પ્રાચીન ગરબીઓ લાઇવ: ગામડાઓમા થતી પરંપરાગત ગરબીઓ જુઓ લાઇવ, ગુજરાતી પ્રાચીન સંસ્કૃતિ

પ્રાચીન ગરબીઓ લાઇવ: ગરબા લાઇવ: નવરાત્રી લાઇવ: શક્તિનુ પર્વ એટલે કે નવરાત્રી ની શરૂઆત થઇ ગઇ છે. નવરાત્રીમા મોટા શહેરોમા પાર્ટી પ્લોટો મા મોંઘી ટીકીટ વાળા ગરબા યોજાતા હોય છે. પરંતુ ગામડાઓમા હજુ પરંપરાગત પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરતા ગરબા યોજાય છે. આજની આ પોસ્ટમા આપણે ગામડા મા યોજાતી ગર્બીઓ લાઇવ જોશુ.

પ્રાચીન ગરબીઓ લાઇવ

ધીમે ધીમે નવરાત્રીમા પણ આધુનીકતા આવતી જાય છે. પાર્ટી પ્લોટમા મોંઘા એ.સી. ડોમ મા ગરબા યોજાય છે. જેમા લોકો મોંઘા ભાવની ટીકીટો લઇને ગરબે રમવા જાય છે. પરંતુ હજુ પણ આપણા ગામડાઓમા આપણી પરંપરાગત પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરતા ગરબા ગામે ગામ યોજાય છે. જેમા આપણા પ્રાચીન માતાજીના ગરબા ગાવામા આવે છે. અને દિકરીઓ ગરબે રમે છે.

ગામડાની પ્રાચીન ગરબીઓ જોવી એ પણ એક લ્હાવો હોય છે. જેમા ગરબા ઉપરાંત ગામના યુવાનો દ્વારા નાટકો પણ રજૂ કરવામા આવે છે. ગામ લોકો તરફથી જે કંઇ ફાળો આપવામા આવે તે ગરબે રમતી દિકરીઓને ઇનામ આપવામા આવે છે.

અગત્યની લીંક

કુછડી પોરબંદર લાઈવ ગરબાઅહિ કલીક કરો
બખરલા પોરબંદર લાઈવ ગરબાઅહિ કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
પ્રાચીન ગરબીઓ લાઇવ
પ્રાચીન ગરબીઓ લાઇવ

Leave a Comment

error: Content is protected !!