Train horns Minning: ટ્રેન મા વગાડવામા આવતા 11 પ્રકારના હોર્ન નો અર્થ, કયુ હોર્ન ક્યારે વગાડવામા આવે છે.

Train horns Minning: ટ્રેન હોર્ન પ્રકાર: ટ્રેન નુ હોર્ન તો બધાએ સાંભળેલુ જ હશે. આપણે દૂર હોય તો પણ ટ્રેન નુ હોર્ન તો ઓળખાય જ જાય છે. પરંતુ શુંં તમને ખ્યાલ છે કે ટ્રેન મા અલગ અલગ 11 જાતના હોર્ન વગાડવામા આવે છે. Train horns Minning એટલે કે કયુ હોર્ન ક્યારે વગાડવામા આવે તેની વિગતવાર માહિતી આપણે જાણીશુ.

Train horns Minning

ભયના સંકેતોથી લઈને ટ્રેનના પાટા બદલવા સુધીની દરેક પરિસ્થિતિ માટે ટ્રેનનો અલગ હોર્નનો અલગ અવાજ હોય છે. ભારતીય રેલવે દ્વારા કુલ 11 પ્રકારના હોર્ન વગાડવામાં આવે છે.

  • ટ્રેનનું હોર્ન એક શક્તિશાળી એર હોર્ન હોય છે
  • દરેક પરિસ્થિતિ માટે ટ્રેનના હોર્નનો અવાજ અલગ અલગ હોય છે
  • ભારતીય રેલવે દ્વારા આલ્ગ અલગ પરિસ્થિતિમા કુલ 11 પ્રકારના હોર્ન વગાડવામાં આવે છે


આપણે બધાએ ટ્રેનના હોર્ન સાંભળ્યા જ હશે. ટ્રેનનું હોર્ન એક શક્તિશાળી એર હોર્ન હોય છે, દૂરથી પણ ટ્રેનનુ હોર્ન સંભળાય જાય છે. તે રેલ્વે ગાર્ડ, સ્ટાફ અને મુસાફરો માટે સાંભળી શકાય તેવા ચેતવણી ઉપકરણ તરીકે કામ કરતુ હોય છે. તે માત્ર ટ્રેનના આગમન કે પ્રસ્થાનનો જ માત્ર સંકેત આપતું નથી પણ દરેક હોર્ન અને તેને વગાડવાના સમય પાછળ એક અલગ Train horns Minning અર્થ છે. ભયના સંકેતોથી લઈને પાટાની લેન બદલવા સુધીની દરેક પરિસ્થિતિ માટે હોર્નનો અલગ અલગ અવાજ હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે ભારતીય રેલવે દ્વારા વગાડવામાં આવતા 11 પ્રકારના હોર્ન શું છે અને તેનો દરેકનો અર્થ શું છે.

આ પણ વાંચો: IKHEDUT Subsidy 2023: IKHEDUT પોર્ટલ પર ખેતીવાડી ખાતાની સબસીડી યોજનાઓ માટે ઓનલાઇન અરજી શરૂ, જાણો આખી પ્રોસેસ

यह भी पढे:  7th Pay Commission: સરકાર જલ્દી જાહેર કરશે મોંઘવારી ભથ્થામા વધારો, આટલો વધી જશે પગાર

