Cricket World Cup Live: હોટસ્ટાર ની મોટી જાહેરાત, વર્લ્ડ કપની તમામ મેચ ફ્રી મા જોઇ શકાસે

Cricket World Cup Live: World Cup Live Streamimg Free: Watch Cricket World Cup Free: ક્રિકેટ ની મહાસીઝન એટલે વન ડે વર્લ્ડ કપ શરૂ થવાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે તમામ લોકો આ ક્રિકેટ વર્લ્ડ કપની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. વર્લ્ડ કપની તમામ મેચ કઇ ચેનલ પર તથા મોબાઇલ મા કઇ એપ. પર જોઇ શકાસે તે બાબતે ક્રિકેટ ફેન્સ જાણવા ઉત્સુક છે. વર્લ્ડ કપની મેચ કઇ ચેનલ પર તથા મોબાઇલ પર કઇ એપ. પર જોઇ શકાસે તેની માહિતી મેળવીશુ.

Cricket World Cup Live

વર્લ્ડ કપની શરૂઆત તા. 5 ઓકટોબર થી ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ની મેચથી થનાર છે. 5 ઓકટોબર થી 19 નવેમ્બર સુધી ચાલનારી આ ટુર્નામેન્ટ મા વિશ્વની કુલ 10 ટીમો ભાગ લેનાર છે. જેમા દરેક ટીમ લીગ રાઉન્ડ મા એકબીજા સામે મેચ રમશે. આમ દરેક ટીમની લીગ રાઉન્ડ મા કુલ 9 મેચ આવશે. જેમા સારુ પરફોર્મ કરનારી 4 ટીમ સેમીફાઇનલમા પ્રવેશ મેળવશે.

વર્લ્ડ કપમા ભારતની મેચોનુ શીડયુલ નીચે મુજબ છે.

  • ભારત Vs ઓસ્ટ્રેલિયા, 8 ઓક્ટોબર, સ્થળ: ચેન્નાઈ 
  • ભારત Vs અફઘાનિસ્તાન, 11 ઓક્ટોબર, સ્થળ: દિલ્હી 
  • ભારત Vs પાકિસ્તાન, 14 ઓક્ટોબર, સ્થળ: અમદાવાદ 
  • ભારત Vs બાંગ્લાદેશ, 19 ઓક્ટોબર, સ્થળ: પુણે 
  • ભારત Vs ન્યૂઝીલેન્ડ, 22 ઓક્ટોબર, સ્થળ: ધર્મશાલા 
  • ભારત Vs ઈંગ્લેન્ડ, 29 ઓક્ટોબર, સ્થળ: લખનૌઉ 
  • ભારત Vs નેધરલેન્ડ્સ, 2 નવેમ્બર, સ્થળ: મુંબઈ
  • ભારત Vs દક્ષિણ આફ્રીકા, 5 નવેમ્બર, સ્થળ: કલકત્તા 
  • ભારત Vs શ્રીલંકા, 11 નવેમ્બર, સ્થળ: બેંગ્લોર 

આ પણ વાંંચો: World Cup Team List: વર્લ્ડ કપ માટે તમામ દેશોની ટીમ જાહેર, કઇ ટીમ માથી કયો ખેલાડી રમશે

World Cup Live Streamimg Free

વર્લ્ડ કપમી તમામ મેચ ટીવી ચેનલ માટે Star Sports ચેનલ પર જોઇ શકાસે. જ્યારે મોબાઇલ પર મેચ જોવા માટે ડીઝની હોટસ્ટાર એપ. પર મેચ નુ લાઇવ સ્ટ્રીમીંગ કરવામા આવશે. એવામા હોટસ્ટારે મોટી જાહેરાત કરી છે જેમા મોબાઇલ પર હોટસ્ટાર એપ. પર વર્લ્ડ કપની તમામ મેચ ફ્રી મા કોઇ પણ જાતનુ રીચાર્જ કરાવ્યા વગર જોઇ શકાસે. એટલે કે તમારે મોબાઇલ પર મેચ જોવા માટે હોટસ્ટારનુ કોઇ રીચાર્જ કરવાની જરૂર નથી. પરંતુ જો તમે કોમ્પ્યુટર કે સ્માર્ટ ટીવી મા હોટસ્ટાર એપ. પર મેચ જોવા માંગતા હોય તો તમારે તેના માટે રીચાર્જ કરાવવુ પડશે. ઉલ્લેખનીય છે કે Jio Cinema એ ચાલુ વર્ષ આઇપીએલ ની આખી સીઝન ફ્રી મા દર્શાવી હતી.

