Latest Gold Price: સોના ના ભાવમા જબ્બર વધારો, 1 તોલુ પડશે હવે આટલા રૂપીયામા

Latest Gold Price: સોના ના ભાવ: રોકાણ કરવા માટે રોકાણકારો ની સોનુ ચાંદિ પહેલી પસંદગી હોય છે. શેરબજાર અને સોનુ આ બેમાથી સોના ને સલામત રોકાણ ગણવામા આવે છે. કોરોના કાળ બાદ સોના મા રોકાણ તરફ લોકો ખૂબ જ વળ્યા છે. છેલ્લા થોડા સમયથી સોના ના ભાવમા જબ્બર ઉછાળો આવ્યો છે. એમા પણ છેલ્લા 1 મહિનામા સોના ના ભાવ આસમાને પહોંચ્યા છે.

Latest Gold Price

ગ્લોબલ ટેંશનથી સોનાના ભાવ મા (gold price) સતત વધારો થતો જાય છે. સોનુ કાયમ થી કાયમ સ્થાનિક બજારમાં રેકોર્ડ બ્રેક ભાવ સાથે બંધ થઇ રહ્યુ છે. લગ્નની સીઝન પહેલાં સોનાના ભાવમાં ભરપૂર તેજી જોવા મળી રહિ છે. આજે સોના નો ભાવ 70,000 જેટલો પહોંચી ગયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેંજ પર ગોલ્ડની કિંમત શરૂઆતમાં 69,699 ના લેવલ પર ખૂલ્યા હતા.

10 વાગ્યાની આસપાસ મલ્ટી કોમોડિટી એક્સચેંજ પર સોનાનો ભાવ 69415 રૂપિયા પ્રતિ ગ્રામ જેટલો જોવા મળ્યો હતો. સોનાના ભાવમાં 0.71 ટકાની તેજી જોવા મળી હતી. આ ઉપરાંત ચાંદીનો ભાવ આજે 1.33 ટકાની તેજી સાથે 78058 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જેટલો નોંધાયો હતો.

શું કારણ થી વધે છે ભાવ ?

મિડલ ઇસ્ટમાં વધતા જતા તણાવના લીધે હાલ રોકાણકારો સલામત રોકાણ તરફ વળી રહ્યા છે. આ બધા કારણોસર રોકાણકારો શેર માર્કેટ ને બદલે સોના ચાંદિ મા સલામત રોકન તરફ વળી રહ્યા છે. આ સાથે જ ફેડ રિઝર્વ તરફથી વ્યાજ દર ઘટાડવાની આશા પણ જોવા મળી રહી છે. આ બંને ગ્લોબલ કારણોસર સોના ના ભાવમાં ખૂબ બૂસ્ટ જોવા મળી રહી છે.

ISO (Indian Standard Organization) દ્વારા સોનાની શુદ્ધતા નક્કી કરવા માટે હોલ માર્ક આપવામાં આવે છે.

  • 24 કેરેટ સોના પર 999 લખેલ હોય છે,
  • 23 કેરેટ ના સોના પર 958 લખેલ હોય છે.
  • 22 કેરેટ ના સોના પર 916 લખેલ હોય છે.
  • 21 કેરેટ ના સોના પર 875 લખેલ હોય છે.
  • 18 કેરેટ ના સોના પર 750 લખેલ હોય છે.

આજના સોના ના ભાવ

www.ibja.co વેબસાઇટ પર 1 ગ્રામ આજના સોના ના ભાવ નીચે મુજબ છે.

  • 24 કેરેટ સોના ના આજના ભાવ: 7151
  • 22 કેરેટ સોના ના આજના ભાવ: 6979
  • 20 કેરેટ સોના ના આજના ભાવ: 6364
  • 18 કેરેટ સોના ના આજના ભાવ: 5792
  • 14 કેરેટ સોના ના આજના ભાવ: 4612

અગત્યની લીંંક

આજના સોના ના ભાવઅહિં ક્લીક કરો
whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Latest Gold Price
Latest Gold Price

1 thought on “Latest Gold Price: સોના ના ભાવમા જબ્બર વધારો, 1 તોલુ પડશે હવે આટલા રૂપીયામા”

Leave a Comment

error: Content is protected !!