World Cup Team List: વર્લ્ડ કપ માટે તમામ દેશોની ટીમ જાહેર, કઇ ટીમ માથી કયો ખેલાડી રમશે

World Cup Team List: Team India For World Cup 2023: ક્રિકેટ નો મહાકુંભ એટલે કે આઇસીસી ક્રિકેટ વન ડે વર્લ્ડ કપ શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે આ વર્લ્ડ કપમા ભાગ લેનારી તમામ 10 ટીમોના ખેલાડીઓનુ લીસ્ટ જાહેર થઇ ગયુ છે. ચાલો જાણીએ આ વર્લ્ડ કપ મા ભાગ લેનારી તમામ 10 ટીમના ખેલાડીઓનુ લીસ્ટ.

World Cup Team List

વિશ્વકપ-2023 માં ભારત સિવાય પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડની ટીમો ભાગ લઈ રહી છે. હવે કોઈ પણ ટીમે તેના ખેલાડીમા ફેરફાર કરવા માટે આઈસીસીની મંજૂરી લેવી પડશે.

વર્લ્ડ કપ માટે ભારતની ટીમ

Team India For World Cup 2023

2023 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયા નીચે મુજબ છે.

  • રોહિત શર્મા (કેપ્ટન)
  • હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન)
  • શુભમન ગિલ
  • વિરાટ કોહલી
  • શ્રેયસ અય્યર
  • કેએલ રાહુલ
  • રવીન્દ્ર જાડેજા
  • શાર્દુલ ઠાકુર
  • જસપ્રીત બુમરાહ
  • મોહમ્મદ સિરાજ
  • કુલદીપ યાદવ
  • મોહમ્મદ શમી
  • રવિચંદ્રન અશ્વિન
  • ઈશાન કિશન
  • સૂર્યકુમાર યાદવ

આ પણ વાંચો: World Cup Match Live: વર્લ્ડ કપની તમામ મેચ ફ્રી મા કઇ રીતે જોશો, આ રીતે જુઓ મોબાઇલમા વર્લ્ડ કપ

વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલીયાની ટીમ

Australia Team For World Cup 2023

  • પેટ કમિન્સ (કેપ્ટન)
  • જોશ ઈંગ્લિસ
  • સીન એબોટ
  • માર્નસ લાબુશેન
  • કેમેરોન ગ્રીન
  • જોશ હેઝલવુડ
  • ટ્રેવિસ હેડ
  • મિચ માર્શ
  • સ્ટીવ સ્મિથ
  • એલેક્સ કેરી
  • ગ્લેન મેક્સવેલ
  • માર્કસ સ્ટોઈનીસ
  • ડેવિડ વોર્નર
  • એડમ ઝમ્પા
  • મિશેલ સ્ટાર્ક

વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડની ટીમ

England Team For World Cup 2023

  • જોસ બટલર (કેપ્ટન)
  • જોની બેયરસ્ટો
  • સેમ કુરન
  • લિયામ લિવિંગસ્ટોન
  • ડેવિડ મલાન
  • આદિલ રાશિદ
  • જો રૂટ
  • હેરી બ્રૂક
  • મોઈન અલી
  • ગુસ એટકિન્સન
  • બેન સ્ટોક્સ
  • રીસ ટોપ્લે
  • ડેવિડ વિલી
  • માર્ક વુડ
  • ક્રિસ વોક્સ

આ પણ વાંચો: Team India New Jersey For World cup: વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડીયાની જવી જર્સી ડીઝાઇન

વર્લ્ડ કપ માટે નેધરલેન્ડ ટીમ

Nadherland Team For World Cup 2023

  • સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન)
  • વિક્રમ સિંહ
  • તેજા નિદામાનૂરૂ
  • પોલ વૈન મીકેરેન
  • કોલિન એકરમેન
  • સોલ્ફ વેન ડર મર્વ
  • લોગાન વેન બીક
  • આર્યન દત્ત
  • મેક્સ ઓડોડ
  • બાસ ડી લીડે
  • રયાન ક્લેન
  • વેસ્લે બર્રેસી
  • સાકિબ ઝુલ્ફિકાર
  • શારિઝ અહદમ
  • સાઇબ્રાન્ડ એંગલબેક્ટ

વર્લ્ડ કપ માટે પાકિસ્તાન ટીમ

Pakistan Team For World Cup 2023

  • બાબર આઝમ (કેપ્ટન)
  • ઈમામ-ઉલ હક
  • અબ્દુલ્લા શફીક
  • મોહમ્મદ રિઝવાન
  • સઈદ શકીલ
  • ઈફ્તિખાર અહેમદ
  • સલમાન અલી આગા
  • મોહમ્મદ નવાઝ
  • શાદાબ ખાન
  • ફખર ઝમાન
  • ઉસ્માન મીર
  • હારિસ રઉફ
  • હસન અલી
  • શાહીન આફ્રિદી

આ પણ વાંચો: Team India For world cup: વર્લ્ડ કપ માટે ભારતની ટીમ જાહેર, કોને મળ્યુ સ્થાન ?કોના પતા કપાયા ?

