Highcourt Peon Recruitment: ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી: ગુજરાત હાઇકોર્ટ અમદાવાદમા આવેલી છે. ગુજરાત હાઇકોર્ટમા અવારનવાર મોટી ભરતીઓ આવતી રહે છે. ગુજરાત હાઇકોર્ટ મા હાલ Highcourt Peon Recruitment જાહેરાત આવી છે. આ ભરતી માટે ડીટઇલ ભરતી જાહેરાત આવેલી છે ડીટેઇલ ભરતી નોટીફીકેશન હાઇકોર્ટની ઓફીસીયલ વેબસાઇટ પર ઉપલબ્ધ થયેલ છે. high court of gujarat ની આ ભરતીની ચાલો જાણીએ માહિતી.
ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી
ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાતની નીચલી અદાલતો હસ્તકની પટાવાળા (વર્ગ 4) (જેમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ સહિત ની 1499 જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત આવેલી છે. જેની ડીટેઇલ ભરતી નોટીફીકેશન ટૂંક સમયમા હાઇકોર્ટ ભરતી માટે ઓફીસીયલ વેબસાઇટ https://hc-ojas.gujarat.gov.in પર મુકાઇ ગયેલ છે.
આ પણ વાંચો:
Highcourt Peon Recruitment 2023
ભરતી સંસ્થા | high court of gujarat |
પોસ્ટનું નામ | પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ |
કુલ જગ્યા | 1499 |
ફોર્મ ભરવાની તારીખો | ૮-૫-૨૦૨૩ થી ૨૯-૫-૨૦૨૩ |
જોબ લોકેશન | ગુજરાત |
ઓફીસીયલ વેબસાઈટ | https://hc-ojas.gujarat.gov.in |
Highcourt Peon Recruitment ખાલી જગ્યાઓ
હાઇકોર્ટ ની આ ભરતી માટે નીચે મુજબ કેટેગરીવાઇઝ જગ્યાઓ છે.
કેટેગરી | ખાલી જગ્યા |
જનરલ | ૭૦૪ |
એસ.સી. | ૮૦ |
એસ.ટી. | ૨૨૪ |
ઓબીસી | ૩૫૬ |
ઈડબલ્યુએસ | ૧૩૫ |
કુલ જગ્યાઓ | ૧૪૯૯ |
શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત નિયત કરવામા આવી છે.
- ઉમેદવારે માન્ય બોર્ડમાથી ધોરણ 10 કે તેને સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઇએ.
- ઉમેદવાર ગુજરાતી અને/અથવા હિન્દી ભાષા નુ પુરતુ જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023
ગુજરાત હાઇકોર્ટ દ્વારા કુલ 1499 High Court Peon Recruitment 2023 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફીસીયલ વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે મિત્રો Gujarat OJAS High Court PEON Bharti 2023 ભરતીની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ ખુબ જ સારો મોકો છે. આ ભરતીની ડીટીઇલ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે માટે ડીટેઇલ ભરતી ચેક કરશો.
આ પણ વાંચો: નવી સરકારી ભરતીઓ ની માહિતી માટે ગુજરાત રોજગાર સમાચાર
high court of gujarat Online Apply
Highcourt Peon Recruitment આ ભરતી માટે ફોર્મ ભરવાની તારીખો અરજી પ્રક્રિયા વગેરે માટે ડીટેઇલ ભરતી જાહેરાત વાંચી નીચેના સ્ટેપ મુજબ ઓનલાઇન અરજી કરો.
- આ ભરતી માટે અરજી કરવા ઓનલાઇન અરજીઓ શરૂ થયા બાદ સૌ પ્રથમ ગુજરાત હાઇકોર્ટ ની ભરતી માટેની ઓફીસીયલ વેબસાઇટ hc-ojas.gujarat.gov.in ઓપન કરો.
- ત્યારબાદ ડીટેઇલ ભરતી જહેરાત નીચે આપેલી લિન્કની મદદથી ડીટેઇલ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે નિયત લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
- હવે ઓફીસીયલ વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in પર જઈ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી ડિટેઇલ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન મોડથી જરૂરી ફી ચુકવણી કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
હાઇકોર્ટ પટાવાળા ભરતીની ઘણા ઉમેદવારો રાહ જોતા હોય છે. આવા ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરવાનુ ચાલુ થઇ ગયેલ છે. અને ભરતી પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવી જોઇએ. આ ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષા લઇ ભરતી કરવામા આવે છે.
અગત્યની લીંક
હાઇકોર્ટ પટાવાળા ભરતી ડીટેઇલ ભરતી નોટીફીકેશન | અહિં ક્લીક કરો |
હાઇકોર્ટ ભરતી ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
Google News પર Follow કરવા | અહીં ક્લિક કરો |
હાઇકોર્ટ ભરતી માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://hc-ojas.gujarat.gov.in
હાઇકોર્ટ મા પટાવાળાની કેટલી જગ્યાઓ પર ભરતી છે ?
1499
હાઇકોર્ટ મા પટાવાળા ભરતી માટે ફોર્મ ભરવાની તારીખો શું છે ?
૮-૫-૨૦૨૩ થી ૨૯-૫-૨૦૨૩
હાઇકોર્ટ મા પટાવાળાની ભરતી માટે શૈક્ષણિક લાયકાત શું છે ?
ધોરણ 10 પાસ
😁😄
Jay Bhavani
Jay hind
Pavan
Hi
Jay somnath
Yes
I am exited for job
I am waiting for job