Gujarati samaj List: ભારતમા આવેલા તમામ ગુજરાતી સમાજના લીસ્ટ અને ફોન નંબર, કયાય ફરવા જાઓ તો મળશે વાજબી ભાવે રહેવા અને જમવાની સગવડ; હોટલ જેવી સુવિધા

Gujarati samaj List: ગુજરાતી સમાજ લીસ્ટ: Gujarati samaj Nathdwara: gujarati Samaj Haridwar: Gujarati Samaj Delhi: ગુજરાતી સમાજ ફોન નંબર: વેકેશન પડે એટલે ગુજરાતીઓ બહારના રાજયમા ફરવા નીકળી પડે છે. તહેવારો અને વેકેશન મા બહારના રાજયમા ફરવા જાઓ એટલે બધા પ્રવાસન સ્થળોએ ખૂબ જ ટ્રાફીક હોય છે. ગુજરાતીઓ કયાય બહાર ના રાજયમા ફરવા ગયા હોય તો તેમને વાજબી ભાવે રહેવા અને જમવાની સગવદો મળી રહે તે માટે ઘણી જગ્યાએ ગુજરાતી સમાજ બનાવવામા આવ્યા છે. તેમા તમે બુકીંગ કરાવી વાજબી ભાવે રહેવા અને જમવાની સગવડ મેળવી શકો છો.

Gujarati samaj List

હાલ તહેવારો અને વેકેશન ની સીઝન ચાલી રહી છે. લોકો ફરવા જવાનુ ખૂબ જ પસંદ કરતા હોય છે. તેમા પણ મનાલી, હરિદ્વાર જેવા સ્થળોએ વેકેશન મા પ્રવાસીઓની ખૂબજ ટ્રાફીક હોય છે. જેથી સારી હોટૅલ મા બુકીંગ મળતુ નથી અથવા વધુ ભાવ આપવા પડે છે. આવા સંજોગોમા ગુજરાતી સમાજમા તમે બુકીંગ કરાવી ખૂબ જ વાજબી ભાવે રહેવા અને જમવાની સુવિધા મળી રહે છે. આ માટે ભારતના ઘણા શહેરોમા ગુજરાતી સમાજ બનાવવામા આવ્યા છે. આ ગુજરાતી સમાજનુ લીસ્ટ, ગુજરાતી સમાજ એડ્રેસ અને ગુજરાતી સમાજ ફોન નંબર લીસ્ટ આપેલ છે.

આ પણ વાંચો: જ્ઞાનસાધના સ્કોલરશીપ: ધોરણ 9 થી 12 મા મળશે 94000 સ્કોલરશીપ, 2024 ની પરીક્ષા તારીખ જાહેર

  • Gujarati Samaj Mumbai Contact No.
  • Gujarati Samaj Pune Contact No.
  • Gujarati Samaj Hydrabad Contact No.
  • Gujarati Samaj Tirupati Contact No.
  • Gujarati Samaj Jamsedpur Contact No.
  • Gujarati Samaj Goa Contact No.
  • Gujarati Samaj kerala Contact No.
  • Gujarati Samaj Banglore Contact No.
  • Gujarati Samaj karnataka Contact No.
  • Gujarati Samaj Bhopal Contact No.
  • Gujarati Samaj Indore Contact No.
  • Gujarati Samaj Amritsar Contact No.
  • Gujarati Samaj Mount Aabu Contact No.
  • Gujarati Samaj Ajmer Contact No.
  • Gujarati Samaj Jaipur Contact No.
  • Gujarati Samaj Nathdwara Contact No.
  • Gujarati Samaj Udepur Contact No.
  • Gujarati Samaj Chennai Contact No.
  • Gujarati Samaj Aagra Contact No.
  • Gujarati Samaj Ayodhya Contact No.
  • Gujarati Samaj Mathura Contact No.
  • Gujarati Samaj Kolkata Contact No.

