Gadar 2 Song: મૈ નીકલા ગડ્ડી લે કે: Mai Nikla Gaddi Le ke New Song: સની દેઓલ અને અમીષા પટેલ ની ગદર ફિલ્મ સુપર ડુપર હિટ નીવડી હતી. ઘણા વર્ષો બાદ આ ફિલ્મનો બીજો ભાગ એટલે કે ગદર-2 11 ઓગષ્ટે રીલીઝ થનાર છે. ચાહકો આ ફિલમની રીલીઝ થવનઈ ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે આ ફિલ્મના એક પછી એક ગીત રીલીઝ થઇ રહ્યા છે. ગદર નુ ખુબ જ હિટ સોંગ Gadar 2 Song: મૈ નીકલા ગડ્ડી લે કે રીલેઝ કરવામા આવ્યુ છે. આ ગીત રીલીઝ થતાની સાથે જ લાખો ચાહકો જોઇ ચૂકયા છે.
Gadar 2 Song
- ગદર 2’નું નવું ગીત મૈ નીકલા ગડ્ડી લે કે થયું રિલીઝ
- ‘મૈં નિકલા ગડ્ડી લેકે’માં તારા-સકીનાની જોડી ફરી દેખાઇ છે.
- આ ગીતમાં જૂનાં શબ્દો પણ સ્ટોરી નવી વાપરવામા આવી છે.
બોલીવુડ એક્ટર સની દેઓલની અપકમિંગ ફિલ્મ ‘ગદર 2’ ની ચાહકો ઘણી રાહ જોઇ રહ્યા છે. 11 ઑગસ્ટનાં રોજ રિલીઝ થનારી ગદર-2 ફિલ્મનું હાલમાં નવું અને પ્રખ્યાત ગીત ‘ મૈં નિકલા ગડ્ડી લેકે’ રિલીઝ કરવામા આવ્યુ છે. ગીતમાં તારા અને સકીનાનું ધમાકેદાર પર્ફોર્મન્સ જોઈને લોકો ખુશ થઇ ગયા છે.
શું નવુ છે આ ગીતમા ?
ગદર ની હિટ જોડી સની દેઓલ અને અમીષા પટેલની જોડીનાં વખાણ તો ઠેર-ઠેર થતાં હોય છે. ગદર 2માં પણ તેમની જોડી ધૂમ મચાવવા જઇ રહિ છે. તેવામાં ફિલ્મ મેકર્સે આ ગીતમાં તારા-સકીનાનાં અલગ રીતે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. ગીતનાં શબ્દો તો પહેલા હતા એ જ છે. પરંતુ તેમાં નવી ધૂન આધુનીક રીતે ઉમેરવામાં આવી છે જેના કારણે લોકોને આ ગીત ખૂબ જ પસંદ આવી રહ્યુ છે. આ વખતે તારા અને સકીનાની સાથે તેમનો લાડલો દીકરો જીતે પણ ગડ્ડી લઈને નિકળી પડ્યો છે.
ગદર માં આ ગીતમાં તારાસિંહ પોતાની ટ્રકને લઈને નિકળ્યાં હતાં. તો ‘ગદર 2’માં સવારી બદલી ગઈ છે. જીતે પોતાના પપ્પા તારાને એક ગાડી માંગે છે. જેના માટે તારા તૈયાર થતાં નથી પરંતુ સકીનાએ એકવખત પ્રેમથી તારાને કહ્યું તો તારા તેને ના ન પાડી શક્યો અને પોતાના દીકરા માટે બાઈક લઈ આવ્યાં. તારા પોતાના દીકરા જીતેને બુલેટ ગિફ્ટ કરે છે.
અગત્યની લીંક
મૈ નીકલા ગડ્ડી લે કે સોંગ જોવા માટે | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |