જુનીયર ક્લાર્ક પેપર સોલ્યુશન: જુનીયર ક્લાર્ક પરીક્ષા 2023: જુનીયર ક્લાર્ક આન્સર કી 2023 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB દ્વારા જુનીયર ક્લાર્કની ભરતી પરીક્ષાનુ તા. 9-4-2023 ના રોજ આયોજન કરેલ હતુ. આ પરીક્ષા મા ઉમેદવારોના જિલ્લા ચેંજ કરવામા આવ્યા હતા. એટલે કે પરીક્ષાર્થીઓને નજીકના જિલ્લામા પરીક્ષા આપવા જવાનુ હતુ. પરીક્ષા પૂર્ન થયા બાદ ઉમેદવારો જુનીયર ક્લાર્ક પરીક્ષા પેપર સોલ્યુશન શોધી રહ્યા હોય છે. આ પોસ્ટમા વીવીધ એકેડેમીના પેપર સોલ્યુશન ની PDF મૂકેલી છે. જેના પરથી તમે તમારા માર્કની ગણતરી કરી શકસો. જુનીયર ક્લાર્ક પરીક્ષાની ઓફીસીય આન્સર કી 2023 હજુ ડીકલેર થયેલ નથી. જે GPSSB ઓફીસીયલ વેબસાઇટ પર મૂકવામા આવશે.
જુનીયર ક્લાર્ક પરીક્ષા 2023
સંસ્થા | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB |
ભરતી જગ્યા | જુનીયર ક્લાર્ક |
આર્ટીકલ પ્રકાર | પેપર સોલ્યુશન |
પરીક્ષા તારીખ | 9 એપ્રીલ 2023 |
જુનીયર ક્લાર્ક આન્સર કી 2023 વેબસાઇટ | https://gpssb.gujarat.gov.in |
જુનીયર ક્લાર્ક આન્સર કી 2023 | હજુ ડીકલેર થયેલ નથી. |
આ પણ વાંચો: અમદાવાદ મહાનગરપાલીકા 51 જગ્યા પર ભરતી
Junior clerk Exam Syllabus 2023
જુનીયર ક્લાર્ક પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ છે.
જુનીયર ક્લાર્ક સીલેબસ 2023
- કુલ પ્રશ્ન : 100
- કુલ માર્ક્સ : 100
- પરીક્ષા સમય : 1 કલાક (60 મિનિટ)
સીલબસ વિષય | ગુણ |
જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ | 50 ગુણ |
ગુજરાતી ભાષા અને ગ્રામર | 20 ગુણ |
અંગ્રેજી ભાષા અને ગ્રામર | 20 ગુણ |
જનરલ ગણિત | 10 ગુણ |
કુલ ગુણ | 100 ગુણ |
આ પણ વાંચો: વડોદરા મહાનગરપાલીકા વીવીધ જગ્યાઓ પર ભરતી
જુનીયર ક્લાર્ક આન્સર કી 2023
જુનીયર ક્લાર્ક પરીક્ષાની આન્સર કી 2023 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB દ્વારા ઓફીસીયલ રીતે તેની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામા આવે છે. જે હજુ ડીકલેર થયેલ નથી. ઉમેદવારો પોતાને જુનીયર ક્લાર્ક પરીક્ષામા કેટલા અંદાજીત ગુણ આવી શકે તેની ગણતરી શકે તે માટે હાલ વીવીધ એકેડેમી દ્વારા સોલ્વ કરેલા પેપર સોલ્યુશન મૂકેલ છે. જે ફાઇનલ હોતા નથી. GPSSB દ્વારા જુનીયર ક્લાર્ક પ્રોવીઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરી કોઇ ઉમેદવારોને જવાબો બાબતે રજુઆતો હોય તો તે મંગાવી જુનીયર ક્લાર્ક ફાઇનલ આન્સર કી ડીકલેર કરવામા આવતી હોય છે. જુનીયર ક્લાર્ક પરીક્ષાની ઓફીસીયલ આન્સર કી માટે GPSSB ની ઓફીસીયલ વેબસાઇટ ચેક કરતા રહેશો.
પેપર સોલ્યુશન ડાઉનલોડ
જુનીયર ક્લાર્ક પ્રશ્ન પેપર PDF | અહિં ક્લીક કરો |
જુનીયર ક્લાર્ક આન્સર કી 2023 | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

જુનીયર ક્લાર્ક આન્સર કી 2023 માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://gpssb.gujarat.gov.in
જુનીયર ક્લાર્ક પરીક્ષા કોના દ્વારા લેવામા આવે છે ?
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB