SBI PO RECRUITMENT: SBI બેંકમા 2000 જગ્યાઓ પર ઓફીસરની ભરતી, સ્ટાર્ટીંગ પગાર 41390;ગ્રેજયુએટ માટે સૂવર્ણ તક

SBI PO RECRUITMENT: SBI PO Notification: દર વર્ષે, SBI PO 2023 ભરતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા ભારતીય સ્ટેટ બેંકની વિવિધ બ્રાંચ મા પ્રોબેશનરી ઓફિસર્સ (PO)ની ખાલી જગ્યાઓ ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવે છે. SBI PO નોટિફિકેશન 2023 06મી સપ્ટેમ્બર 2023 ના રોજ SBI PO ઓનલાઇન રજીસ્ટ્રેશન અને પરીક્ષાની તારીખો સાથે બહાર પાડવામાં આવી છે. SBI PO એ બેંકિંગ સેકટરમા સૌથી પ્રખ્યાત નોકરીઓમાંની એક છે અને સમગ્ર ભારતમાં લાખો ઉમેદવારો આ નોકરી માટે અરજી કરતા હોય છે. SBI PO 2023 એપ્લાય ઓનલાઈન લિંક 07મી સપ્ટેમ્બર 2023 થી www.sbi.co.in પર ચાલુ થઇ ગયેલ છે.

SBI PO RECRUITMENT

ભરતી સંસ્થાSBI બેંક
કાર્યક્ષેત્રબેંકીંગ
જગ્યાનુ નામપ્રોબેશનરી ઓફીસર
વર્ષ2023
અરજી મોડઓનલાઇન
નોકરીનું સ્થળઓલ ઇન્ડીયા
ફોર્મ ભરવાની છેલ્લીતારીખ7-9-2023 થી 27-9-2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://sbi.co.in

આ પણ વાંચો: RMC Recruitment 2023: રાજકોટ મહાનગરપાલીકામા 738 જગ્યાઓ પર ભરતી, છેલ્લી તારીખ 16-9-2023

SBI PO Notification Summary

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ SBI PO નોટિફિકેશન 2023 દ્વારા 2000 પ્રોબેશનરી ઓફિસરની ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે જેના માટે ત્રણ તબક્કાની પસંદગી પ્રક્રિયા (પ્રિલિમ્સ, મેન્સ, ઇન્ટરવ્યૂ) દ્વારા સીલેકશન કરવામા આવનાર છે. SBI PO ભરતી 2023 ની પરીક્ષા સંબંધિત તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ નીચે દર્શાવેલ છે:

ભરતી સંસ્થાState Bank of India
પોસ્ટનુ નામProbationary Officers
જાહેરાતસમયાંતરે
પરીક્ષા લેવલરાષ્ટ્રીય સ્તરે
ભરવાપાત્ર જગ્યાઓ2000
અરજી મોડઓનલાઇન
પરીક્ષા પેટર્નઓનલાઇન
ફોર્મ ભરવાની તારીખો7th September to 27th September 2023
પરીક્ષા રાઉન્ડ3 (Prelims + Mains + Interview)
પગારધોરણRs. 65,780- Rs. 68,580

SBI PO Vacancy

SBI PO 2023 ની ખાલી જગ્યા SBI PO નોટિફિકેશન 2023 ની સાથે ડીકલેર કરવામાં આવી છે. વર્ષ 2023-24 માટે, સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ પ્રોબેશનરી ઓફિસર્સની કુલ 2000 જગ્યાઓની ભરતી કરવા માટે જાહેરાત કરી છે. ચાલો આ વર્ષની SBI PO વેકેન્સી નુ કેટેગરી વાઇઝ ફાળવણુ નીચે મુજબ છે.

