IPL Player List: IPL 2024 માટે દરેક ટીમોનુ ખેલાડીનુ લીસ્ટ ડીકલેર, કયા ખેલાડીને રીટેન્ડ કર્યા, કોને કર્યા બહાર

IPL Player List: IPL Team List: IPL 2024 ને શરૂ થવાને આડે હવે 4 મહિના જેવો સમય જ બાકી રહ્યો છે ત્યારે દરેક ફ્રેન્ચાઇઝી પોતાની ટીમ સેટ કરવામા લાગી ગઇ છે. ગુજરાત ટાઇટન્સ ના કેપ્ટન અને સ્ટાર ખેલાડી હાર્દિક પાંડયાએ ગુજરાત ટાઇટન્સ સાથે છેડો ફાડી નાખ્યો છે અને પોતાની મુળ ટીમ મુંબઇ ઇન્ડીયન્સ મા પરત ફર્યો છે તેવી ચર્ચાઓ એ જોર પકડયુ છે ત્યારે દરેક ટીમોએ પોતાના રીટેઇન્ડ કરેલા અને રીલીઝ કરેલા ખેલાડીઓનુ લીસ્ટ જાહેર કર્યુ છે. જો કે ગુજરાત ટાઇટન્સે જાહેર કરેલા આ લીસ્ટ મા હાર્દિક ને રીટેઇન્ડ કર્યો છે.

IPL Player List

IPL દર વર્ષે એપ્રીલ મે મહિનામા યોજાય છે. અને ક્રિકેટ રસિયાઓને 2 મહિન સુધી ભરપુર મનોરંજન મળે છે. ત્યારે IPL 2024 માટે દરેક ટીમોનુ રીટેઇન્ડ કરેલા અને રીલીઝ કરેલા ખેલાડીઓનુ લીસ્ટ નીચે મુજબ છે.

Chennai Super Kings Player List 2024

Chennai Super Kings Retained Players

અજય મંડાલ, અજીંકયા રહાણે, દિપક ચહર, ડેવોન કોન્વે, મહેશ તીક્ષણા, પથીરાણા, મીશેલ સેન્ટનર, મોઇન અલી, મહેંદ્રસિંહ ધોની, મુકેશ ચૌધરી, નિશાંત સિંધુ, પ્રશાંત સોલંકી, રાજવર્ધન, રવિંદ્ર જાડેજા, ર્તુરાજ ગાયકવાડ, રાશીદ, શીવમ દુબે, સીમરજીત સિંઘ, તુશાર દેશપાંડે

Chennai Super Kings Released Players

આકાશ સિંઘ, અંબાતી રાયડુ, બેન સ્ટોકસ, ભગત વર્મા, પ્રીટોરીયસ, કાયલ જેમીસન, સિસાંદા મગલા, સેનાપતિ

આ પણ વાંચો: Smartphone Hack Check: તમારો ફોન હેક થયેલો છે કે કેમ, ચેક કરો આ રીતે

Delhi Capitals Player List 2024

Delhi Capitals Retained Players

અભિષેક પોરેલ, નોર્તજે, અક્ષર પટેલ, ડેવીડ વોર્નર, ઇશાંત શર્મા, કુલદીપ યાદવ, લલીત યાદવ, ન્ગીડી, મીશેલ માર્શ, મુકેશ કુમાર, પ્રવીણ દુબે, પૃથ્વી શો, રીષભ પંત, ખલીલ એહમદ, વીકી ઓસવાલ, યશ ધુલ

Delhi Capitals Released Players

અમાન ખાન, વ્હેતન સાકરીયા, કમલેશ નાગરકોટી, મનીષ પાંડે, મુસ્તફીજુર રેહમાન. ફીલ સોલ્ટ, પ્રીયમ ગર્ગ, રોસો, રીપલ પટેલ, પોવેલ, સરફરાજ ખાન

Gujarat Titans Player List 2024

Gujarat Titans Retained Players

અભીનવ સદારંગાની, સાઇ સુદર્શન, દર્શન નાલકંદે, ડેવીડ મીલર, હાર્દિક પાંડયા, જયંત યાદવ, જોશ લીટલ, વીલીયમસન, મેથ્યુ વેડ, મોહમ્મદ શમી, મોહિત શર્મા, નૂર એહમદ, સાઇ કિશોર, રાહુલ તેવટીયા, સુભમન ગીલ, વિજય શંકર, રીધીમાન સહા

