5 દિવસની વરસાદની આગાહિ: આવતા 5 દિવસ કયા જિલ્લાઓમા કેવો પડશે વરસાદ, હવામાન વિભાગ અને અંબાલાલ ની આગાહિ

5 દિવસની વરસાદની આગાહિ: અંબાલાલની વરસાદની આગાહિ: : રાજ્યમા છેલ્લા એકાદ મહિનાથી વરસાદે વિરામ લીધો છે. ત્રીજા રાઉન્ડમા જળબંબાકાર વરસાદ પડયા બાદ ઘની જગ્યાએ પૂરની પરિસ્થિતિ નિર્માણ પામી હતી. ત્યારબાદ મેઘરાજાએ એક મહિનાથી સંપૂર્ણ વિરામ લીધો છે. ત્યારે હવે વરસાદનો ચોથો રાઉન્ડ ક્યારે શરૂ થાય તેની ખેડૂતમિત્રો રાહ જોઇ રહ્યા છે. ત્યારે આવતા 5 દિવસ વાતાવરણ કેવુ રહેશે તેની આગાહિ જોઇએ.

હવામાન વિભાગની આગાહિ

ગુજરાતમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામા આવી છ. દરિયાકાંઠાના વિસ્તારોમા ભારે પવન ફૂંકાવવાની સંભાવનાને જોતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામા આવી છે.

  • 5 દિવસ વરસાદ પડવાની આગાહી કરવામા આવી છે.
  • ઘણા જિલ્લાઓમા સામાન્ય વરસાદ પડવાની આગાહી
  • દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઇ શકે છે.

આ પણ વાંચો: Baba Venga: બાબા વેંગાની 2023 ના વર્ષની 5 ખતરનાક ભવિષ્યવાણી, શું પડશે આ સાચી ?

ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી વરસાદે વિરામ લીધો છે, અત્યારે કેટલાક વિસ્તારોમાં સામાન્ય થી હળવા ઝાપટા પડી રહ્યા છે. આ વચ્ચે હવે ગુજરાતમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં પણ છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરી છે.

5 દિવસની વરસાદની આગાહિ

આવતા 5 દિવસ માટે હવામાન વિભાગ તરફથી નીચે મુજબ વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.

વરસાદ આગાહિ 14 ઓગષ્ટ

14 ઓગષ્ટ ના દિવસ માટે હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલ બુલેટીન અનુસાર બનાસકાંઠા, પાટણ,મહેસાણા,સાબરકાંઠા,ગાંધીનગર, અરવલ્લી, ખેડા,અમદાવાદ,આણંદ,વડોદરા,પંચમહાલ,દાહોદ,મહિસાગર,છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ,સુરત,ડાંગ,નવસારી,વલસાડ,તાપી,દાદરા નગર હવેલી,દમન,રાજકોટ,પોરબંદર,જુનાગઢ,અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓમા ગ્રીન એલર્ટ આપવામા આવ્યુ છે. આ વિસ્તારોમા છુટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની શકયતાઓ રહેલી છે.

यह भी पढे:  વાવાઝોડુ આગાહિ: ગુજરાતમા 12 થી 14 જુન વચ્ચે છે વાવાઝોડાની આગાહિ, કયા જિલ્લાઓમા છે આગાહિ

વરસાદ આગાહિ 15 ઓગષ્ટ

15 ઓગષ્ટ ના દિવસ માટે હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલ બુલેટીન અનુસાર અરવલ્લી, ,વડોદરા,પંચમહાલ,દાહોદ,મહિસાગર,છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ,સુરત,ડાંગ,નવસારી,વલસાડ,તાપી,દાદરા નગર હવેલી,દમન,પોરબંદર,જુનાગઢ, અને ગીર સોમનાથ જિલ્લાઓમા ગ્રીન એલર્ટ આપવામા આવ્યુ છે. આ વિસ્તારોમા છુટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની શકયતાઓ રહેલી છે.

આ પણ વાંચો: Teacher Job In Canada: કેનેડામા છે શિક્ષકોની ભારે ડીમાન્ડડ,મળશે 64000 ડોલર સુધીનો પગાર; આ રીતે બનાવો કેનેડામા કેરીયર

વરસાદ આગાહિ 16 ઓગષ્ટ

16 ઓગષ્ટ ના દિવસ માટે હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલ બુલેટીન અનુસાર વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ,સુરત,ડાંગ,નવસારી,વલસાડ,તાપી,દાદરા નગર હવેલી,દમન,પોરબંદર,જુનાગઢ, અને ગીર સોમનાથ જિલ્લાઓમા ગ્રીન એલર્ટ આપવામા આવ્યુ છે. આ વિસ્તારોમા છુટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની શકયતાઓ રહેલી છે.

વરસાદ આગાહિ 17 ઓગષ્ટ

17 ઓગષ્ટ ના દિવસ માટે હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલ બુલેટીન અનુસાર વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ,સુરત,ડાંગ,નવસારી,વલસાડ,તાપી,દાદરા નગર હવેલી,દમન,પોરબંદર,જુનાગઢ, અને ગીર સોમનાથ જિલ્લાઓમા ગ્રીન એલર્ટ આપવામા આવ્યુ છે. આ વિસ્તારોમા છુટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની શકયતાઓ રહેલી છે.

અંબાલાલની વરસાદની આગાહિ

રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય બની છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલની સ્થિતિએ માત્ર રાજસ્થાન તરફ એક વરસાદી સિસ્ટમ સક્રિય છે. આ સર્ક્યુલેશનના કારણે સામાન્ય વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. ગુજરાતમાં અન્ય કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં માત્ર સામાન્ય વરસાદની જ શક્યતાઓ દેખાઇ રહિ છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલે વરસાદની આગાહી કરતા જણાવ્યુ હતું કે, આગામી 15 ઓગસ્ટ સુધી રાજ્યનાં જુદા જુદા ભાગોમાં હળવા ઝાપટા પડવાની સંભાવના છે. તો જન્માષ્ટમી દરમિયાન પણ રાજ્યના કેટલાક ભાગોમાં ઝાપટા પડવાની શક્યતા છે. શ્રાવણ મહિનાની અમાસથી ભાદરવા મહિના સુધી સારો વરસાદ રહેશે. સાથે જ તેમણે કહ્યું છે કે 15 ઓગસ્ટથી દેશના હવામાનમાં થોડો પલટો આવવાની સંભાવના છે.

यह भी पढे:  હવામાન સમાચાર: આજની દરેક જિલ્લાની વાવાઝોડા અને વરસાદ અંગે આગાહિ, તમારા જિલ્લામા વાતાવરણ કેવુ રહેશે ?

રાજ્યમા છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો છે. હવે ખેતીમા પાકમા પાણીની જરૂર હોઇ વરસાદ ના વિલંબે ખેતીના પાકને નુકશાન જાય તેવી ભીતી સેવાઇ રહિ છે. ત્રીજા રાઉન્ડમા મુશળધાર વરસાદ પડવાથી ખેતીના પાકોમા નુકશાન પહોંચ્યુ હતુ. તો હવે વરસાદના વિલંબને લીધે ખેતીના પાકને નુકશાન જાય તેવી શકયતાઓ છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
5 દિવસની વરસાદની આગાહિ

વરસાદની આગાહિ જોવા માટે હવામાન વિભાગની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://mausam.imd.gov.in

Leave a Comment

error: Content is protected !!