કેટેગરીખાલી જગ્યાઓ
SC300
ST150
OBC540
EWS200
GENERAL810
TOTAL2000

આ પણ વાંચો: Post GDS Result 2023: પોસ્ટ GDS ભરતી રિઝલ્ટ થયુ ડીકલેર, ચેક કરો તમારુ નામ છે કે કેમ

SBI PO Recruitment Qualification

SBI PO ની આ ભરતી માટે નીચે મુજબ લાયકાત નક્કી કરવામા આવેલ છે. ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સમકક્ષ લાયકાત ધરાવતા હોવો જોઈએ. જેઓ તેમના સ્નાતકના અંતિમ વર્ષ/સેમેસ્ટરમાં છે તેઓ પણ આ ભરતીની શરતોને આધીન રહી અરજી કરી શકે છે કે, જો ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે, તો તેઓએ ગ્રેજ્યુએશન પરીક્ષા પાસ કરી હોવાનો પુરાવો રજૂ કરવાનો હોય છે.

SBI PO Recruitment Age Limit

SBI બેંંકની આ પ્રોબેશનરી ઓફીસર ની ભરતી માટે નીચે મુજબ વય મર્યાદા નક્કી કરવામા આવેલ છે.

તા.. 1-4-2023 ની સ્થિતીએ લઘુતમ વય મર્યાદા 21 વર્ષ અને મહતમ વય મર્યાદા 30 વર્ષ નિયત કરવામા આવી છે.

SBI PO Selection Process

SBI બેંંકની આ પ્રોબેશનરી ઓફીસર ની ભરતી માટે ઓનલાઇન અરજી કરેલા ઉમેદવારોનુ સીલેકશન નીચેની રીતે કરવામા આવનાર છે.

  • પ્રીલીમ પરીક્ષા
  • મુખ્ય પરીક્ષા
  • ગૃપ ડીસ્કશન/ઇન્ટરવ્યુ

આ પણ વાંચો: SBI APPRENTICES Recruitment: SBI બેંકમા 6160 જગ્યાઓ પર બમ્પર ભરતી, પગારધોરણ રૂ.15000

SBI PO Salary

આ ભરતીના નોટિફિકેશન મુજબ, પ્રોબેશનરી ઓફિસર (PO)નો પ્રારંભિક મૂળ પગાર 36000-1490/7-46430-1740/2-49910-1990/7-63840 ના સ્કેલમાં રૂ. 41,960/- (4 એડવાન્સ ઇન્ક્રીમેન્ટ સાથે) છે. જુનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ-I માટે લાગુ રહેશે.

સમયાંતરે અમલમાં આવતા નિયમો અનુસાર અધિકારી D.A, H.R.A/ લીઝ ભાડા, C.C.A, મેડિકલ અને અન્ય ભથ્થાં અને અનુભૂતિઓ માટે પણ પાત્ર હશે. સીટીસી ધોરણે વાર્ષિક કુલ વળતર ઓછામાં ઓછું 8.20 લાખ અને મહત્તમ 13.08 લાખ પોસ્ટિંગના સ્થળ અને અન્ય પરિબળોના આધારે આપવામા આવશે.

અગત્યની લીંક

ડીટેઇલ ભરતી નોટીફીકેશનઅહિં ક્લીક કરો
ઓનલાઇન અરજી લીંકઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
SBI PO RECRUITMENT
SBI PO RECRUITMENT

SBI બેંકમા પ્રોબેશનરી ઓફીસરની કેટલી જગ્યાઓ પર ભરતી છે ?

2000 જગ્યાઓ

SBI PO RECRUITMENT માટે ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ શું છે ?

7-9-2023 થી 27-9-2023

SBI PO RECRUITMENT માટે ઓનલાઇન ફોર્મ ભરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://ibpsonline.ibps.in

3 thoughts on “SBI PO RECRUITMENT: SBI બેંકમા 2000 જગ્યાઓ પર ઓફીસરની ભરતી, સ્ટાર્ટીંગ પગાર 41390;ગ્રેજયુએટ માટે સૂવર્ણ તક”

  1. I M 12TH(COM) PASS STUDENT WITH 60%
    I M TALLY & CCC TEACHER AT KRUTI COMPUTER INSTITUTE, VASTRAL (PART TIME)
    I DO A JOB AS ADMIN STAFF (OFFICE STAFF) AT MADHAV EDUCATION CAMPUS,VASTRAL

    Reply

Leave a Comment

error: Content is protected !!