IPL Highlights: IPL ની શાનદાર શરૂઆત થઇ ચૂકી છે. ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચેની મેચ અમદાવાદ મા રમાઇ હત્તી. IPL શરૂ થતા ક્રિકેટ રસિકોમા અનેરો ઉત્સાહ છે. ઘણા લોકો મેચ જોવાનુ ચૂકી ગયા હોય છે. આવા લોકો IPL Highlights જોવા ઇચ્છતા હોય છે. આ આર્ટીકલમા દરરોજ IPL Highlights મૂકવામા આવશે.
TATA IPL 2023 Detail
ટુર્નામેન્ટ | TATA IPL 2023 |
આર્ટીક્લ પ્રકાર | IPL Highlights |
શરૂઆત તારીખ | 31-3-2023 |
ટીવી પર લાઇવ | Star Sports |
ડીઝીટલ લાઇવ મેચ | JIO CINEMA |
ઓફીસીયલ વેબસાઇટ | www.iplt20.com |
કુલ લીગ મેચ | 70 |
આ પણ વાંચો: IPL ની દરેક મેચ જુઓ બીલકુલ ફ્રી મા
IPL લાઇવ ફ્રી મેચ Jio cinema
IPL ની આ સીઝનમા દરેક મેચ Jio Cinema એપ. પર સંપૂર્ણ ફ્રી મા જોઈ શકાસે. તમારી પાસે કોઈપણ કંપનીનુ સીમકાર્ડ હોય તો પણ તમે Jio cinema એપ પર મા IPL Match Live ફ્રી મા મેચ જોઈ શકો છો.. આ માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરવાના રહેશે.
- સૌ પ્રથમ તમારા સ્માર્ટ ફોનમા Jio Cinema એપ ડાઉનલોડ કરી તેને ઈન્સ્ટોલ કરી લો.
- ત્યારબાદ તમે જે કંપનીનુ સીમ કાર્ડ વાપરતા હોય તે તમારો મોબાઈર નંબર નાખી લોગીન કરી લો
- ત્યારબાદ તમને IPL ની જે મેચ હશે તેનુ બેનર દેખાશે. IPL Match Live પર ક્લીક કરો.
- તેના પર કલીક કરી મેચ તે આખી મેચ બીલકુલ ફ્રી મા જોઈ શકસો.
આ રીતે તમે IPL ની તમામ મેચ Jio cinema એપ ફ્રી મા જો શકો છો. ઉપરાંત આ એપ પર મેચ પુરી થયા બાદ IPL Highlights પણ મૂકવામા આવે છે.
આ પણ વાંચો: IPL ની તમામ ટીમનુ લીસ્ટ કયો ખેલાડી કઇ ટીમમાથી રમશે ?
IPL ની અત્યાર સુધીની વિજેતા ટીમ
વર્ષ | વિજેતા | રનર અપ |
2008 | રાજસ્થાન રોયલ્સ | ચેન્નઇ સુપર કિંગ્સ |
2009 | ડેક્કન ચાર્જર્સ | રોયલ ચેલેંજર્સ |
2010 | ચેન્નઇ સુપર કિંગ્સ | મુંબઇ ઇન્ડીયન્સ |
2011 | ચેન્નઇ સુપર કિંગ્સ | રોયલ ચેલેંજર્સ |
2012 | કોલકતા નાઇટ રાઇડર્સ | ચેન્નઇ સુપર કિંગ્સ |
2013 | મુંબઇ ઇન્ડીયન્સ | ચેન્નઇ સુપર કિંગ્સ |
2014 | કોલકતા નાઇટ રાઇડર્સ | કિંગ ઈલેવન પંજાબ |
2015 | મુંબઇ ઇન્ડીયન્સ | ચેન્નઇ સુપર કિંગ્સ |
2016 | સનરાઇઝર્સ હૈદ્રાબાદ | રોયલ ચેલેંજર્સ |
2017 | મુંબઇ ઇન્ડીયન્સ | રાઇઝીંગ પુને |
2018 | ચેન્નઇ સુપર કિંગ્સ | સનરાઇઝર્સ હૈદ્રાબાદ |
2019 | મુંબઇ ઇન્ડીયન્સ | ચેન્નઇ સુપર કિંગ્સ |
2020 | મુંબઇ ઇન્ડીયન્સ | દિલ્હી કેપીટલ્સ |
2021 | ચેન્નઇ સુપર કિંગ્સ | કોલકતા નાઇટ રાઇડર્સ |
2022 | ગુજરાત ટાઇટન્સ | રાજસ્થાન રોયલ્સ |
IPL Highlights ઉપયોગી લીંક
Gujarat v/s Kolkata Last Over Highlight | Click here |
Home page | Click here |
Join our whatsapp Group | Click here |
Follow us on Google News | Click here |

IPL માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://www.iplt20.com/
IPL લાઇવ મેચ જોવા કઇ એપ. છે ?
Jio cinema