Gujarat Titans Released Players

અલ્જારી જોસેફ, દાશુન શનાકા, કે.એસ.ભરત, ઓડીન સ્મીથ, પ્રદીપ સંગવાન, શીવમ માવી, ઉર્વીલ પટેલ, યશ દયાલ

આ પણ વાંચો: Photo Editor App: આ ફોટો એડીટર એપ મચાવી રહિ છે ધૂમ, સામાન્ય ફોટો ને બનાવે છે અફલાતૂન free મા

Kolkata Knight Riders Player List 2024

Kolkata Knight Riders Retained Players

આંદ્રે રસેલ, અનુકુલ રોય, હર્શીત રાણા, જેસન રોય, નિતીશ રાણા, ગુરબાજ, રીંકુ સિંઘ, શ્રેયસ ઐયર, સુનીલ નારાયન, સુયાસ શ્ર્મા, વૈભવ અરોરા, વરુણ ચક્ર્વર્તી, વેંકટેશ ઐયર

Kolkata Knight Riders Released Players

આર્યા દેસાઇ, ડેવીડ વાઇસ, ઝોંસન ચાર્લસ, ખેજરોલીયા, લીટન દાસ, લોકી ફર્ગ્યુસન, મનદીપ સિંઘ, એન.જગદિશન, શકીબ ઉલ હસન, શાર્દુલ ઠાકુર, ટીમ સાઉથી, ઉમેશ યાદવ

Lucknow Super Giants Player List 2024

Lucknow Super Giants Retained Players

અમિત મિશ્રા, આયુશ બદોની, દિપક હુડા, દેવદત પડ્ડીકલ, ગોથમ, કેએલ રાહુલ, કૃણાલ પાંડયા, કાયલ મેયરસ, માર્કસ સ્ટોઇનીસ, માર્ક વુડ, મયંંક યાદવ, મોહસીન ખાન, નવીન ઉલ હક, નીકોલસ પુરણ, પ્રેરક માંકડ, ક્વીંટન ડી કોક, રવી બિશનોઇ, યશ ઠાકુર, યુધવીર ચરક

Lucknow Super Giants Released Players

અરપીત ગુલજેરીયા, ડેનીયલ સેમ્સ, જયદેવ ઉનડકટ, કર શર્મા, કરૌણ નાયર, મનન વહોરા, શેગડે, સ્વપ્નીલ સિંઘ

આ પણ વાંચો: વિક્રમ સંવત 2080 નુ રાશિફળ: નવા વર્ષનુ તમામ 12 રાશિઓનુ વાર્ષિક રાશિફળ, કેવુ રહેશે નવુ વર્ષ તમારા માટે

Mumbai Indians Player List 2024

Mumbai Indians Retained Players

આકાશ મઢવાલ, અર્જુન તેંડુલકર, કેમેરન ગીન, બ્રેવીસ, ઇશાન કિશન, બેહરેંદ્રોફ, જસપ્રીત બુમરાહ, કાર્તિકેય સિંઘ, તિલક વર્મા, નેહલ વધેરા, પિયુશ ચાવલા, રોહિત શર્મા, શેફર્ડ, શેમ્સ મુલાની, સુર્યકુમાર યાદવ, ટીમ ડેવીડ, વિષ્ણુ વિનોદ

Mumbai Indians Released Players

ક્રિશ જોર્ડન, યાન્સેન, શોકીન, રીચાર્ડસન, જોફ્રા આર્ચર, અર્શદ ખાન, રાઘવ ગોયલ, રમનદિપ સિંઘ, રોલે મેરેડિથ, સંદ્પ વરીયર, સ્ટુબસ

Punjab Kings Player List 2024

Punjab Kings Retained Players

અર્શદિપ સિંઘ, તાજડે, હરપ્રીત બાર, હરપ્રીત ભાટીયા, જિતેશ શર્મા, જોની બેર્સ્ટો, રબાડા, લીવીંગ્સ્ટન, નાથન એલીસ, પ્રભસિમરન સિંઘ, રાહુલ ચહર, રીશી ધવન, સેમ કરન, શીખર ધવન, શીવમ દુબે, સિકંદર રજા, કવેરપ્પા

