અધ્યાપક સહાયકની ભરતી: બિન સરકારી અનુદાનિત કોલેજોમાં અધ્યાપક સહાયકની મોટી ભરતી, પગારધોરણ 40176 થી શરૂ;https://www.rascheguj.in

અધ્યાપક સહાયકની ભરતી: Adhyapak Sahayak Recruitment: સરકારી નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે ગુજરાત સરકારની બિન સરકારી અનુદાનિત કોલેજોમાં અધ્યાપક સહાયકની ભરતી મોટી જગ્યા પર થવા જઇ રહી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો 02 ઓક્ટોબર 2023 સુધી પોતાની ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકે છે. આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને 5 વર્ષ માટે માસિક 40176 રૂપિયા પગાર મળવા પાત્ર થશે. આ અધ્યાપક સહાયકની ભરતી માટેની વધુ માહિતી નીચે મુજબ જોઈએ.

અધ્યાપક સહાયકની ભરતી 2023

આર્ટિકલનું નામઅધ્યાપક સહાયકની ભરતી
સંસ્થાકમિશ્નર ઓફ હાયર એજયુકેશન ગુજરાત
જગ્યાનું નામઅધ્યાપક સહાયક
ક્લુ જગ્યા531
નોકરીનું સ્થળભારત
અરજી કરવાની છેલ્લી તારીખ02 ઓક્ટોબર 2023
અરજી મોડઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટhttps://www.rascheguj.in/

આ પણ વાંચો: GSRTC Online Service: GSRTC ની ઓનલાઈન સુવિધા, જાણો બસનું લાઈવ લોકેશન ક્યાં પહોચી છે બસ; તથા અન્ય સર્વિસ.

અગત્યની તારીખ

અધ્યાપક સહાયકની આ ભરતીમાં નીચે મુજબ અગત્યની તારીખો આપવામાં આવી છે.

  • અરજી કરવાની શરૂઆતની તારીખ 12 સપ્ટેમ્બર 2023 થી
  • અરજી કરવાની છેલ્લી તારીખ 02 ઓક્ટોબર 2023 સુધી

જગ્યાનુ નામ

અધ્યાપક સહાયકની ભરતી માં અધ્યાપક સહાયક એટ્લે કે કોલેજોમાં પ્રોફેશરની પોસ્ટ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

કુલ જગ્યા

અધ્યાપક સહાયકની આ ભરતીમાં પ્રોફેહસરની પોસ્ટ માટે કુલ 531 જેટલી જગ્યા પર ભરતી થશે.

શૈક્ષણિક લાયકાત

કમિશ્નર ઓફ હાયર એજયુકેશન ગુજરાત દ્વારા બહાર પાડવામાં આવેલ આ પોસ્ટ માટે વિવિધ વિષય પ્રમાણે શૈક્ષણિક લાયકાત નિયત કરવામાં આવી છે. જેથી ઉમેદવારોએ આ ભરતી માટેનું ડિટેઇલ નોટિફિકેશનનો અભ્યાસ કરવાનો રહેશે જે નીચે મુજબ લિન્ક આપેલી છે તેનાથી તમે ડાઉનલોડ કરી શકો છો.

અરજી ફી

અધ્યાપક સહાયકની ભરતી માટે ઉમેદવારો જનરલ, EWS, OBC ઉમેદવારો માટે અરજી ફી 500 રૂપિયા નિયત કરવામાં આવી છે. તથા દિવ્યાંગ ઉમેદવારો તથા SC અને ST ઉમેદવારો માટે રૂપિયા 200 ફી નિયત કરવામાં આવી છે.

આ પણ વાંચો: SBI APPRENTICES Recruitment: SBI બેંકમા 6160 જગ્યાઓ પર બમ્પર ભરતી, પગારધોરણ રૂ.15000

પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટેની પસંદગી UGC ના નિયમ અનુસાર જે તે વિદ્યાશાખા મુજબ મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે. જે ઉમેદવારો કેટેગરી પ્રમાણે વધારે મેરિટમાં હશે તેમને મોકો મળશે.

પગાર ધોરણ

અધ્યાપક સહાયકની ભરતી માં ઉમેદવારો પસંદગી પામ્યા બાદ નિમણૂક માટેનો પગાર ધોરણ અને શરતો ઠરાવ નં. NGC-1104-1657-kh તારીખ 25/08/2005, 28/03/2016, 16/06/2008, 15/06/2010, 03/10/2012, 04/04/2017, 27/07/07/2 NGC-1019/CHE-768/kh તારીખ 23/12/2019 ના શિક્ષણ વિભાગ, ગુજરાત. તદનુસાર, નિમણૂક પ્રથમ પાંચ વર્ષ માટે રૂ.40,176 (રૂ. ચાલીસ હજાર એકસો સિત્તેર) ના ફિક્સ પગાર સાથે અથવા સમયાંતરે જારી કરાયેલા સરકારના ઠરાવ મુજબ પ્રોબેશન પર રહેશે. પાંચ વર્ષ પૂરા થયા પછી, જો ઉમેદવારે આપેલી સેવાઓ સંતોષકારક હોય તો, વર્કલોડની યોગ્ય ચકાસણી અને સંબંધિતો પગારમાં વધારો કરવાં આવશે.

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
  • ત્યાર બાદ https://www.rascheguj.in/Login.aspx પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરો.
  • હવે તમને મળેલ ID અને Password ની મદદ થી લૉગિન કરો.
  • ત્યાર બાદ જરૂરી માહિતી દાખલ કરો.
  • હવે ઓનલાઈન અરજી ફી ભરો.
  • ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
  • ભવિષ્યના અનુસંધાને અરજીની પ્રિન્ટ કાઢી લો.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
રજીસ્ટ્રેશન માટેઅહિં ક્લીક કરો
ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
અધ્યાપક સહાયકની ભરતી
અધ્યાપક સહાયકની ભરતી

અધ્યાપક સહાયકની ભરતી કુલ કેટલી જગ્યા પર થવાની છે ?

531

આ ભરતી માટેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://www.rascheguj.in/

1 thought on “અધ્યાપક સહાયકની ભરતી: બિન સરકારી અનુદાનિત કોલેજોમાં અધ્યાપક સહાયકની મોટી ભરતી, પગારધોરણ 40176 થી શરૂ;https://www.rascheguj.in”

Leave a Comment

error: Content is protected !!