World Cup India squad: વર્લ્ડ કપ 2023 માટે ટિમ ઈન્ડિયાની જાહેર, જુઓ કોને સ્થાન મળ્યું.

World Cup India squad: વર્લ્ડ કપ માટે ટિમ ઇન્ડિયાની સ્કોડ: ભારતીય ટીમ: વર્તમાન માં જ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ભારતમાં રમનાર છે. ત્યારે દેશની વિવિધ ટીમો એ પોતાની ટીમોની જાહેરાત કરી દીધી છે. ત્યારે ભારતીય ટીમની જાહેરાત અમુક અંશે થઈ હત પરંતુ ઓફિશિયલ રીતે આજે જાહેર થઈ છે. ત્યારે ક્રિકેટ રસિયા આ ભાટિયા ટીમના એનાઉન્સ ની ક્યારના રાહ જોઇને બેઠા હતા તેમના રાહ આજે પૂરી થઈ છે. આમ જોવા જઈએ તો ભારત અને પાકિસ્તાનનો મેચ જોવા માટે ક્રિકેટ રસિકો રાહ જોઈએને બેઠા હતા. ત્યારે આવો જોઈએ આ World Cup India squadમાં કોને સ્થાન મળ્યું.

World Cup India squad

હાલ ભારત એશિયા કપ બાદ ઓક્ટોબર 2023 માટે વર્લ્ડ કપ યોજનારા છે. આ મહત્વના ટૂર્નામેંટમાં આમ જોવા જઈએ તો 14 ઓક્ટોબર 2023 ના રોજ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રામનારી ભારત પાકિસ્તાનની મેચ જોવા લોકો આતુરતા છે. ત્યાર હાલ એશિયા કપમાં ભારત પાકિસ્તાનની મેચ પાણીમાં ધોવાઈ ગઈ હતી. આ માટે આવે લોકો ભારત પાકિસ્તાનની મેચ જોવા ઉતાવળા થાય છે. ત્યારે આશિયા કપમાં સંજુ સેમશનને સ્થાન આપવામાં આવ્યું હતું જે અનફીટ હોવાને લીધે તેની જગ્યા પર ઈશાન કિશન રમી રહ્યો છે.

આ પણ વાંચો: પોરબંદરના જોવાલાયક સ્થળો: સુદામાનું ધામ અને ગાંધીનું ગામ એટલે પોરબંદર, જુઓ તેના જોવાલાયક સ્થળો.

હાલ ભારતીય ક્રિકેટ ટીમ એશીયા કપમાં KL રાહુલને સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ તે પણ અનફીટ હોવાને લીધે એશીયાકપથી દૂર થયો છે. ત્યારે હવે જોવાનું એ હતું કે આ World Cup India squad માં કોને સ્થાન મળશે અને કોના પત્તા કપાશે. તો એમાં ભારતીય ટોપ બોલર યુઝવેન્દ્ર ચહલને સ્થાન મળ્યું નથી. ત્યારે વધુમાં જોઈએ તો IPL માં હોટ ફેવરિટ તિલક વરમાને પણ સ્થાન આપવામાં આવ્યું નથી.

વર્લ્ડ કપ 2023 માટેની ભારતીય ટીમ

આ વર્લ્ડ કપ 2023 માટે World Cup India squadની BCCI એ નીચે મુજબની જાહેરાત કરવામાં આવી છે.

  • રોહીત શર્મા (કેપ્ટન)
  • શુભમન ગિલ
  • વિરાટ કોહલી
  • શ્રેયશ ઐયર
  • ઈશાન કિશન
  • KL રાહુલ
  • હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન)
  • સૂર્યકુમાર યાદવ
  • રવિન્દ્ર જાડેજા
  • અક્ષર પટેલ
  • શાર્દૂલ ઠાકુર
  • જસપ્રિત બૂમરાહ
  • મોહમ્મદ શમી
  • મોહમ્મદ સિરાજ
  • કુલદીપ યાદવ

આ પણ વાંચો: Signature maker: તમારા નામની આવી સ્ટાઇલીશ સહિ બનાવો ઓનલાઇન, લોકોમા તમારી પણ પડશે એન્ટ્રી

યુઝવેન્દ્ર ચહલનું પત્તું કપાયું

વર્તમાન સમયમાં રામનારી એશીયાકપ સહિત ક્રિકેટ વર્લ્ડકપમાં પણ ભારતીય ટોપ બોલર યુઝવેન્દ્ર ચહલનું પત્તું કપાયું છે. આથી ક્રિકેટ રસિકોમાં નિરસા છવાય ગઈ છે.

  • આ વર્લ્ડ કપમાં 7 જેટલા બેટ્સમેનો નો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • આ ટીમમાં 3 ઓલરાઉન્ડરનો સમાવેશ કરવાંમાં આવ્યો છે.
  • ત્યારે આ World Cup India squad માં 5 જેટલા બોલરોનો સમાવેશ થાય છે.

અગત્યની લીંક

ICC ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
World Cup India squad
World Cup India squad
error: Content is protected !!