Punjab Kings Retained Players

ધંડા, ભાનુકા રાજપક્ષે, ગુરનુર સિંઘ, મેથ્યુ શોર્ટ, મોહિત રાઠી, રાજ અંગદ બવા, શાહરુખ ખાન

આ પણ વાંચો: ઈન્સ્ટન્ટ ઈલેક્ટ્રિકલ વોટર હીટર: હિટર અને ગીઝર ની ઝંઝટ ખતમ, હવે 999 રૂ. મા આખો શિયાળો મળશે ગરમ પાણી

Rajasthan Royals Player List 2024

Rajasthan Royals Retained Players

સંજુ સેમસન,રિયાન પરાગ,રવિચંદ્રન અશ્વિન,જોસ બટલર,ડોનોવન ફરેરા,નવદીપ સૈની,કુલદીપ સેન,એડમ ઝમ્પા,શિમરોન, હેટમાયર, યશસ્વી જયસ્વાલ, કુણાલ સિંહ રાઠોડ, ધ્રુવ જુરેલ, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા, અવેશ ખાન

Rajasthan Royals Released Players

અબ્દુલ પી.એ., આકાશ વશીશ્ટ, જેસન હોલ્દર, જો રૂટ, કરીઅપ્પા, આઅસિફ, કુલદીપ યાદવ, મુરુગન અશ્વિન, મ્કોય

Royal Challengers Bangalore Player List 2024

Royal Challengers Bangalore Retained Players

ફાફ ડુ પ્લેસિસ, સુયશ પ્રભુદેસાઈ, વિલ જેક્સ, મહિપાલ લોમરોર, કરણ શર્મા, મયંક ડાગર, વિશાલ વિજયકુમાર, આકાશ રે મોહમ્મદ, સિરાજ દીપ, ગ્લેન મેક્સવેલ, વિરાટ કોહલી, રજત પાટીદાર, હિમાંશુ શર્મા, રાજન કુમાર, અનુજ રાવત, દિનેશ કાર્તિક, મનોજ ભંડાગે, સિરાજ

Royal Challengers Bangalore Released Players

જોશ હેઝલવુડ, માઈકલ બ્રેસવેલ, ડેવિડ વિલી, વેઇન પાર્નેલ, અવિનાશ સિંહ, સિદ્ધાર્થ કૌલ, કેદાર જાધવ, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, ફિન એલન, સોનુ યાદવ

આ પણ વાંચો: ગુજરાતી કેલેન્ડર 2024: નવુ ગુજરાતી કેલેન્ડર પંચાંગ ડાઉનલોડ કરો, 2024 ના તહેવારો અને જાહેર રજાઓ; શુભ મુહુર્ત

Sunrisers Hyderabad Player List 2024

Sunrisers Hyderabad Retained Players

વોશિંગ્ટન સુંદર, અનમોલપ્રીત સિંહ, એડન માર્કરામ, ગ્લેન ફિલિપ્સ, મયંક અગ્રવાલ, મયંક માર્કંડે, ફઝલહક ફારૂકી, અભિષેક શર્મા, ટી નૈતિન, હેનવીન. ક્લાસેન, ઉપેન્દ્રસિંહ યાદવ, સનવીર સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, રાહુલ ત્રિપાઠી, ભુવનેશવ્ર કુમાર, ઉમરાન મલિક, કાર્તિક ત્યાગી, અબ્દુલ સમદ

Sunrisers Hyderabad Released Players

હેરી બ્રુક, કાર્તિક ત્યાગી, અકીલ હુસૈન, આદિલ રાશિદ., વિવરંત શર્મા, સમર્થ વ્યાસ

IPL 2024 માટે ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ટાઇટન્સ નો કેપ્ટન હાર્દિક પાંડયા ગુજરાત છોડી ફરીથી મુંબઇ ઇન્ડીયન્સ તરફથી રમતો જોવા મળશે. જયારે કેમેરોન ગ્રીન રોયલ ચેલંજર્સ બેંગ્લોર તરફથી રમશે. જયારે હાર્દિક ના જવાથી ગુજરાત ટાઇટન્સ નો નવો કેપ્ટન શુભમન ગીલ ને બનાવવામા આવ્યો છે.

અગત્યની લીંક

iplt20 ઓફીસીયલ વેબસાઇટઅહિંં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
IPL Player List
IPL Player List

Leave a Comment

error: Content is protected !!