જનરલ નોલેજ: હાલ દરેક સરકારી ભરતીઓ પરીક્ષા પર થતી હોય છે. તમારે કોઇ પણ સરકારી નોકરી માટે અરજી કરવી હોય તો પરીક્ષા ફરજીયાત થઇ ગઇ છે. સરકારી ભરતીઓ માટે લેવામા આવતી પરીક્ષાઓમા અનુક જનરલ નોલેજ ના સવાલો વારંવાર પૂછાતા હોય છે. આજે આપણે આવા કેટલાક સબાલો અને તેના જવાબો મેળવીશુ.
જનરલ નોલેજ
સરકારના વિવિધ વિભાગોમા થતી ભરતીઓ જેવી કે તલાટી, ક્લાર્ક, શિક્ષક ભરતી, બેંક ભરતી, ગૌણ સેવા ભરતી, GPSC ની વિવિધ ભરતીઓ વગેરે માટે લેવામા આવતી પરીક્ષાઓમા અમુક સામાન્ય પ્રશ્નો જે વારંવાર રીપીત થતા હોય છે. આવા કેટલાક સવાલો નીચે મુજબ છે.
ભારતમા કુલ કેટલા રાજયો અને કેટલા કેન્દ્રશાસીત પ્રદેશ છે ?
જવાબ: 28 રાજયો અને 8 કેન્દ્રશાસીત પ્રદેશ
ગુજરાતમા કુલ કેટલા જિલ્લા આવેલા છે ?
જવાબ: 33 જિલ્લાઓ
ભારતનો વિસ્તારની દ્રષ્ટીએ દુનીયામા કેટલામો ક્રમ છે ?
જવાબ: 7 મો
ભારતનો વસ્તીની દ્રષ્ટીએ દુનીયામા કેટલામો ક્રમ છે ?
જવાબ: બીજો
ભુખ્યા પેટે જલેબી ખાવાથી કઇ બીમારી મટે છે ?
જવાબ: માથાનો દુખાવો
એવું કયું પ્રાણી છે કે જેના પર કોબ્રાનું ઝેર પણ અસર કરતું નથી?
જવાબ – મંગૂસ
ભારતમા સૌથી વધુ વસ્તી ધરાવતુ રાજ્ય ક્યુ છે ?
જવાબ: ઉતર પ્રદેશ
ટેસ્ટ ક્રિકેટમા સૌથી વધુ વિકેટ મેળવનાર બોલર કોણ છે ?
જવાબ: મુથૈયા મુરલીધરન (શ્રીલંકા)- 800 વિકેટ
વન ડે ક્રિકેટમા સૌથી વધુ વિકેટ મેળવનાર બોલર કોણ છે ?
જવાબ: મુથૈયા મુરલીધરન (શ્રીલંકા) – 534 વિકેટ
2023 નુ IPL ટાઇટલ કઇ ટીમે જીત્યુ ?
જવાબ: ચેન્નઇ સુપર કિંગ્સ
વન ડે ક્રિકેટમા સૌથી વધુ રન કયા ખેલાડીએ કર્યા છે ?
જવાબ: સચીન તેંડુલકર(ભારત) – 21368 રન
ટેસ્ટ ક્રિકેટમા સૌથી વધુ રન કયા ખેલાડીએ કર્યા છે ?
જવાબ: સચીન તેંડુલકર(ભારત) – 15921 રન
રામાયણના રચયિતા કોણ હતા?
જવાબ : વાલ્મીકિ
સતત બે ટર્મ સુધી ભારતના રાષ્ટ્રપતિ કોણ બન્યા હતા?
જવાબ : રાજેન્દ્ર પ્રસાદ
એવો કયો દેશ છે જ્યાં મધ્યરાત્રિએ સૂર્ય નીકળે છે?
જવાબ : નોર્વે
દેશમાં કયા રેલવે સ્ટેશન પર તમામ કર્મચારીઓ મહિલા જ છે?
જવાબ : માટુંગા રેલવે સ્ટેશન
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |