Baba Venga: બાબા વેંગાની 2023 ના વર્ષની 5 ખતરનાક ભવિષ્યવાણી, શું પડશે આ સાચી ?

Baba Venga Prediction: બાબા વેંગાની ભવિષ્યવાણી: બાબા વેંગા બુલ્ગેરીયાના એક મહિલા હતા અને તેમને આંખે દેખાતુ નહોતુ. એવુ કહેવાય છે કે બાબા વેંગાએ 12 વર્ષની ઉંમર એજ તેની આંખો ગુમાવી દિધી હતી. પરંતુત એઓ ખુબ સટીક ભવિષ્યવાણી કરતા હતા. તેમની અમુક ભવિષ્યવાણી આજે પણ સાચી પડે છે. બાબા વેંગાનુ 27 વર્ષ પહેલા અવસાન થયુ છે. પરંતુ તેમણે દુનિયા માટે કરેલી ભવિષ્યવાણીઓ આજે પણ લોકોને ચિંતા કરાવે છે.

Baba Venga Prediction

બાબા વેંગા નામ થી દરેક લોકો પરિચિત હોય જ છે. બાબા વેંગા એ એવી અનેક ભવિષ્યવાણીઓ કરી છે જે વિશ્વના કોઇ ને કોઇ ખૂણે સાચી પડી હોય છે. આ ભવિષ્યવાણીઓ આજથી દાયકાઓ પહેલા બાબા વેંગાએ કરી હતી. જેના પર આજે પણ લોકોને વિશ્વાસ થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે બુલ્ગેરિયાના બાબા વેંગા એ એક મહિલા હતા અને તેમને આંખે બિલકુલ દેખાતું નહતું. પરંતુ તેઓ ભવિષ્યવાણી સટીક કરતા હતા. એવું કહેવામા આવે છે કે બાબા વેંગાએ પોતાની આંખોની રોશની 12 વર્ષની ઉંમરે જ ગુમાવી દીધી હતી. લગભગ 27 વર્ષ પહેલા બાબા વેંગાનુ મોત થઈ ચૂક્યું છે. પરંતુ દુનિયા માટે તેમની અનેક ભવિષ્યવાણીઓ આજે પણ લોકોને ચિંતા ઉપજાવે છે. વર્ષ 2023 માટે તેમણે શું ભવિષ્યવાણી કરી હતી તે પણ જાણીએ.

આ પણ વાંચો: Bus Booking On Whatsapp: હવે Whatsapp થી કરી શકાસે બસ નુ બુકીંગ, બસ બુકીંગ અને લાઇવ ટ્રેકીંગ માટે લોન્ચ થયો ચેટબોટ

બાબા વેંગાની 2023 ના વર્ષની ભવિષ્યવાણી

  • બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ વર્ષ 2023માં કોઈ મોટા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં વિસ્ફોટ થવાની શકયતાઓ છે. આ કારણથી એશિયા મહાદ્વિપના આકાશમાં વાદળો છવાઈ જશે. ભારત સહિત એશિયા મહાદ્વીપમાં રહેતા લોકો માટે બાબા વેંગાની આ ભવિષ્યવાણી ખૂબ જ ડરામણી છે.
  • બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ 2023માં ત્રીજા વિશ્વયુદ્ધની કદાચ શરૂઆત થઈ શકે છે. એવી પણ આશંકા છે કે આ દરમિયાન કોઈ દેશ પરમાણુ બોમ્બ થી પણ હુમલો કરી શકે છે. તેનાથી દુનિયાના મોટા ભાગમાં તબાહી મચી શકે છે. અત્યારે જોઈએ તો રશિયા-યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યુ છે. જેના પર દુનિયાના મોટાભાગના દેશ અલગ અલગ જૂથમાં વહેંચાઈ રહ્યા છે. રશિયા અનેકવાર પરમાણુ યુદ્ધ કરવાની ધમકી આપી ચૂક્યું છે.
  • વર્ષ 2023 અંગે બાબા વેંગાએ કરેલી ભવિષ્યવાણી મુજબ આ વર્ષે કોઈ મોટી ખગોળીય ઘટના બનવાની શકયતાઓ રહેલી છે. એટલું જ નહીં તેના કારણે ધરતીના ઓર્બિટમાં પણ ફેરફાર થવાની શકયતાઓ છે. તેની આપણા પર્યાવરણ પર ગાઢ અસર પડી શકે છે. ધરતીવાસીઓએ તેના ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેવુ પડશે.
  • બાબા વેંગાએ એક વધુ ભવિષ્યવાણીમાં જણાવ્યું છે કે વર્ષ 2023 માં વૈજ્ઞાનિકો અનેક નવા આવિષ્કાર કરી શકે છે. જો તેનો ઉપયોગ પૃથ્વી પર કરવામા આવ્યો તો મોટા પાયે તબાહીનો મંજર જોવા મળી શકે છે.
  • બાબા વેંગાની પાંચમી ભવિષ્યવાણી એ છે કે 2023નું વર્ષ ત્રાસદી અને અંધકારવાળું હોઈ શકે છે. આ વર્ષમાં વારંવાર કમોસમી વરસાદ થશે. જેના કારણે ભયંકર પૂર આવી શકે છે અને અનેક વિસ્તારોમાં તોફાન આવી શકે છે.
यह भी पढे:  Iskon Bridge Accident: અમદાવાદ ઇસ્કોન બ્રીજ અકસ્માતના લાઇવ વિડીયો અને ફોટો, કાળમુખી જગુઆર કાર એકસાથે 9 લોકોને ભરખી ગઇ

આ પણ વાંચો: મિશન મૂન: ચંદ્રયાને ઝડપી ચંદ્રની પહેલી તસ્વીર, ચંદ્રની ભ્રમણકક્ષામા આવતા ખેંચેલી પ્રથમ ઈમેજ

બાબા વેંગા એ કરેલી આ ભવિષ્યવાણી સાચી જ પડે એવુ નથી. ઉપરાંત તે પૃથ્વીના કોઇ પણ ખૂણે લાગુ પડી શકે છે. કોઇ ચોક્કસ વિસ્તાર માટે તે લાગુ ન પાડી શકાય.

Disclaimer: આ લેખમા દર્શાવેલ માહિતી સર્વસામાન્ય માહિતી અને અનુ સ્ત્રોત પરથી માહિતી આધારે છે. અમે તેની પુષ્ટી કરતા નથી.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Baba Venga
Baba Venga

1 thought on “Baba Venga: બાબા વેંગાની 2023 ના વર્ષની 5 ખતરનાક ભવિષ્યવાણી, શું પડશે આ સાચી ?”

Leave a Comment

error: Content is protected !!