Bus Booking On Whatsapp: Redbus booking Whatsapp: Redbus booking whatsapp Number: આપણે અવારનવાર ક્યાય જવાનુ થાય તો બસ મા બુકીંગ કરાવતા હોઇએ છીએ. બસ ના બુકીંગ માટે સૌથી જાણીતુ અને વિશ્વસનીય પ્લેટફોર્મ એટલે રેડબસ. રેડબસ ની મોબાઇલ એપ અથવા વેબસાઇટ પરથી આપણે ટ્રાવેલ્સ અથવા એસ.ટી. બસ ની ટીકીટ બુક કરાવતા હોઇએ છીએ. Bus Booking On Whatsapp અન્વયે રેડબસે વોટસઅપ પર ટીકીટ બુક કરાવી શકાય તે માટે ચેટબોટ લોંચ કર્યો છે. જેમા ઓનલાઇન ટીકીટ બુક કેમ કરાવવી તેની માહિતી મેળવીશુ.
Bus Booking On Whatsapp
WhatsApp feature: ઓનલાઈન બસ બુકીંગ સર્વિસની સુવિધા આપનાર redBus એ ચેટબોલ લોંચ કરેલ છે. તેની મદદથી યુઝર્સ સીધા WhatsApp પરથી જ બસની ટિકિટ બુકિંગ કરી શકશે.
- Redbus booking Whatsapp ચેટબોલની કરી છે જાહેરાત
- હવે WhatsAppથી થઈ જશે ઓનલાઇન ટિકિટ બુકિંગ
- ડિટેલ્સમાં જાણો ટિકિટ બુકિંગ ની સ્ટેપવાઇઝ પ્રોસેસ
આ પણ વાંચો: Costly Hotel In India: આ છે ભારતની મોંઘી હોટેલો, એક હોટેલના ભાડામા તો અલ્ટો કાર આવી જશે
WhatsApp ખુબ જ ફેમસ મેસેજિંગ એપ છે. આજકલ ટેકનોલોજીના યુગમા આપણા ઘણા કમ વોટસઅપ થી જ થઇ જાય છે. બેંકીંગ સુવિધાઓ થી માંડીને ગેસ ની બોટલ બુક કરાવવા સહિતનાઅ કમ હવે વોટસઅપ થી જ ઘરેબેઠા 24 કલાક ગમે ત્યારે કરી શકાય છે. ભારત સહિત દુનિયાભરમાં તેના કરોડો યુઝર્સ છે. હવે આ મેસેજિંગ એપની મદદથી યુઝર્સ ઘરે બેઠા બસની ટિકિટ પણ ઓનલાઇન બુક કરી શકે છે. હકીકતે ઓનલાઈન બસ સર્વિસની સુવિધા આપતી redBusએ એક ચેટબોલની જાહેરાત કરી છે.
WhatsAppથી કઈ રીતે કરશો બુકિંગ
WhatsApp થી બસની ટિકિટ બુકિંગ કરાવવી ખૂબ જ સરળ અને સિમ્પલ છે. હકીકતે તેના યુઝર્સને redBusના WhatsApp ChatBots નંબર પર મેસેજ કરવાનો હોય છે. આવો જાણીએ તેની પ્રોસેસ વિશે.
આ પણ વાંચો: Politician Salary: વડાપ્રધાન થી લઇ ધારાસભ્ય સુધી આટલો હોય છે પગાર, કોને કેટલો મળે છે પગાર
- આ માટે સૌ પ્રથમ પહેલા કોન્ટેક્ટ બુકમાં Redbus booking whatsapp Number 8904250777 નંબરને સેવ કરી લો.
- ત્યારબાદ તમારા ફોનમા WhatsAppને ઓપન કરો અને રેડ બસ વાળા નામને સર્ચ કરો.
- પછી WhatsApp ChatBot પર આ નંબર પર Hi લખીને મોકલો
- ત્યારબાદ WhatsApp ChatBot તમને હિંદી કે ઈંગ્લિશ ભાષામાંથી કોઈ એક ભાષા સીલેકટ કરવા માટે કહેશે.
- ત્યાર બાદ ‘Book Bus Ticket’ ઓપ્શનને તમારે સિલેક્ટ ક્રવાનો છે.
- તેના પ્રોસેસમાં આગળ વધો અને લોકેશનને વેરિફાઈ કરો. તેના બાદ Continue પર ક્લિક કરો.
- યુઝર્સને ટ્રાવેલનું પ્રિફર જેવું કે AC, Non AC અને ટાઈમ વગેરે પસંદ કરવાના રહેશે.
- ત્યાર બાદ યુઝર પોતાની જાણકારીના આધાર પર ઉપલબ્ધ બસોની જાણકારી શેર કરશે.
- પેસેન્જર ડિટેલ્સ આપવા બાદ તમારો ડ્રોપિંગ પોઈન્ટને પસંદ કરો.
- પેમેન્ટનું ઓપ્શન પસંદ કરી યુઝર્સને પેમેન્ટ ઓનલાઇન કરવાનું રહેશે.
- તેના બાદ યુઝર્સની પાસે ટિકિટ ડિટેલ્સ વોટ્સએપ પર જ મોકલવામા આવશે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |

Redbus booking whatsapp Number શું છે ?
Redbus booking whatsapp Number 8904250777 છે.
2 thoughts on “Bus Booking On Whatsapp: હવે Whatsapp થી કરી શકાસે બસ નુ બુકીંગ, બસ બુકીંગ અને લાઇવ ટ્રેકીંગ માટે લોન્ચ થયો ચેટબોટ”