India Pakistan Match Live: ભારત પાકિસ્તાન મેચ: હાલ ક્રિકેટ નો મહાકુંભ એટલે કે વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. વર્લ્ડ કપમા લોકોને સૌથી વધુ આતુરતા ભારત પાકિસ્તાન ના મેચની હોય છે. ક્રિકેટ ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. અમદાવાદ ના નરેન્દ્ર મોદિ સ્ટેડીયમ મા તા. 14 ઓકટોબર ના રોજ ભારત પાકિસ્તાતનનો હાઇ વોલ્ટેજ મેચ રમાનાર છે. આ મેચેને લઇ ક્રિકેટ ફેન્સ મા ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ મેચ માટે સ્ટેડીયમ થી માંડી હોટેલો, ટ્રેન, એરપોર્ટ બધે હાઉસફુલ ના પાટીયા જોવા મળી રહ્યા છે. ભારત પાકિસ્તાન મેચ ઘરેબેઠા તમે મોબાઇલમા ફ્રી મા જોવા માંગતા હોય તો તેની માહિતી આ પોસ્ટમા મેળવીશુ.
India Pakistan Match Live
વર્લ્ડ કપમા ભારત પાકિસ્તાન મેચનુ અનેરૂ મહત્વ હોય છે. ભારત પાકિસ્તાન ની મેચ હોય એટલે લોકો ટીવી સામે ગોઠવાઇ જતા હોય છે. પરંતુ કેટલાય એવા લોકો હોય છે જે રજનઓ દિવસ ન હોય અને કામ ધંધા પર હોય તથા કયાય બહાર હોય તો ટીવી પર મેચ જોવો શકય બનતો નથી. આવા લોકો મોબાઇલ પર લાઇવ મેચ જોતા હોય છે. ઉલ્લેખનીય છે કે આ વર્લ્ડ કપનુ લાઇવ પ્રસારણ ટીવી ચેનલમા સ્ટાર સ્પોર્ટસ ચેનલ પર લાઇવ પ્રસારણ કરવામા આવે છે. જો તમે ટીવી પર લાઇવ મેચ જોવા માંગતા હોય તો સ્ટાર સ્પોર્ટસ ચેનલ પર જોઇ શકો છો.
આ પણ વાંચો: World Cup prize Money: વર્લ્ડ કપની ઈનામની રકમ જાહેર, વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે 32 કરોડ; પુરૂ લીસ્ટ
જો તમે મોબાઇલ મા OTT પ્લેટફોર્મ દ્વારા કોઇ એપ. પર લાઇવ મેચ જોવા માંગતા હોય તો કઇ એપ. પર મેચ લાઇવ જોવો ? આ એપ. ક્યાથી ઇન્સ્ટોલ કરવી તેની માહિતી મેળવીશુ. આ વર્લ્ડ કપમા મોબાઇલ એપ. મા Disney Hotstar એપ.પર લાઇવ પ્રસારણ કરવામા આવે છે. આ આખો વર્લ્ડ કપ મોબાઇલમા Disney Hotstar એપ. પર યુઝર્સ સંપૂર્ણ ફ્રી મા જોઇ શકસે તેવી જાહેરાત Disney Hotstar દ્વારા કરવામા આવી છે. એટલે કે જો તમે મોબાઇલ પર મેચ લાઇવ જોવા માંગતા હોય તો તમારે હોટસ્ટાર નુ કોઇ સ્બસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી. તમે વર્લ્ડ કપની તમામ મેચ ફ્રી મા લાઇવ જોઇ શકો છો.
How to Watch World Cup free On Mobile
તમે જો વર્લ્ડ કપની મેચ મોબાઇલ પર જોવા માંગતા હોય તો નીચે મુજબ સીમ્પલ સ્ટેપ ફોલો કરીને આખી મેચ ફ્રી મા જોઇ શકો છો.
- સૌ પ્રથમ તમારા ફોનમા પ્લે સ્ટોર પરથી Disney Hotstar એપ. ડાઉનલોડ કરી ને તેને ઇન્સ્ટોલ કરવાની રહેશે.
- ત્યારબાદ આ એપ. મા તમને હોમ પેજ પર જે મેચ શરૂ હશે તે બતાવશે.
- આ એપ. મા થી તમે આખી મેચ લાઇવ જોઇ શકસો.
જો તમે કોમ્પ્યુટર કે સ્માર્ટ ટીવી પર હોટસ્ટાર એપ. પરથી મેચ લાઇવ જોવા માંગતા હોય તો તેના માટે તમારે સ્બસ્ક્રિપ્શન લેવાની જરૂર પડશે.
અગત્યની લીંક
Download Hotstar App | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
1 thought on “India Pakistan Match Live: વર્લ્ડ કપમા ભારત પાકિસ્તાન ની મેચ જુઓ લાઇવ સંપૂર્ણ ફ્રી મા”