તલાટી આન્સર કી: તલાટી પેપર સોલ્યુશન:તલાટી OMR SHEET: તલાટી ભરતી માટેની પરીક્ષા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તા. 7-5-2023 ના રોજ યોજવામા આવી હતી. તલાટી મંત્રી ભરતી માટેની આ પરીક્ષા માટે રાજયમા 8.65 લાખ જેટલા પરીક્ષાર્થીઓ હતા. તલાટી ભરતી માટે 3437 જેટલી જગ્યાઓ માટે આ ભરતી હાલ ચાલી રહિ છે. તલાટી પેપર સોલ્યુશન અને તલાટી આન્સર કી કઇ રીતે ડાઉનલોડ કરવી તેની માહિતી મેળવીએ.
તલાટી આન્સર કી
પરીક્ષા સંસ્થા | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB |
પરીક્ષા | તલાટી પરીક્ષા 2023 |
આર્ટીકલ પ્રકાર | આન્સર કી અને પેપર સોલ્યુશન |
પરીક્ષા Date | 7 મે 2023 |
ઓફીસીયલ વેબસાઇટ | https://gpssb.gujarat.gov.in |
તલાટી આન્સર કી | ઉપલબ્ધ |
આ પણ વાંચો: હાઇકોર્ટ ગુજરાતમા પટાવાળાની 1499 જગ્યા પર ભરતી
- તલાટી ભરતી જાહેરાત : ૧૦/૨૦૨૧-૨૨
- ભરતી નામ: ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)
- તલાટી પરીક્ષા તારીખ: તા.7-5-2023 (રવિવાર)
- પરીક્ષા સમય: ૧૨-૩૦ થી ૧૩-૩૦ ક્લાક
તલાટી પરીક્ષા કન્ફર્મેશન
તલાટી ની ભરતી માટે જે ઉમેદવારો એ ઓનલાઇન ફોર્મ ભરેલ હતુ તેવા ઉમેદવારો પૈકી જે ઉમેદવારો પરીક્ષા આપવા માંગતા હતા તેમની પાસેથી પરીક્ષા આપવા માટેનુ એક કન્ફર્મેશન ઓજસ વેબસાઇટ પર ઓનલાઇન લેવામા આવેલ હતુ. આ કન્ફર્મેશન ઓજસ વેબસાઇટ પર તા. 20 એપ્રીલ સુધી મા ઉમેદવારોએ આપવાનુ હતુ. તલાટી પરીક્ષા આપવા માટે આવા 8,65,000 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપવા માટેનુ કન્ફર્મેશન આપેલ હતુ. આ કન્ફર્મેશન આપેલા ઉમેદવારો જ તલાટી પરીક્ષા માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકતા હતા અને આવા ઉમેદવારો જ તલાટી પરીક્ષા આપી શકતા હતા.
આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટ મા આસીસ્ટન્ટ ની 1778 જગ્યા પર ભરતી
તલાટી આન્સર કી
તલાટી પરીક્ષા પુરી થયા બાદ થોડા દિવસોમા પંચાયત પસંદગી મંડળ દ્વારા ઓફીસીયલ આન્સર કી બહાર પાડવામા આવેલ છે. જે મંડળની ઓફીસીયલ વેબસાઇટ gpssb.gujarat.gov.in પર મૂકવામા આવે છે. જે ડાઉનલોડ કરવાના સ્ટેપ નીચે મુજબ છે.
- આન્સર કી ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ gpssb.gujarat.gov.in ઓપન કરો.
- તેમા નવા નોટીફીકેશન મા તલાટી પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરો.
- તલાટી પ્રોવિઝનલ આન્સર કી ઓફીસીયલ વેબસાઇટ પર મૂકાઇ ગયેલ છે.
અગત્યની લીંક
તલાટી પ્રોવિઝનલ આન્સર કી | અહિં ક્લીક કરો |
તલાટી પરીક્ષા OMR SHEET | અહિં ક્લીક કરો |
તલાટી પ્રશ્ન પેપર PDF | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
તલાટી ભરતી પરીક્ષા કોના દ્વારા લેવામા આવે છે?
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
તલાટી આન્સર કી માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
gpssb.gujarat.gov.in