ગૌણ સેવા ભરતી: જો જો તક ચૂકી ન જતા, GSSSB ગૌણ સેવા મા આવી 1246 જગ્યાઓ પર નવી ભરતી

ગૌણ સેવા ભરતી: gsssb.gujarat.gov.in: GSSSB ભરતી: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ: સરકાર ના વિવિધ વિભાગો માટે ભરતીઓ કરવા માટે ગૌણ સેવા પસંદગી મંડળ એ મુખ્ય સંસ્થા છે. ગૌણ સેવામા અવારનવાર મોટી ભરતીઓ આવતી રહે છે. હાલમા જ જુદા જુદા વિભાગોમા તાંત્રીક સંંવર્ગ વર્ગ-3 ની જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત બહાર પાડી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. ગૌણ સેવા ભરતી ની જરૂરી મુખ્ય વિગતો નીચે મુજબ છે.

ગૌણ સેવા ભરતી

જોબ સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
કુલ જગ્યા1246
પોસ્ટવિવિધ
લાયકાતપોસ્ટ મુજબ
ફોર્મ ભરવાની તારીખ17-11-2023
પગારધોરણપોસ્ટ મુજબ ફિકસ પગાર
અરજી મોડઓનલાઇન
ઓફીસીયલ વેબસાઇટgsssb.gujarat.gov.in

GSSSB ભરતી વેકેન્સી

ગૌણ સેવા ની આ ભરતી માટે નીચે મુજબ પોસ્ટવાઇઝ ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત આવેલી છે.

પોસ્ટનુ નામકુલ જગ્યાઓ
સર્વેયર વર્ગ-3
(મહેસૂલ વિભાગ)
412
સીનીયર સર્વેયર વર્ગ-397
પ્લાનીંગ આસીસ્ટન્ટ વર્ગ-365
સર્વેયર વર્ગ-360
વર્ક આસીસ્ટન્ટ વર્ગ-3574
ઓકયુપેશંલ થેરાપીસ્ટ વર્ગ-3 06
સ્ટરીલાઇઝર ટેકનીશીયન વર્ગ-301
કન્યાન તાંત્રીક મદદનીશ વર્ગ-317
ગ્રાફીક ડીઝાઇનર વર્ગ-304
મશીન ઓવરશીયર વર્ગ-302
વાયરમેન વર્ગ-305
જુનીયર પ્રોસેસ આસીસ્ટન્ટ વર્ગ-303
કુલ જગ્યાઓ1246

આ પણ વાંચો: આંગણવાડી ભરતી 2023: આંગણવાડીઓમા આવી 10000 જગ્યાઓ પર ભરતી, e hrms પોર્ટલ પરથી કરો ઓનલાઇન અરજી; છેલ્લી તારીખ 30 નવેમ્બર

પગારધોરણ

ગૌણ સેવાની આ ભરતી માટે પોસ્ટવાઇઝ નીચે મુજબ પગારધોરણ મળવાપાત્ર છે.

ગૌણ સેવા ની આ ભરતી માટે નીચે મુજબ પોસ્ટવાઇઝ ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત આવેલી છે.

પોસ્ટનુ નામ5 વર્ષ સુધી
માસિક ફીકસ પગાર
સર્વેયર વર્ગ-3
(મહેસૂલ વિભાગ)
26000
સીનીયર સર્વેયર વર્ગ-340800
પ્લાનીંગ આસીસ્ટન્ટ વર્ગ-349600
સર્વેયર વર્ગ-340800
વર્ક આસીસ્ટન્ટ વર્ગ-326000
ઓકયુપેશંલ થેરાપીસ્ટ વર્ગ-3 49600
સ્ટરીલાઇઝર ટેકનીશીયન વર્ગ-340800
કન્યાન તાંત્રીક મદદનીશ વર્ગ-340800
ગ્રાફીક ડીઝાઇનર વર્ગ-340800
મશીન ઓવરશીયર વર્ગ-349600
વાયરમેન વર્ગ-326000
જુનીયર પ્રોસેસ આસીસ્ટન્ટ વર્ગ-326000
કુલ જગ્યાઓ1246

વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત

ગૌણ સેવાની આ ભરતી માટે પોસ્ટવાઇઝ નિયમાનુસાર અલગ અલગ વય મર્યાદા નિયત કરવામા આવી છે. જેના માટે ડીટેઇલ નોટીફીકેશન નો અભ્યાસ કરવા વિનંતી.

આ ભરતી માટે પોસ્ટવાઇઝ અલગ અલગ શૈક્ષણિક લાયકાતો નિયત કરવામા આવી છે. જેના માટે ડીટેઇલ નોટીફીકેશન નો અભ્યાસ કરવા વિનંતી.

ઓનલાઇન ફોર્મ ભરવાની માહિતી

  • ગૌણ સેવાની આ ભરતી માટે માત્ર ઓનલાઇન અરજીઓ જ સ્વિકારવામા આવશે.
  • ઓંલાઇન ફોર્મ ભરવા માટે તા. 17-11-2023 થી ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.
  • આ માટે ઓજસ વેબસાઇટ પર Apply ઓપ્શન પર કલીક કરવુ અને એમા GSSSB સીલેકટ કરવુ.
  • તમે આપેલી જાહેરાતો પૈકી જે ભરતી જાહેરાત માટે ઓનલાઇન અરજી કરવા માંગતા હોય તેના પર કલીક કરો.
  • ફોર્મ મા માગવામા આવેલી તમારી જરૂરી માહિતી કાળજીપૂર્વક ભરો.
  • તમારા માંગવામા આવેલા ડોકયુમેન્ટ અને ફોટો તથા સહિ અપલોડ કરો.
  • અરજી ફી નુ પેમેન્ટ કરો.
  • તમારી અરજી મા તમામ વિગતો ચકાસી તેને કન્ફર્મ કરો.
  • એપ્લીક્શન ની પ્રીન્ટ કાઢી સેવ રાખો.

અગત્યની લીંક

ગૌણ સેવા ભરતી નોટીફીકેશનઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
ગૌણ સેવા ભરતી
ગૌણ સેવા ભરતી
error: Content is protected !!