Post Bharti 2023: પોસ્ટ ભરતી 2023: પોસ્ટ વિભાગમા જોડાઇને કારકીર્દી બનાવવા માંગતા યુવાનો માટે પોસ્ટ વિભાગમા સારી ભરતી આવી છે. જેમા સ્પોર્ટ્સ ક્વોટામા 1899 જેટલી જગ્યાઓ પર પોસ્ટલ આસિસ્ટન્ટ, સૉર્ટિંગ આસિસ્ટન્ટ અને પોસ્ટમેન આસિસ્ટન્ટ સહિત ઘણી જગ્યાઓ ભરવા માટે ભરતી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા 10 નવેમ્બર 2023 થી શરૂ થઇ ગઇ છે. રસ ધરાવતા ઉમેદવારો ઓફીસીયલ વેબસાઇટ indiapost.gov.in પર જઈને અરજી કરી શકશે.
Post Bharti 2023
જોબ સંસ્થા | પોસ્ટ વિભાગ |
કુલ જગ્યા | 1899 |
પોસ્ટ | POSTAL ASSISTANT SORTING ASSISTANT POSTMAN MAIL GUARD MULTI TASKING STAFF. |
ભરતી પ્રકાર | સ્પોર્ટસ ક્વોટા |
લાયકાત | પોસ્ટ મુજબ |
ફોર્મ ભરવાની તારીખ | 10-11-2023 થી 9-12-2023 |
પગારધોરણ | પોસ્ટ મુજબ |
અરજી મોડ | ઓનલાઇન |
ઓફીસીયલ વેબસાઇટ | https://dopsportsrecruitment.cept.gov.in |
આ પણ વાંચો: ગૌણ સેવા ભરતી: જો જો તક ચૂકી ન જતા, GSSSB ગૌણ સેવા મા આવી 1246 જગ્યાઓ પર નવી ભરતી
પોસ્ટ ભરતી 2023
India Post Bharti 2023 અન્વયે વિવિધ જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત આવેલી છે. પોસ્ટ વિભાગ મા નીચે મુજબની જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત આવેલી છે.
પોસ્ટનુ નામ | કુલ જગ્યાઓ |
POSTAL ASSISTANT | 598 |
SORTING ASSISTANT | 143 |
POSTMAN | 585 |
MAIL GUARD | 03 |
MULTI TASKING STAFF. | 570 |
કુલ જગ્યાઓ | 1899 |
આ પૈકી ગુજરાતમા નીચે મુજબ જગ્યાઓ છે.
પોસ્ટનુ નામ | કુલ જગ્યાઓ |
POSTAL ASSISTANT | 33 |
SORTING ASSISTANT | 8 |
POSTMAN | 56 |
MAIL GUARD | 00 |
MULTI TASKING STAFF. | 08 |
કુલ જગ્યાઓ | 105 |
Post Bharti 2023 પગારધોરણ
પોસ્ટ વિભાગની આ ભરતી માટે નીચે મુજબ પગારધોરણ મળવાપાત્ર છે.
- પોસ્ટલ આસીસ્ટન્ટ ની પોસ્ટ માટે લેવલ 4 મુજબ Level 4 (Rs 25,500 – Rs.81,100) પગારધોરણ મળવાપાત્ર છે.
- સોર્ટીંગ આસીસ્ટન્ટ ની પોસ્ટ માટે લેવલ 4 મુજબ Level 4 (Rs 25,500 – Rs.81,100) પગારધોરણ મળવાપાત્ર છે.
- પોસ્ટમેન ની પોસ્ટ માટે લેવલ 3 મુજબ Level 3 (Rs 21,700 – Rs.69,100) પગારધોરણ મળવાપાત્ર છે.
- મેઇલ ગાર્ડ ની પોસ્ટ માટે લેવલ 3 મુજબ Level 3 (Rs 21,700 – Rs.69,100) પગારધોરણ મળવાપાત્ર છે.
- મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ ની પોસ્ટ માટે લેવ્લ 1 મુજબ Level 1 (Rs 18,000 – Rs.56,900) પગારધોરણ મળવાપાત્ર છે.
પોસ્ટ ભરતી ઓનલાઇન અરજી
પોસ્ટ વિભાગની આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચેના સ્ટેપ અનુસરો.
- સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ “https://dopsportsrecruitment.cept.gov.in ઓપન કરો.
- ત્યારબાદ ડીટેઇલ ભરતી નોટીફીકેશન ડાઉનલોડ કરી તેનો અભ્યાસ કરો.
- ત્યારબાદ તમારુ રજીસ્ટ્રેશન કરો.
- ત્યારબાદ જરૂરી વિગતો સાથે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
- તમારો ફોટોગ્રાફ અને સહિ અપલોડ કરો.
- પછી અરજી ફી નુ ઓનલાઈન પેમેન્ટ કરો.
- ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ ની તમામ વિગતો ચકાસો.
- જો અરજી ફોર્મ મા કોઇ ભુલ હોય તો ફાઇનલ સબમીટ કરતા પહેલા તેને એડીટ કરો.
- તમારે અરજી ફોર્મ ફરી એકવાર તપાસવું જોઈએ કે માહિતી સાચી છે કે ખોટી.
- તે પછી સબમિટ બટન પર ક્લિક કરો, તમારું ઓનલાઈન ફોર્મ સબમિટ થઈ જશે.
- પછી તમારુ ફોર્મ જનરેટ કરો અને પ્રિન્ટ કરો.
અગત્યની લીંક
ડીટેઇલ ભરતી નોટીફીકેશન | અહી ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
1 thought on “Post Bharti 2023: પોસ્ટ વિભાગમા આવી 1899 જગ્યાઓ પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 9 ડીસેમ્બર”