GPSC Calendar 2024: GPSC નુ 2024 નુ ભરતી કેલેન્ડર જાહેર, 1625 જગ્યાઓ પર થશે ભરતી

GPSC Calendar 2024: gpsc.gujarat.gov.in: ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે GPSC દ્વારા વર્ષ 2024 મા આવનારી ભરતીઓ માટે ભરતી કેલેન્ડર જાહેર કરવામા આવ્યુ છે. વર્ષ 2024 મા કઇ ભરતી માટે કયારે જાહેરાત આવશે અને કયારે તેની પ્રીલીમ તથા મુખ્ય પરીક્ષા લેવાશે તેના માટે GPSC દ્વારા 2024 મા આવનારી ભરતીઓનો સંભવિત કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે.

GPSC Calendar 2024

જોબ સંસ્થાGPSC ગુજરાત જાહેર સેવા આયોગ
કુલ જગ્યા1625
પોસ્ટવિવિધ
ભરતી પ્રકારકાયમી ભરતી
લાયકાતપોસ્ટ મુજબ
ફોર્મ ભરવાની તારીખભરતી કેલેન્ડર મુજબ
પગારધોરણનિયમાનુસાર
અરજી મોડઓનલાઇન
ઓફીસીયલ વેબસાઇટhttps://gpsc.gujarat.gov.in

GPSC ભરતી કેલેન્ડર

GPSC દ્વારા વર્ષ 2024 મા આવનારી ભરતીઓ માટે સંભવિત કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. જેમા કુલ 82 જેટલી પોસ્ટ માટે ભરતી આવનારી છે. જે પૈકીની કેટલીક મુખ્ય ભરતીઓ નીચે મુજબ છે.

જગ્યાનુ નામજગ્યાની સંખ્યાસૂચીત માસ
આચાર્ય, ગુજરાત કૌશલ્ય તાલીમ વર્ગ-248જૂન-2024
વીમા તબીબી અધિકારી વર્ગ-2147જૂન-2024
વહિવટી અધિકારી/
મદદનીશ આયોજન અધિકારી વર્ગ-2
11જૂન-2024
મદદનીશ નિયામક(આઇ.ટી.) વર્ગ-129ઓગષ્ટ-2024
રાજય વેરા નીરિક્ષક વર્ગ-3573સપ્ટેમ્બર-2024
મદદનીશ ઇજનેર(યાંત્રિક) વર્ગ-234સપ્ટેમ્બર-2024
નાયબ સેકશન અધિકારી વર્ગ-311ઓકટોબર-2024
આઇ.સી.ટી, અધિકારી વર્ગ-212ઓકટોબર-2024
સાયન્ટીફીક ઓફીસર વર્ગ-2 21ઓકટોબર-2024
ગુજરાત ઇજનેરી સેવા વર્ગ-1/216ઓકટોબર-2024
આચાર્ય ગુજરાત નર્સિંગ સેવા વર્ગ-219નવેમ્બર-2024
નર્સિંગ સુપ્રીટેન્ડન્ટ વર્ગ-211નવેમ્બર-2024
મદદનીશ ઇજનેર વર્ગ-296નવેમ્બર-2024
બાગાયત અધિકારી વર્ગ-225નવેમ્બર-2024
મદદનીશ શ્રમ આયુકત વર્ગ-112ડિસેમ્બર-2024
પશુચિકિત્સા અધિકારી વર્ગ-222ડિસેમ્બર-2024
ગુજરાત વહીવટી સેવા વર્ગ-1
ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1/2
નગરપાલીકા મુખ્ય અધિકારી વર્ગ-2
164ડિસેમ્બર-2024
મદદનીશ ઇજનેર સીવીલ વર્ગ-2100ડિસેમ્બર-2024
નોંધણી નિરીક્ષક વર્ગ-2 13ડિસેમ્બર-2024

આ સિવાય પણ અન્ય જગ્યાઓ પર ભરતી આવનારી છે. GPSC ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ 82 સંવર્ગ માટે કુલ 1625 જગ્યાઓ પર ભરતી આવનારી છે.

GPSC ભરતી સીલેકશન પ્રોસેસ

GPSC દ્વારા ભરતી કેલેન્ડર મા દર્શાવ્યા મુજબ ભરતી જાહેરાત બહાર પાડવામા આવે છે. જેના માટે સીલેકશન પ્રોસેસ નીચે મુજબ હોય છે.

  • સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ પર ઓનલાઇન ફોર્મ ભરવાનુ હોય છે.
  • ત્યારબાદ નિયત તારીખોએ પ્રીલીમ પરીક્ષા લેવામા આવે છે.
  • ત્યારબાદ પ્રીલીમ પરીક્ષાનુ રીઝલ્ટ જાહેર કરવામા આવે છે.
  • પ્રીલીમ પરીક્ષાનાઅ રિઝલ્ટ ને આધારે સીલેકટ થયેલા ઉમેદવારો માટે મુખ્ય પરીક્ષા/ રૂબરૂ મુલાકાત કાર્યક્રમ યોજવામા આવે છે.

અગત્યની લીંક

GPSC Calendar 2024 PDFઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
GPSC Calendar 2024
GPSC Calendar 2024

Leave a Comment

error: Content is protected !!