વડોદરા મહાનગરપાલીકા ભરતી: VMC Recruitment 2023: વડોદરા મહાનગરપાલિકા (VMC) મા વિવિધ જગ્યાઓ કરાર આધારીત આઉટસોર્સ થી ભરવા માટે ભરતી જાહેરાત બહાર પડેલી છે. આ માટે ધોરણ 10 પાસ વ્યક્તિ પણ અરજી કરી શકે છે અને ખાસ વાત એ છે કે આ ભરતી પરીક્ષા વગર મેરીટ અધારીત છે. VMC સીધી જ મેરીટ પર ભરતી કરશે. પટાવાળા, ક્લાર્ક સહિતની અન્ય વીવીધ જગ્યાઓ માટે તમે અરજી કરી શકો છો. આ માટે ફોર્મ ઓનલાઇન ભરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2023 છે.
વડોદરા મહાનગરપાલીકા ભરતી
| ભરતી સંસ્થા | વડોદરા મહાનગર પાલિકા |
| જગ્યા નું નામ | વિવિધ લીસ્ટ મુજબ |
| કુલ જગ્યાઓ | 23 |
| પગાર ધોરણ | પોસ્ટ મુજબ |
| નોકરીનુ સ્થાન | વડોદરા |
| ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | ૧૫/૦૪/૨૦૨૩ |
| સતાવાર વેબસાઈટ | www.vmc.gov.in |
ખાલી જગ્યા
વડોદરા મહાનગરપાલીકા ભરતી અંતર્ગત નીચે મુજબની જગ્યાઓ કરાર આધારીત આઉટસોર્સથી ભરવા માટે નોટીફીકેશન બહાર પાડેલ છે.
આ પણ વાંચો: સ્ટાફ સીલેકશન કમીશન દ્વારા 7500 જ્ગ્યાઓ પ ભરતી
| જગ્યાનુ નામ | ખાલી જગ્યા |
| કચેરી અધિક્ષક | ૧ જગ્યા |
| આંકડા મદદનીશ | ૩ જગ્યા |
| હિસાબનીશ | ૧ જગ્યા |
| જુનિયર ક્લાર્ક | ૧ જગ્યા |
| કો-ઓર્ડીનેટર | ૧ જગ્યા |
| પ્રોજેક્ટ આસિસ્ટન્ટ | ૧ જગ્યા |
| બ્લોક કો-ઓર્ડીનેટર | ૪ જગ્યા |
| કોર્પોરેશન પૂર્ણા કન્સલ્ટન્ટ | ૧ જગ્યા |
| ડીસ્ટ્રીકટ કોર્પોરેશન PSE ઇન્સ્ટ્રક્ટર | ૧ જગ્યા |
| ઘટક PSE ઇન્સ્ટ્રક્ટર | ૪ જગ્યા |
| આધાર નોંધણી ઓપરેટર | ૪ જગ્યા |
| પટાવાળા | ૧ જગ્યા |
શૈક્ષણિક લાયકાત/અનુભવ
વડોદરા મહાનગરપાલીકા ભરતી મા આ વીવીધ જગ્યાઓ ભરવા માટે પોસ્ટ મુજબ અલગ અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામા આવી છે. ઉપરાંત પોસ્ટ મુજબ અનુભવ પણ માંગેલ છે. જેના માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશનનો અભ્યાસ કરશો.
આ પણ વાંચો: CRPF મા 9000 જગ્યાઓ પર ભરતી
પગારધોરણ
વડોદરા મહાનગરપાલીકા ભરતી મા આ વીવીધ જગ્યાઓ ભરવા માટે નીકેહ મુજબ માસિક મહેનતાણુ મળવાપાત્ર છે.
| જગ્યાનુ નામ | માસિક મહેનતાણુ |
| કચેરી અધિક્ષક | રૂ.૩૦૦૦૦ |
| આંકડા મદદનીશ | રૂ.૨૫૦૦૦ |
| હિસાબનીશ | રૂ.૧૫૫૦૦ |
| જુનિયર ક્લાર્ક | રૂ.૧૫૫૦૦ |
| કો-ઓર્ડીનેટર | રૂ.૩૦૦૦૦ |
| પ્રોજેક્ટ આસિસ્ટન્ટ | રૂ.૧૮૦૦૦ |
| બ્લોક કો-ઓર્ડીનેટર | રૂ.૨૦૦૦૦ |
| કોર્પોરેશન પૂર્ણા કન્સલ્ટન્ટ | રૂ.૨૦૦૦૦ |
| ડીસ્ટ્રીકટ કોર્પોરેશન PSE ઇન્સ્ટ્રક્ટર | રૂ.૨૪૦૦૦ |
| ઘટક PSE ઇન્સ્ટ્રક્ટર | રૂ.૧૬૦૦૦ |
| આધાર નોંધણી ઓપરેટર | રૂ.૧૦૬૦૦ |
| પટાવાળા | રૂ.૧૨૫૦૦ |
ઓનલાઇન અરજી કેમ કરવી ?
વડોદરા મહાનગરપાલીકા ભરતી ના આ વીવીધ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ ડીટે ઇલ ભરતી નોટીફીકેશન ડાઉનલોડ કરી તેનો અભ્યાસ કરી લો. તમે જો નિયત લાયકાત અને અનુભવ ધરાવતા હોઇ અને કોઇ પોસ્ટ માટે અરજી કરવા માગતા હોઇ તો નીચેના સ્ટેપ મુજબ ઓનલાઇન અરજી કરો.
- સૌ પ્રથમ વડોદરા મહાનગરપાલીકા ભરતી માટે ઓફીસીયલ વેબસાઇટ https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx ઓપન કરો.
- તેમા તમે જે જગ્યા માટે અરજી કરવા માંગતા હોય તે ની સામે આપેલ Apply Online બટન પર ક્લીક કરો.
- તેમા તમારી જરૂરી માહિતી, કોંટેકટ માહિતી, Educational Qualification, ડોકયુમેંટ અપલોડ વગેરે વિભાગ હશે. તે મુજબ માહિતી સબમીટ કરી ફોર્મ સબમીટ કરતા તમારી અરજી સેવ થઇ જશે.
- ત્યારબાદ તમારા ફોર્મ ની પ્રીંટ કાઢી લો.
વડોદરા મહાનગરપાલીકા ભરતી અગત્યની લિંક
VMC Recruitment 2023 માટે નીચે અગત્યની લીંક આપેલી છે.
| જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
| ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
| વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
| હોમ પેજ | અહીં ક્લિક કરો |
| 💥 Whatsapp Group માં જોડાવા 💥 | અહીં ક્લિક કરો |
| 💥 Google News પર Follow કરવા 💥 | અહીં ક્લિક કરો |

વડોદરા મહાનગરપાલીકા ની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
http://www.vmc.gov.in
At anvarpura
Junagadh
Hii
My name is Ashwin Vasava
12th pass