મેચની સાથે કુલ 6 મેચોની તારીખોમાં ફેરફાર થનાર છે. એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાન અને શ્રીલંકાની વચ્ચે વર્લ્ડ કપ મેચને 12 ઓક્ટોબરની જગ્યા પર 10 ઓક્ટોબરે રમાડવામા આવે તેવી સંભાવના છે.

આ પણ વાંચો: World cup Team List: વર્લ્ડ કપ માટે ટીમો નુ લીસ્ટ થયુ ફાઇનલ, નોંધી લો ભારતના મેચની તારીખો

જ્યારે અન્ય મેચ પર નજર કરીએ તો ન્યૂઝીલેન્ડ અને નેધરલેન્ડની વચ્ચે વર્લ્ડ કપ મેચને 9 ઓક્ટોબરની જગ્યા પર 12 ઓક્ટોબરે રમાડવામા આવે તેવી શકયતા છે. ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશની વચ્ચે વર્લ્ડ કપ મેચને 14 ઓક્ટોબરની જગ્યા પર 15 ઓક્ટોબરે રમાડવામા આવે તેવી સંભાવના છે.

વર્લ્ડ કપ અપડેટ શીડયુલ

2023 વર્લ્ડ કપનું અપડેટ શેડ્યુલ 2 કે 3 ઓગસ્ટે જાહેર કરવામાં આવે તેવી શકયતા છે. હાલમાં જ BCCI સચિવે કહ્યું હતું કે 2023 વર્લ્ડ કપના શેડ્યુલમાં ફેરફાર થનાર છે. ICC ક્રિકેટ વર્લ્ડ કપ 5 ઓક્ટોબર 2023થી 19 નવેમ્બર 2023 સુધી ભારત મા રમાનાર છે.

ટૂર્નામેન્ટમાં 10 ટીમો ભાગ લેનાર છે. જેમા કુલ 48 મેચ રમાશે. ભારતની યજમાની મા રમાવા જઈ રહેલા આ હાઈ પ્રોફાઈલ ક્રિકેટ ટૂર્નામેન્ટની મેચોનો ટાઈમ સવારે ડે હોય તો સવારે 10.30 વાગ્યે અને ડે નાઇટ હોય તો બપોરે 2 વાગ્યે રાખવામાં આવ્યો છે. વર્લ્ડ કપ નજીક આવવા પર મેચોના સમયમાં ફેરફાર થઇ શકે છે.

આ પણ વાંચો: World Cup schedule 2023: ICC Mens Cricket World cup Schedule Declared, venue, World cup Live Telecaste

વર્લ્ડ કપમા ભારતની મેચ

વર્લ્ડ કપમા ભારતની કુલ 9 મેચ રમાનાર છે. જે નીચે મુજબ છે.

  • ભારત Vs ઓસ્ટ્રેલિયા, 8 ઓક્ટોબર, સ્થળ: ચેન્નાઈ 
  • ભારત Vs અફઘાનિસ્તાન, 11 ઓક્ટોબર, સ્થળ: દિલ્હી 
  • ભારત Vs પાકિસ્તાન, 14 ઓક્ટોબર, સ્થળ: અમદાવાદ 
  • ભારત Vs બાંગ્લાદેશ, 19 ઓક્ટોબર, સ્થળ: પુણે 
  • ભારત Vs ન્યૂઝીલેન્ડ, 22 ઓક્ટોબર, સ્થળ: ધર્મશાલા 
  • ભારત Vs ઈંગ્લેન્ડ, 29 ઓક્ટોબર, સ્થળ: લખનૌઉ 
  • ભારત Vs નેધરલેન્ડ્સ, 2 નવેમ્બર, સ્થળ: મુંબઈ
  • ભારત Vs દક્ષિણ આફ્રીકા, 5 નવેમ્બર, સ્થળ: કલકત્તા 
  • ભારત Vs શ્રીલંકા, 11 નવેમ્બર, સ્થળ: બેંગ્લોર 

વર્લ્ડ કપની રી શીડયુલ મેચ નુ ટાઇમ ટેબલ

icc world cup new shedule
icc world cup new shedule
મેચતારીખસ્થળસમય
England V/S Bangladesh10 ઓકટોબરધર્મશાલા10:30 AM
Pakistan V/S Shri Lanka10 ઓકટોબરહૈદ્રાબાદ2:00 pm
Australia V/S S.Africa12 ઓકટોબરલખનઉ2:00 pm
New Zealand V/S Bangaldesh13 ઓકટોબરચેન્નઇ2:00 pm
India V/S Pakistan14 ઓકટોબરઅમદાવાદ2:00 pm
England V/S Afghanistan15 ઓકટોબરદિલ્હી2:00 pm
Australia V/S Bangladesh11 નવેમ્બરપૂણે10:30 AM
England V/S Pakistan11 નવેમ્બરકોલકતા2:00 pm
India V/S NET12 નવેમ્બરબેંગલુરુ2:00 pm

અગત્યની લીંક

ICC ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
World Cup 2023
World Cup 2023

ભારત પાકિસ્તાન મેચના નવી તારીખ શું છે ?

૧૪ ઓકટોબર ૨૦૨૩

3 thoughts on “World Cup 2023: વર્લ્ડ કપની ભારત પાકિસ્તાન ની મેચમા થશે ફેરફાર, બદલાઇ અન્ય 10 મેચની તારીખ;જાણો નવુ શીડયુલ”

Leave a Comment

error: Content is protected !!