World cup Winner List

YearWinnerRunnr Up
1975વેસ્ટ ઇન્ડીઝઓસ્ટ્રેલીયા
1979વેસ્ટ ઇન્ડીઝઇંગ્લેન્ડ
1983ભારતવેસ્ટ ઇન્ડીઝ
1987ઓસ્ટ્રેલીયાઇંગ્લેન્ડ
1992પાકિસ્તાનઇંગ્લેન્ડ
1996શ્રીલંકાઓસ્ટ્રેલીયા
1999ઓસ્ટ્રેલીયાપાકિસ્તાન
2003ઓસ્ટ્રેલીયાભારત
2007ઓસ્ટ્રેલીયાશ્રીલંકા
2011ભારતશ્રીલંકા
2015ઓસ્ટ્રેલીયાન્યુઝીલેન્ડ
2019ઇંગ્લેન્ડન્યુઝીલેન્ડ

આ પણ વાંંચો: World cup Winner List: ICC One day world cup winner List, Man of the series, Man of the Match

icc cricket world cup live streaming

આ ક્રિકેટ વર્લ્ડ કપ તમે જો ટી.વી. પર લાઇવ જોવા માંગતા હોય તો સ્ટાર સ્પોર્ટસ ચેનલ અને દૂરદર્શન ચેનલ પર લાઇવ જોઇ શકો છો.

વર્લ્ડ કપની કોઇ પન મેચ તમે જો OTT પ્લેટફોર્મ પર લાઇવ જોવા માંગતા હોય તો નીચે મુજબની પ્રોસેસ ફોલો કરવાની રહેશે.

  • મોબાઇલ કે લેપટોપ કે ટીવી પર લાઇવ મેચ તમે ડીઝની + હોટસ્ટાર એપ. પર લાઇવ મેચ જોઇ શકો છો.
  • જો તમે મોબાઇલ મા હોટસ્ટાર એપ. પર મેચ લાઇવ જોવા માંગતા હોય તો તમારે કોઇ અલગથી રીચાર્જ કરાવવાની જરૂર નથી,
  • અગાઉ મોબાઇલ હોટસ્ટાર એપ. પર મેચ જોવા માટે ખાસ રીચાર્જ કરાવવાની જરૂર પડતી હતી. પરંતુ હવે મોબાઇલ ઉપર પણ હોટસ્ટાર મા આખો વર્લ્ડ કપ ફ્રી મા લાઇવ પ્રસારણ કરવામા આવનાર છે.
  • આ માટે સૌ પ્રથમ તમારે પ્લેસ્ટોર પરથી ડીઝની + હોટસ્ટાર એપ. ડાઉનલોડ કરવાની રહેશે.
  • ત્યારબાદ તેમા તમારા નંબરથી લોગીન કરવાનુ રહેશે.
  • હવે તમે મોબાઇલ પર વર્લ્ડ કપની તમામ મેચ ફ્રી મા લાઇવ જોઇ શકસો.
  • પરંતુ જો તમે લેપટોપ પર અથવા સ્માર્ટ ટીવી મા હોટસ્ટાર એપ.પર મેચ જોવા માંગતા હોય તો તેના માટે તમારે સ્પેશીયલ પેકેજ થી રીચાર્જ કરાવવાની જરૂરીયાત રહે છે.

અગત્યની લીંક

ICC ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Cricket World Cup Live
Cricket World Cup Live

વર્લ્ડ કપમા ભારત પાકિસ્તાન ની મેચ કયારે છે ?

14 ઓકટોબરે

Cricket World Cup Live કઇ એપ. પર જોઇ શકાસે ?

ડીઝની હોટસ્ટાર એપ. પર

error: Content is protected !!