વર્લ્ડ કપ માટે શ્રીલંકાની ટીમ

shri Lanka Team For World Cup 2023

  • દાસુન શનાકા (કેપ્ટન)
  • દિમુથ કરુણારત્ને
  • સાદિરા સમરવિક્રમા
  • ચરિથ અસલંકા
  • ધનંજય ડી સિલ્વા
  • દુશાન હેમંથા
  • મહીશ તીક્ષ્ણા
  • દુનિથ વેલ્લાલાગે
  • કુસલ મેન્ડિસ (વાઈસ-કેપ્ટન)
  • કુસલ પરેરા
  • પથુમ નિસાંકા
  • કાસુન રજિથા
  • મથીશા પથિરાના
  • લાહિરૂ કુમારા
  • દિલશાન મદુશંકા

વર્લ્ડ કપ માટે અફઘાનિસ્તાન ટીમ

Afghanistan Team For World Cup 2023

  • હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન)
  • નઝીબુલ્લાહ ઝાદરાન
  • મોહમ્મદ નબી
  • ઇકરામ અલીખિલ
  • અઝમતુલ્લા ઉમરઝઈ
  • રાશિદ ખાન
  • મુઝીબ ઉર રહમાન
  • નૂર અહમદ
  • રહમાનુલ્લાહ ગુરબાઝ
  • ઇબ્રાહિમ ઝાદરાન
  • રિયાઝ હસન
  • રહમત શાહ
  • ફઝલહક ફારૂકી
  • અબ્દુલ રહમાન
  • નવીન ઉલ હક

વર્લ્ડ કપ માટે બાંગ્લાદેશ ટીમ

Bangladesh Team For World Cup 2023

  • શાકિબ અલ હસન (કેપ્ટન)
  • તસ્કીન અહેમદ
  • મુસ્તફિઝુર રહેમાન
  • હસન મહમૂદ
  • શોરીફુલ ઈસ્લામ
  • તનઝીમ હસન સાકિબ
  • લિટન કુમાર દાસ
  • તનજીદ હસન તમીમ
  • નઝમુલ હુસૈન શાંતો (વાઈસ-કેપ્ટન)
  • તૌહીદ હૃદોય
  • મુશફિકુર રહીમ
  • મહમુદુલ્લાહ રિયાદ
  • મેહદી હસન મિરાઝ
  • નસુમ અહેમદ
  • શાક મહેદી હસન

વર્લ્ડ કપ માટે ન્યૂઝીલેન્ડ ટીમ

New Zealand Team For World Cup 2023

  • કેન વિલિયમસન (કેપ્ટન)
  • ડેરીલ મિશેલ
  • જીમી નીશમ
  • ગ્લેન ફિલિપ્સ
  • રચિન રવિન્દ્ર
  • મિચ સેન્ટનર
  • ઈશ સોઢી
  • ટ્રેન્ટ બોલ્ટ
  • માર્ક ચેપમેન
  • ડેવોન કોનવે
  • લોકી ફર્ગ્યુસન
  • મેટ હેનરી
  • ટોમ લાથમ
  • ટિમ સાઉથી
  • વિલ યંગ

વર્લ્ડ કપ માટે દક્ષિણ આફ્રિકાની ટીમ

South Africa Team For World Cup 2023

  • ટેમ્બા બાવુમા (કેપ્ટન)
  • ગેરાલ્ડ કોએત્ઝી
  • કેશવ મહારાજ
  • એડેન માર્કરામ
  • ડેવિડ મિલર
  • લુંગી એનગીડી
  • એન્ડીલે ફેહલુકવાયો
  • ક્વિન્ટન ડી કોક
  • રીઝા હેન્ડ્રીક્સ
  • માર્કો જેન્સેન
  • હેનરિક ક્લાસેન
  • કગિસો રબાડા
  • તબરેઝ શમ્સી
  • વાન ડર ડુસેન
  • લિઝાર્ડ વિલિયમ્સ

અગત્યની લીંક

ICC ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
World Cup Team List
World Cup Team List

2 thoughts on “World Cup Team List: વર્લ્ડ કપ માટે તમામ દેશોની ટીમ જાહેર, કઇ ટીમ માથી કયો ખેલાડી રમશે”

Leave a Comment

error: Content is protected !!