World Cup Final Live: વર્લ્ડ કપ ફાઇનલ મહામુકાબલો જુઓ લાઇવ, બીલકુલ ફ્રી મા મેચ જુઓ

World Cup Final Live: વર્લ્ડ કપ ફાઇનલ મેચ લાઇવ; disney +Hotstar: રવિવારે અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ મા ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે વર્લ્ડ કપ ફાઇનલ નો મહામુકાબલો રમાવા જઇ રહ્યો છે. 12 વર્ષ બાદ ભારતીય ટીમ વર્લ્ડ કપ ફાઇનલ મા પ્રવેશી હોવાથી સમગ્ર દેશના કરોડો ક્રિકેટ ચાહકો ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયન ટીમને ધોબી પછાડ આપી દેશ માટે ત્રીજી વખત વર્લ્ડ કપ ટાઇટલ જીતી ઇતિહાસ રચશે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે વર્લ્ડ કપ ફાઇનલ ની આ મેચ તમે બીલકુલ ફ્રી મા મોબાઇલ મા લાઇવ જોઇ શકો છો.

World Cup Final Live

ટુર્નામેન્ટઆઇસીસી વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ
મેચફાઇનલ
ટીમભારત v/s ઓસ્ટ્રેલીયા
સ્ટેડીયમનરેન્દ્ર મોદી સ્ટેડીયમ અમદાવાદ
સમયબપોરે 2:00 વાગ્યાથી
લાઇવ પ્રસારણસ્ટાર સ્પોર્ટસ
ડીઝની હોટસ્ટાર
world cup final performance shedule
world cup final performance shedule

ફાઇનલ પરફોર્મન્સ કાર્યક્રમો

વર્લ્ડ કપ ફાઇનલ મેચ દરમિયાન વિવિધ પરફોર્મન્સ કાર્યક્રમો ગોઠવવામા આવ્યા છે. જેનો મેચ જોતા જોતા વચ્ચે બ્રેકમા આનંદ લઇ શકસો.

મેચ પહેલા

ફાઇનલ મેચનો ટોચ બપોરે 1:30 વાગ્યે કરવામા આવશે. ત્યારબાદ 1:35 થી 1:50 વાગ્યા સુધી ભારતીય વાયુ સેના દ્વારા સૂર્યકિરણો થી એર શો કરવામા આવશે.

ત્યારબાદ બપોરે 2 વાગ્યે મેચ શરૂ થશે.

પહેલી ઈનીંગ ડ્રીંકસ બ્રેક

પહેલી ઈનીંગ ના ડ્રીંકસ બ્રેકમા હાલમા ખૂબ જ ફેમસ થયેલ આદિત્ય ગઢવીનુ ગીત ગોતી…લો પર આદિત્ય ગઢવી દ્વારા પરફોર્મ કરવામા આવનાર છે.

ઈનીંગ બ્રેક

ઈનીંગ બ્રેકમા 15 મીનીટનુ પરફોર્મન્સ ગાયક કલાકાર પ્રીતમ ચક્રવર્તી દ્વારા કરવામા આવનાર છે.

બીજી ઈનીંગ ડ્રીંકસ બ્રેક

બીજી ઈનીંગ ના ડ્રીંકસ બ્રેક મા લેઝર અને લાઇટ શો કરવામા આવશે.

મેચ બાદ

મેચ બાદ જીતેલી ટીમને ટ્રોફી આપવામા આવશે. અને 1200 ડ્રોન દ્વારા આકાશમા સુંદર આકારો બનાવવામા આવશે. ત્યારબાદ આકાશમા રંગ બે રંગી ફટાકડાઓ થી ભવ્ય આતશબાજી કરવામા આવશે.

હોટસ્ટાર પર ફ્રી મા મેચ કેમ જોવી ?

વર્લ્ડ કપના તમામ મેચનુ લાઇવ પ્રસારણ ટીવી ચેનલ સ્ટાર સ્પોર્ટસ પર કરવામા આવ્યુ છે. તથા OTT પ્લેટફોર્મ પર ડીઝની હોટસ્ટાર એપ. પર ફ્રી મા આખા વર્લ્ડ કપ ની તમામ મેચ લાઇવ બતાવવામા આવી છે. મોબાઇલ પર ફ્રી મા જોવા માટેની પ્રોસેસ નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ તમારા મોબાઇલ મા પ્લે સ્ટોર પરથી disney +Hotstar એપ ડાઉનલોડ કરો.
  • ત્યારબાદ તમારા મોબાઇલ નંબર થી લોગીન કરો.
  • પછી તેમા વર્લ્ડ કપ ફાઇનલના લાઇવ બેનર પર ટચ કરો.
  • વર્લ્ડ કપની ફાઇનલ મેચ અને કાર્યક્રમો તમે લાઇવ ફ્રી મા જોઇ શકસો.

અગત્યની લીંક

ડાઉનલોડ હોટસ્ટાર એપ.અહિં ક્લીક કરો
ICC ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો

વર્લ્ડ કપ ફાઇનલ મેચ લાઇવ જોવા માટે કઇ એપ છે ?

disney +Hotstar

1 thought on “World Cup Final Live: વર્લ્ડ કપ ફાઇનલ મહામુકાબલો જુઓ લાઇવ, બીલકુલ ફ્રી મા મેચ જુઓ”

Leave a Comment

error: Content is protected !!