હાઈકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી: હાઇકોર્ટ મા સ્ટેનોગ્રાફરની 461 જગ્યાઓ પર ભરતી

હાઈકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી: High Court of Gujarat Recruitment 2023: ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્ટેનોગ્રાફરની 461 જગ્યાઓ ભરવા માટે ન્યુઝપેપરમા જાહેરાત પ્રસિદ્ધ થયેલી છે. અંગ્રેજી સ્ટેનોગ્રાફર અને ગુજરાતી સ્ટેનોગ્રાફર ની વિવિધ પોસ્ટ માટે ડીટેઈલ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે. ફૂલ નોટીફીકેશન ટૂંક સમયમાં જ ઓફીસીયલ વેબસાઈટ પર ટુક સમયમા મુકવામાં આવશે.

હાઈકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી 2023

ભરતી સંસ્થાગુજરાત હાઈકોર્ટ
પોસ્ટનું નામસ્ટેનોગ્રાફર
કુલ જગ્યા461
સ્થળગુજરાત રાજ્ય
ઓફીસીયલ વેબસાઈટhc-ojas.gujarat.gov.in

આ પણ વાંચો: હાઇકોર્ટ પટાવાળા ભરતી ૨૦૨૩

ગુજરાત હાઇકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી 2023

જે ઉમેદવારો HC Stenographer Bharti 2023 / HC OJAS Bharti 2023 / High Court of Gujarat Bharti 2023 / High Court of Gujarat Recruitment 2023 ભરતીની રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ ખુબ જ સારી તક છે. આ ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નુ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે ડીટેઈલ નોટીફીકેશનમા આપવામા આવશે. જે થોડા દિવસોમા HC OJAS ઓફીસીયલ સાઈટ પર મુકવામા આવશે.

HC OJAS ભરતી 2023 જગ્યાઓ

જાહેરાત No.RC/1434/2022 (1) અને (II)

  • અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II (વર્ગ-II): 53
  • ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II (વર્ગ-II): 79
  • અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-III (વર્ગ-III): 98
  • ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-III (વર્ગ-III): 182

જાહેરાત નંબર RC(I/LC)/1434/2022 (1) અને (II)

  • અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II (વર્ગ-II): 01
  • ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II (વર્ગ-II): 08
  • ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-III (વર્ગ-III): 40

આ પણ વાંચો: હાઇકોર્ટ આસીસ્ટન્ટ ભરતી ૨૦૨૩

હાઈકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી ઓનલાઇન અરજી

Highcourt Steno Recruitment માટે ફોર્મ ભરવાની તારીખો અરજી પ્રક્રિયા વગેરે માટે ડીટેઇલ ભરતી જાહેરાત ટૂંક સમયમા Hc OJAS ઓફીસીયલ વેબસાઇટ પર અપલોડ થશે.

  • આ ભરતી માટે અરજી કરવા ઓનલાઇન અરજીઓ શરૂ થયા બાદ સૌ પ્રથમ ગુજરાત હાઇકોર્ટ ની ભરતી માટેની ઓફીસીયલ વેબસાઇટ hc-ojas.gujarat.gov.in ખોલો.
  • ત્યારબાદ ડીટેઇલ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે નિયત લાયકાત ધરાવો છો કે નહિ તે નક્કી કરો.
  • હવે ઓફીસીયલ વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in પર જઈ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી ડિટેઇલ ભરવાની રહેશે અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • હવે ઓનલાઇન મોડથી જરૂરી ફી પેમેન્ટ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

હાઇકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતીની ઘણા ઉમેદવારો રાહ જોતા હોય છે. આવા ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરાવાનુ ચાલુ થાય એટલે અરજી કરી દેવી જોઇએ. અને સીલેબસ મુજબ પરીક્ષા માટે તૈયારીઓ શરૂ કરી દેવી જોઇએ.

અગત્યની લીંક

ભરતી જાહેરાત ન્યુઝ પેપર અહિં ક્લીક કરો
હાઇકોર્ટ ભરતી ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
 Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
હાઈકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી
હાઈકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી

હાઇકોર્ટ ભરતી માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://hc-ojas.gujarat.gov.in

હાઈકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી કઇ જગ્યાઓ પર છે ?

ગુજરાતી સ્ટેનોગ્રાફર અને અંગ્રેજી સ્ટેનોગ્રાફર

1 thought on “હાઈકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી: હાઇકોર્ટ મા સ્ટેનોગ્રાફરની 461 જગ્યાઓ પર ભરતી”

Leave a Comment

error: Content is protected !!