ટ્રેન હોર્ન પ્રકાર

  • ટૂંકુ હોર્ન – આગલી મુસાફરી માટે ટ્રેન ઉપડે તે પહેલાં ટ્રેનને ધોવા અને સફાઈ માટે યાર્ડમાં લઈ જશે મોટરમેન ને સંકેત આપે છે.
  • બે ટૂંકા હોર્ન – જો મોટરમેન બે ટૂંકા હોર્ન વગાડે છે, તો તે ગાર્ડને ટ્રેન શરૂ કરવા માટે રેલવે સિગ્નલને સૂચના આપવા માટે નો સંકેત આપે છે.
  • ત્રણ ટૂંકા હોર્ન – ત્રણ ટૂંકા હોર્ન ક્યારેક જ વગાડવામા આવતા હોય છે, તેનો અર્થ એ છે કે મોટરમેને મોટર પરનો કાબૂ ગુમાવ્યો છે. આ રક્ષક માટે તરત જ વેક્યૂમ બ્રેક ખેંચવાનો સંકેત આપે છે.
  • ચાર નાના હોર્ન – જો કોઈ ‘ટેક્નિકલ પ્રોબ્લેમ’ હોય તો મોટરમેન તે દર્શાવવા માટે ચાર નાના હોર્ન વગાડે છે. આનો અર્થ એ પણ છે કે ટ્રેન હવે આગળ જશે નહિ.
  • સતત હોર્ન – સતત વગાતા હોર્ન મુસાફરોને એ ચેતવણી આપવા માટે સતત હોર્ન વગાડવામાં આવે છે કે ટ્રેન સ્ટોપ વગર સ્ટેશનો પરથી પસાર થશે.
  • એક લાંબુ હોર્ન અને એક શોર્ટ હોર્ન – આ હોર્ન મોટરમેન દ્વારા એન્જિન શરૂ કરતા પહેલા બ્રેક પાઇપ સિસ્ટમ સેટ કરવા માટે ગાર્ડને સંકેત આપવા માટે વગાડવામા આવે છે.
  • બે લાંબા અને બે ટૂંકા હોર્ન – જો મોટરમેન બે લાંબા અને બે ટૂંકા હોર્ન ફૂંકતો હોય, તો તેનો અર્થ એ કે તે ગાર્ડને એન્જિન પર કંટ્રોલ લેવા માટે સંકેત આપી રહ્યો છે.

આ પણ વાંચો: વાવાઝોડુ આગાહિ: ગુજરાતમા 12 થી 14 જુન વચ્ચે છે વાવાઝોડાની આગાહિ, કયા જિલ્લાઓમા છે આગાહિ

  • બે સ્ટોપવાળા બે હોર્ન – જ્યારે ટ્રેન રેલ્વે ક્રોસિંગ પરથી પસાર થવાની હોય, ત્યારે આ સિગ્નલનો ઉપયોગ વટેમાર્ગુઓને તેના વિશે ચેતવણી આપવા માટે કરવામા આવે છે.
  • બે લાંબા અને ટૂંકા હોર્ન – જ્યારે પણ મોટરમેન ટ્રેનનો ટ્રેક બદલવાનો હોય ત્યારે આ હોર્ન વગાડી સંકેત આપવામા આવે છે.
  • બે ટૂંકા અને એક લાંબુ હોર્ન – આ હોર્ન બે સંજોગોમા વગાડવામા આવે છે, જેમાં મુસાફરે સાંકળ ખેંચી છે અથવા ગાર્ડે વેક્યૂમ બ્રેક ખેંચી છે.
  • છ વખત ટૂંકા હોર્ન – જ્યારે પણ આ હોર્ન વગાડવામા આવે છે ત્યારે આ કોઈ સારો સંકેત નથી કારણ કે તેનો અર્થ એ છે કે ટ્રેન ખતરનાક સ્થિતિમાં ફસાઈ ગઈ છે.
यह भी पढे:  75 રુપિયાનો સિકકો: નવા સંંસદભવનના ઉદઘાટન પ્રસંગે 75 રુપિયાનો સિક્કો લોન્ચ કર્યો, જુઓ 3D વ્યુ વિડીયો

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Train horns Minning
Train horns Minning

બે લાંબા અને ટૂંકા હોર્ન ક્યારે વગાડવામા આવે છે ?

જ્યારે ટ્રેનનો ટ્રેક બદલવાનો હોય ત્યારે આ હોર્ન વગાડવામા આવે છે.

Leave a Comment

error: Content is protected !!