Board Exam Paper Style: ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તમામ વિષયની પેપર સ્ટાઇલ અને નમુનાનુ આદર્શ પ્રશ્ન પત્ર

Board Exam Paper Style: બોર્ડ પરીક્ષા પેપર સ્ટાઇલ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે ધ્રોઅણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ માર્ચ મહિનામા લેવામા આવે છે. માર્ચ 2024 મા લેવાનારી બોર્ડની પરીક્ષાઓ માટે તમામ વિષયની પેપર સ્ટાઇલ અને નમુનાનુ આદર્શ પ્રશ્ન પત્ર બોર્ડ દ્વારા જાહેર કરવામા આવેલ છે.

Board Exam Paper Style

ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે બોર્ડ દ્વારા તમામ વિષય માટે ક્લયા પ્રકારના કેટલા પ્રશ્નો પૂછાશે તેની ડીટેઇલ સાથે નમુનાના આદર્શ પ્રશ્ન પત્ર પણ જાહેર કરવામા આવ્યા છે.

ગણિત સ્ટાન્ડર્ડ પેપર સ્ટાઇલ

ગણિત સ્ટાન્ડર્ડ વિષય માટે પ્રશ્ન ના પ્રકાર પ્રમાણે ગુણભાર નીચે મુજબ છે.

પ્રશ્નનો પ્રકારપ્રશ્નોની સંખ્યાકુલ ગુણ
હેતુલક્ષી પ્રશ્નો (O) 1616
ટૂંક જવાબી પ્રશ્નો (SA-I)1020
ટૂંક જવાબી પ્રશ્નો (SA-II)0824
લાંબા પ્રશ્નો (LA)0520
કુલ3980

ગણિત બેઝીક પેપર સ્ટાઇલ

ગણિત બેઝીક વિષય માટે પ્રશ્ન ના પ્રકાર પ્રમાણે ગુણભાર નીચે મુજબ છે.

પ્રશ્નનો પ્રકારપ્રશ્નોની સંખ્યાકુલ ગુણ
હેતુલક્ષી પ્રશ્નો (O) 1616
ટૂંક જવાબી પ્રશ્નો (SA-I)1020
ટૂંક જવાબી પ્રશ્નો (SA-II)0824
લાંબા પ્રશ્નો (LA)0520
કુલ3980

વિજ્ઞાન પેપર સ્ટાઇલ

વિજ્ઞાન વિષય માટે પ્રશ્ન ના પ્રકાર પ્રમાણે ગુણભાર નીચે મુજબ છે.

પ્રશ્નનો પ્રકારપ્રશ્નોની સંખ્યાકુલ ગુણ
હેતુલક્ષી પ્રશ્નો (O) 1616
ટૂંક જવાબી પ્રશ્નો (SA-I)1020
ટૂંક જવાબી પ્રશ્નો (SA-II)0824
લાંબા પ્રશ્નો (LA)0520
કુલ3980

બોર્ડ પેપર સ્ટાઇલ 2024

બોર્ડ પરીક્ષા માટે નીચે મુજ્બના વિષયો માટે નવી પેપર સ્ટાઇલ અને આદર્શ પ્રશ્ન પત્ર જાહેર કરવામા આવેલ છે. વિદ્યાર્થીઓ આ નવી પેપર સ્ટાઇલ મુજબ તૈયારી કરી શકે તે માટે તમામ વિદ્યાર્થીઓને નવી સુધારેલી પેપર સ્ટાઇલ અને આદર્શ પ્રશ્ન પત્ર મોકલવા વિનંતી.

  • SSC Maths Standard Paper style 2024
  • SSC Maths Basic Paper style 2024
  • SSC Science Paper style 2024
  • SSC English Paper style 2024
  • SSC Hindi Paper style 2024
  • SSC Urdu Paper style 2024
  • HSC Maths Paper style 2024
  • HSC Chemestry Paper style 2024
  • HSC Physics Paper style 2024
  • HSC Biology Paper style 2024

અગત્યની લીંક

ધોરણ 10-12 બોર્ડ પેપર સ્ટાઇલ અને આદર્શ પ્રશ્ન પત્રઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Board Exam Paper Style
Board Exam Paper Style

5 thoughts on “Board Exam Paper Style: ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તમામ વિષયની પેપર સ્ટાઇલ અને નમુનાનુ આદર્શ પ્રશ્ન પત્ર”

Leave a Comment

error: Content is protected !!