Gadar 2 On OTT: Gadar 2 Release Date OTT : watch Gadar 2 Free On mobile: સની દેઓલ ની ગદર 2 સુપર ડુપર હિટ ફિલ્મ 11 ઓગષ્ટે થીયેટરોમા રીલીઝ કરવામા આવી હતી. જે થીયેટરો મા ખૂબ જ ધૂમ મચાવી હતી અને સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની હતી. હવે Gadar 2 On OTT એટલે કે મોબાઇલ એપ. પર આ ફિલ્મ રીલીઝ થવા જઇ રહી છે. જેમા OTT પ્લેટફોર્મ પર કઇ એપ. પર જોઇ શકાસે અને ક્યારે રીલીઝ થશે તેની માહિતી મેળવીશુ.
Gadar 2 On OTT
- હવે OTT પ્લેટફોર્મ પર ગદર મચાવશે ‘ગદર-2’
- 6 ઓકટોબરે OTT પર રિલીઝ થશે ‘ગદર-2’
- ZEE5 એપ. પર જોઇ શકાસે HD Quality મા
સની દેઓલ, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા અભિનીત ‘ગદર-2’ આ વર્ષે 11 ઓગસ્ટે થીએટર્સમાં રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર ખૂબ કમાણી કરી હતી. વર્ષ 2001માં આવેલી ‘ગદરઃ એક પ્રેમ કથા’ ની આગળની સ્ટોરી ‘ગદર-2’ને પણ દર્શકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો અને ફિલ્મે શાનદાર કલેક્શન કરી ઈતિહાસ રચી દીધો.
આ પણ વાંચો: Cricket World Cup Live: હોટસ્ટાર ની મોટી જાહેરાત, વર્લ્ડ કપની તમામ મેચ ફ્રી મા જોઇ શકાસે
‘ગદર-2’એ 500 કરોડથી વધારે કમાણી કરી વર્ષ 2023ની ત્રીજી સૌથી શાનદાર કમાણી કરનાર ફિલ્મનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ત્યાં જ હવે ‘ગદર-2’ હવે OTT પ્લેટફોર્મ પર આવવાની તૈયારીમાં છે.
The countdown begins! Tara Singh is all set to win your hearts! 🥳
— ZEE5 (@ZEE5India) October 4, 2023
India's Biggest Blockbuster is coming on #ZEE5 in just 2 days! ❤️#Gadar2OnZEE5 pic.twitter.com/LKwP2CXcWF
Gadar 2 Release Date OTT
OTT પર ક્યારે આવશે ‘ગદર-2’?
ગદર-2ની થિએટ્રિકલ રિલીઝે બોક્સ ઓફિસ પર ખૂબ મોટી સફળતા મેળવી હતી. હવે આ ફિલ્મ ટૂંક સમયમાં જ OTT પ્લેટફોર્મ જી5 પર દર્શકોને HD ક્વોલીટીમા જોવા મળશે. મૂવી સ્ટ્રીમિંગ પ્લેટફોર્મથી તેને લઈને ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે સાથે જ તેની OTT રિલીઝની ડેટ પણ જાહેર કરવામા આવી છે.
ZEE5 એ ટવીટર એક્સ પર અપડેટ શેર કરતા પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું, “ઉલટી ગણતરી શરૂ થઈ ચુકી છે, તારા સિંહ તમારૂ દિલ જીતવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ભારતની સૌથી મોટી બ્લોકબસ્ટર ફક્ત 2 દિવસમાં ZEE5 એપ. પર આવી રહી છે. ગદર 2 હવે ZEE5 પર.”
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
Gadar 2 Release Date OTT શું છે ?
6 ઓકટોબર
1 thought on “Gadar 2 On OTT: થીયેટર બાદ હવે OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવવા આવી રહ્યુ છે ગદર, આ એપ. પર જોઇ શકાસે HD Quality મા”