સેમી ફાઇનલ નિયમો: વર્લ્ડ કપ સેમી ફાઇનલ મા વરસાદ આવશે તો ? કઇ ટીમ જશે ફાઇનલ મા ? જાણો શું છે નિયમો

સેમી ફાઇનલ નિયમો: semi final date: હાલ વર્લ્ડ કપનો લીગ રાઉન્ડ પુરો થઇ ગયો છે અને હવે સેમી ફાઇનલ રમાવાની બાકી છે. જેમા ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 15 નવેમ્બરે મુંબઇ મા સેમી ફાઇનલ રમાવાની છે. ત્યારે તમામ ક્રિકેટ ચાહકોને એક પ્રશ્ન થઇ રહ્યો છે કે સેમી ફાઇનલ મેચમા વરસાદ આવસેહ તો શું થશે ? ફાઇનલ મા કઇ ટીમ જશે ? ચાલો જાણીએ આ બાબતે આઇસીસી ના શું નિયમો છે ?

સેમી ફાઇનલ નિયમો

ક્રિકેટ ચાહકો 15 નવેમ્બરે રમાનારી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી વર્લ્ડ કપ ની સેમી સેમી ફાઇનલ ની રાહ જોઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 2019 ના વર્લ્ડ કપ મા પણ ભારત અને ન્યુઝીલેન્ડ વ્ચ્ચે જ સેમી ફાઇનલ રમાણી હતી. જેમા પ્રથમ દિવસે વરસાદ આવવાથી બીજે દિવસે બાકીની મેચ રમાડવામા આવી હતી જેમા ભારતનો પરાજય થયો હતો. ત્યારે ક્રિકેટ ચાહકો જાણવા ઇચ્છી રહ્યા છે કે આ વર્ષે પણ સેમી ફાઇનલ મા વરસાદ આવશે તો આ બાબતે શું નિયમો છે. રીઝર્વ ડે રાખવામા આવ્યો છે કે કેમ ? ચાલો જાણીએ આ બાબતે આઇસીસી ના નિયમો શું છે ?

આ પણ વાંચો: ગુજરાતી કેલેન્ડર 2024: નવુ ગુજરાતી કેલેન્ડર પંચાંગ ડાઉનલોડ કરો, 2024 ના તહેવારો અને જાહેર રજાઓ; શુભ મુહુર્ત

ઉલ્લેખનીય છે કે આઇસીસી એ સેમી ફાઇનલ અને ફાઇનલ માટે રીઝર્વ ડે ની વ્યવસ્થા રાખી છે. જો 15 નવેમ્બરે વરસાદ આવે છે અને સેમી ફાઇનલ પુરી નહી થાય તો બીજે દિવસે રીઝર્વ ડે મા મેચ રમાડવામા આવશે. જો રીઝર્વ ડે ના દિવસે પણ વરસાદ આવે છે અને મેચ પુરી નહી થાય તો બન્ને ટીમ પૈકી પોઇન્ટ ટેબલમા ટોચ પર રહેનારી ટીમ ફાઇનલ મા પ્રવેશ કરશે.

આવા સંજોગોમા જો બન્ને દિવસોમા મેચ નથી પુરી થઇ શક્તી તો ભારતીય ટીમ માટે તે ફાયદામા રહેશે. કારાણ કે નિયમાનુસાર ભારત પોઇન્ટ ટેબલ મા હાલ 1 નંબર પર છે જયારે ન્યુઝીલેન્ડ 4 નંબર પર છે.

હાલ ભારતીય ટીમનુ તમામ ક્ષેત્રમા પરફોર્મન્સ જોતા સેમી ફાઇનલ અને ફાઇનલ જીતી ત્રીજી વખત વર્લ્ડ કપ જીતવાનુ કરોડો દેશવાસીઓનુ સપનુ પુરૂ કરશે તેવી તમામ દેશવાસીઓને આશા છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
સેમી ફાઇનલ નિયમો
સેમી ફાઇનલ નિયમો

વર્લ્ડ કપની સેમી ફાઇનલ ની તારીખો શું છે ?

15 નવેમ્બર- ભારત v/s ન્યુઝીલેન્ડ
16 નવેમ્બર – સાઉથ આફ્રીકા v/s ઓસ્ટ્રેલીયા

વર્લ્ડ કપની સેમી ફાફાઇનલ કઇ તારીખે અને કયા રમાશે ?

19 નવેમ્બર- અમદાવાદ

1 thought on “સેમી ફાઇનલ નિયમો: વર્લ્ડ કપ સેમી ફાઇનલ મા વરસાદ આવશે તો ? કઇ ટીમ જશે ફાઇનલ મા ? જાણો શું છે નિયમો”

Leave a Comment

error: Content is protected !!