ફાઇનલ આગાહિ: ભારત ની જીત નક્કી, આ ખેલાડીઓ જીતાડશે મેચ; કયા જ્યોતિષે કરી આ આગાહિ

ફાઇનલ આગાહિ: Astrologer sumit bajaj: વર્લ્ડ કપ ફાઇનલ મેચનુ કાઉન્ટડાઉન શરૂ થઇ ગયુ છે. બસ હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે કરોડો ભારતીય ચાહકો રોહિતસેના ફાઇનલ મેચ જીતી દેશને ત્રીજા વર્લ્ડ કપની દિવાળી ભેટ આપે તેવુ દિલથી ઇચ્છી રહ્યા છે. ત્યારે સેમી ફાઇનલ મેચની સચોટ આગાહિ કરનાર એસ્ટ્રોલોજર સુમિત બજાજ ની ફાઇનલ મેચ માટે આગાહિ સામે આવી છે. ચાલો જોઇએ શું કહી રહ્યા છે જ્યોતિષશાસ્ત્રી સુમિત બજાજ.

ફાઇનલ આગાહિ

રવિવારે અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ મા રંગારંગ કાર્યક્રમો સાથે ફાઇનલ મેચ રમાવા જઇ રહી છે. ત્યારે 2003 ના વર્લ્ડ કપ ફાઇનલનો હિસાબ ઓસ્ટ્રેલીયા સામે ભારતીય ટીમ ચૂકતે કરશે તેવુ લાગી રહ્યુ છે. આખા ભારતદેશમા ફાઇનલ મેચનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. મોટા શહેરોમા તંત્ર દ્વારા મોટી સ્ક્રીન પર મેચ બતાવવાની વ્યવસ્થાઓ કરવામા આવી છે. ભારતીય ટીમ મેચ જીતે તે માટે ચાહકો દિલથી પ્રાર્થનાઓ કરી રહ્યા છે.

સુમિત બજાજ ની આગાહિ

સેમી ફાઇનલ મેચ માટે સચોટ આગાહિ કરનાર જ્યોતિષશાસ્ત્રી સુમિત બજાજ ની અગત્યની આગાહિ સામે આવી છે.

  • કેપ્ટન રોહિત શર્મા ટોચ હારે તેવી શકયતા
  • મેચ અંત સુધી રહેશે જીવંત
  • સ્પીન બોલરો મચાવશે તરખાટ
  • કેપ્ટન રોહિત શર્મા સહિત વિરાટ કોહલી રમશે મહત્વની ઈનીંગ
  • ભારતીય ટીમ ને છે જીતવાના પુરા યોગ

આ પણ વાંચો: World Cup Final Live: વર્લ્ડ કપ ફાઇનલ મહામુકાબલો જુઓ લાઇવ, બીલકુલ ફ્રી મા મેચ જુઓ

ઓસ્ટ્રોલોજર સુમિત બજાજે યુ ટયુબ પર એક વિડીયો મા આગાહિ કરતા જણાવ્યુ હતુ કે વર્લ્ડ કપ ના નોક આઉટ મેચ રીવાઇન્ડ થશે. એટલે કે 2019 મા ભારત ન્યુઝીલેન્ડ સામે હાર્યુ હતુ. તેને રીવાઇન્ડ કરતા 2023 મા ભારત સેમી ફાઇનલ મા ન્યુઝીલેન્ડ સામે જીત્યુ છે. તેમણે ફાઇન્લ મેચ માટે પણ આ જ સીસ્ટમ થી આગાહિ કરતા જણાવ્યુ હતુ કે ભારતીય ટીમ 2003 ન વર્લ્ડ કપ મેચ ની ફાઇનલ રીવાઇન્ડ થતા ભારત 2023 ની ફાઇનલ મેચ જીતશે.

તેમણે વધુ મા આગાહિ કરતા જણાવ્યુ હતુ કે બેટીંગમા કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને શ્રેયસ ઐયર મહત્વની ઈનીંગ રમશે. જયારે બોલીંગમા ફાસ્ટરો ને બહુ સફળતા નહી મળે પરંતુ જાડેજા અને કુલદીપ યાદવ તરખાટ મચાવશે. તેમણે વધુમા જણાવ્યુ હતુ કે બન્ને ટીમોનુ ફોર્મ જોતા કાંટે કી ટક્કર બની રહેશે અને મેચ છેલ્લી ઓવરો સુધી જશે. જ્યોતિષશાસ્ત્રી એ કયા સમયમા અગત્યની વિકેટો પડશે તે પણ સમય સહિત તેના વિડીયો મા બતાવ્યુ છે.

અગત્યની લીંક

ફાઇનલ મેચ આગાહિ વિડીયોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો

Leave a Comment

error: Content is protected !!