Fastag Bank List: Paytm પેમેન્ટ બેંંક પર પ્રતિબંધ લાગ્યા બાદ પેટીએમ ના ફાસ્ટેગ યુઝર્સ એ પ્રશ્ન કરી રહ્યા હતા કે 29 ફેબ્રુઆરી બાદ તેમનુ ફાસ્ટેગ ચાલુ રહેશે કે બંધ થશે. ત્યારે તમામ ફાસ્ટેગ યુઝર્સ માટે અગત્યની અપડેટ સામે આવી છે. નેશનલ હાઇવે ઓથોરીટી NHAI એ ફાસ્ટેગ ઇશ્યુ કરવા માટે અધિકૃત કરેલ 32 બેંકોનુ લીસ્ટ જાહેર કર્યુ છે. અને આ બેંકો પાસેથી જ ફાસ્ટેગ ખરીદવા સલાહ આપી છે.
Fastag Bank List
ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમા બે કરોડથી વધુ યુઝર્સ Paytm નુ ફાસ્ટેગ ધરાવે છે. આ યુઝર્સ માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે NHAI ના રોડ ટોલિંગ ઓથોરિટી દ્વારા ફાસ્ટેગ યુઝર્સ માટે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ઓથોરિટીએ હાઈવે પર મુસાફરી કરતા વાહન ધારકો ને અધિકૃત કરેલી બેંકમાંથી જ FASTag ખરીદવાની સલાહ આપી છે. આ સાથે જ કહેવામાં આવ્યું છે કે હવે પેટીએમ પેમેન્ટ્સ બેંક ફાસ્ટેગ જારી કરવા માટે હવે અધિકૃત બેંક નથી.
Fastag Bank List એટલે કે નેશનલ હાઇવે ઓથોરીટી એ ફાસ્ટેગ ઇશ્યુ કરવા માટે નીચે મુજબની 32 બેંકોને અધિકૃત કરી છે.
- Airtel Payments Bank Allahabad Bank
- AU Small Finance Bank
- Axis Bank Ltd
- Bank of Baroda
- Bank of Maharashtra Canara Bank
- Central Bank of India
- City Union Bank Ltd Cosmos Bank
- Equitas Small Finance Bank
- Federal Bank
- FINO Payments Bank
- HDFC Bank
- ICICI Bank
- IDBI Bank
- IDFC First Bank
- Indian Bank IndusInd Bank J&K Bank Karnataka Bank
- Karur Vysya Bank
- Kotak Mahindra Bank
- Nagpur Nagarik Sahakari Bank Punjab National Bank
- Saraswat Bank
- South Indian Bank
- State Bank of India
- Thrissur District Cooperative Bank
- UCO Bank
- Union Bank of India
- YES BANK
આ પણ વાંચો: Paytm Fastag Deactive Process: Paytm ના Fastag ને ડીએકટીવ કેવી રીતે કરાવશો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા જાહેર કરવામા આવેલ આ અધિકૃત બેંંકોના લીસ્ટ મા પેટીએમ પેમેન્ટ બેંંકનુ નામ નથી. મતલબ કે પેટીએમ પેમેન્ટ બેંક ફાસ્ટેગ ઇશ્યુ કરવા માટે અધિકૃત બેંક નથી.
રોડ ટોલિંગ ઓથોરિટી દ્વારા ફાસ્ટેગ માટે અધિકૃત કરેલી 32 બેંકોની યાદી બહાર પાડી છે, તેમાં Paytm પેમેન્ટ્સ બેંકનું નામ નથી. સોશિયલ મીડિયા હેન્ડલ પર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા એક પોસ્ટ કરી આ માહિતી આપવામા આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ફાસ્ટેગ સાથે કોઈપણ મુશ્કેલી વિના મુસાફરી કરો. તમારો ફાસ્ટેગ નીચે દર્શાવેલ બેંકોમાંથી જ ખરીદવાનો આગ્રહ રાખો. આ યાદીમાં કેટલીક 32 બેંકોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં Paytm પેમેન્ટ બેંક નથી. જેમાં HDFC બેંક, ICICI બેંક, SBI, Axis બેંક સહિત 32 બેંકોના નામ આપવામાં આવ્યા છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
ફાસ્ટેગ ઇશ્યુ કરવા માટે કેટલી બેંકો અધિકૃત કરવામા આવી છે ?
32 બેંકો
1 thought on “Fastag Bank List: 29 ફેબ્રુઆરી બાદ કયા ફાસ્ટેગ ચાલુ રહેશે, કયા બંધ થશે; હાઇવે ઓથોરીટીએ જાહેર કર્યુ લીસ્ટ”