Gujarati Samaj Mobile App

ગુજરાતી સમાજનુ લીસ્ટ અને એડ્રેસ તથા ગુજરાતી સમાજ કોન્ટેકટ નંબર તમે ઘણી રીતે અપનાવી શકો છો. આ માટે વિવિધ વેબસાઇટ, મોબાઇલ એપ અને PDF ના માધ્યમથી આ લીસ્ટ મેળૅવી શકો છો. આ ગુજરાતી સમાજ યાદી નામની મોબાઇલ એપ્લિકેશન ભારતના ગુજરાતી સમાજની વિગતો મેળવવા માટે છે.

ગુજરાતી સમાજ લીસ્ટ માટે ગુજરાતી સમાજ યાદી એપ્લિકેશન એ ગુજરાતી લોકોને ભારતના વિવિધ રાજ્યોમાં આવેલા ગુજરાતી સમાજ નુ લીસ્ટ અને નંબર મૂકેલ છે કે જ્યા રહેવાની અને જમવાની સગવડ વાજબી ભાવે મળી રહે છે.

આ પણ વાંચો: ગુજરાતી કેલેન્ડર 2024: નવુ ગુજરાતી કેલેન્ડર પંચાંગ ડાઉનલોડ કરો, 2024 ના તહેવારો અને જાહેર રજાઓ; શુભ મુહુર્ત

સામાન્ય રીતે, ઉદ્યોગપતિઓ અને પ્રવાસીઓ સમગ્ર ભારતમાં વિવિધ રાજ્યોમાં ફરવા માટે અથવા કામસર અવારનવાર જવાનુ થત્તુ હોય છે. આ એપ તેમને ગુજરાતના વિવિધ રાજ્યોમાં ગુજરાતી સમાજના એડ્રેસ અને ફોન નંબર શોધવામાં હેલ્પ કરશે.

Gujarati samaj List Mobile App મા ફીચર્સ નીચે મુજબ છે:

  • આ એપ.મા શરૂઆતમાં તમને તમામ રાજ્યોમા આવેલા ગુજરાતી સમાજનુ સંપૂર્ણ લીસ્ટ જોવા મળશે.
  • સમાજ મેનુમાંથી સર્ચ કરીને રાજ્ય મુજબ પસંદગી કરી ગુજરાતી સમાજનુ લીસ્ટ જોઇ શકો છો..
  • તમે સામાન્ય રીતે મુલાકાત લેતા સમાજને બુકમાર્ક અથવા લાઈક કરી શકો છો અને તે મનપસંદ સમાજની યાદીમાં તમારી સામે ડીસ્પ્લે થશે.

સમાજની વિગતોમાં સમાજનું નામ અને શહેર, સરનામું, ફોન નંબર, સંપર્ક વ્યક્તિ વગેરે વિગતો મેળવી શકો છો.

ભારતમા આવેલા આ વિવિધ ગુજરાતી સમાજથી બહાર ક્યાય ફરવા ગયા હોય તો વાજબી ભાવે રહેવા અને જમવાની સુવિધા મળી રહે છે. ઘણી વખત બહાર ફરવા ગયા હોય તો સારી હોટલ નથી મળતી આવે વખતે ગુજરાતી સમાજમા વાજબી ભાવે રહેવા જમવાની વ્યવસ્થા ગોઠવાઇ જાય છે.

અગત્યની લીંક

ગુજરાતી સમાજ લીસ્ટ અને ફોન નંબરઅહિં ક્લીક કરો
Gujarati samaj List 2023અહિં ક્લીક કરો
Gujarati samaj List Mobile Appઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Gujarati samaj List
Gujarati samaj List

ગુજરાતી સમાજ કયા આવેલા છે ?

ગુજરાતી સમાજ ભારતાનામુખ્ય શહેરોમા આવેલા છે.

2 thoughts on “Gujarati samaj List: ભારતમા આવેલા તમામ ગુજરાતી સમાજના લીસ્ટ અને ફોન નંબર, કયાય ફરવા જાઓ તો મળશે વાજબી ભાવે રહેવા અને જમવાની સગવડ; હોટલ જેવી સુવિધા”

Leave a Comment

error: Content is protected !!