List Of RTO Code: કયા રાજયના વાહનનો શું હોય છે RTO પાર્સીંગ કોડ

List Of RTO Code: RTO Code All state: Vehicle Parcing code all State: આપણા ગુજરાત ના કોઇ પણ વાહનના નંબર ની શરૂઆત GJ થી થાય છે. આપણા ગુજરાત ના RTO પાર્સીંગ કોડ GJ છે. આપણે કોઇ પણ વાહન જોઇએ અને GJ સિવાયનો કોઇ નંબર જોઇએ તો તરત આપણને પ્રશ્ન થાય છે કે આ કયા રાજયનુ વાહન હશે ? દરેક રાજયનો List Of RTO Code RTO પાર્સીંગ કોડ હોય છે. જે જાણવા જરૂરી છે. જેના પરથી આ વાહન કયા રાજયનુ છે તે નક્કી કરી શકાય છે.

List Of RTO Code

આ પણ વાંચો: રોડ પર લગાવેલા માઇલસ્ટોન શા માટે આલ્ગ અલગ કલરના હોય છે ?

રાજ્ય/
કેંદ્રશાસિત પ્રદેશ
RTO કોડ
આન્ધ્ર પ્રદેશAP
અરૂણાચલ પ્રદેશAR
આંદામાન નિકોબારAN
છતીસગઢCG
દાદરા નગર હવેલીDN
ગોવાGA
હિમાચલ પ્રદેશHP
જમ્મુ કાશ્મીરJK
કેરાલાKL
મધ્યપ્રદેશMP
મેઘાલયML
લક્ષદ્વીપLD
નાગાલેન્ડNL
ઓડીસાOD
સિક્કીમSK
તમીલનાડુTN
ઉતરાખંડUK
આસામAS
બીહારBR
ચંદીગઢCH
ગુજરાતGJ
દમણ અને દિવDD
હરિયાણાHR
જારખંડJH
કર્ણાટકKA
મહારાષ્ટ્રMH
મણીપુરMN
મીઝોરમMZ
દિલ્હીDL
પોંડીચેરીPY
પંજાબPB
રાજસ્થાનRJ
ત્રીપુરાTR
ઉતરપ્રદેશUP

આ પણ વાંચો: 1963 થી અત્યાર સુધીના સોનાના ભાવ

આરટીઓ ની કામગીરી

આરટીઓ વસ્તુઓની શ્રેણી માટે જવાબદાર છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે

  • મોટર વાહન અધિનિયમ, 1988 દ્વારા નિર્ધારિત જોગવાઈઓ માટે આરટીઓ કરે છે.
  • આરટીઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના અન્ય કાયદા અને નિયમોનું પણ ધ્યાન રાખે છે.
  • આરટીઓએ વાહન ટેક્સ વસૂલવાની ફરજ બજાવવાની હોય છે.
  • નોંધાયેલા વાહનોને લગતા અકસ્માતોના કિસ્સામાં, આરટીઓએ યોગ્ય તપાસની ખાતરી કરવી જોઈએ.
  • સરકાર તમામ રાજ્ય-રજિસ્ટર્ડ વાહનોના ડેટાબેઝની જાળવણી માટે પણ આરટીઓ પર નિર્ભર છે.
  • આ રાજ્ય સંસ્થા પરમિટ જારી કરે છે અને તેનું નિરીક્ષણ કરે છે.
  • સૌથી છેલ્લે, આરટીઓએ પરિવહન સેવાઓ અને માર્ગ વિકાસનો યોગ્ય વિકાસ સુનિશ્ચિત કરવાનો હોય છે.

અગત્યની લીંક

Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
List Of RTO Code
List Of RTO Code

ગુજરાતનો RTO પાર્સીંગ કોડ શું હોય છે ?

GJ

HR પાર્સીંગ કોડ કયા રાજયનો છે ?

હરિયાણા

દિલ્હી નો RTO પાર્સીંગ કોડ શું હોય છે ?

DL

2 thoughts on “List Of RTO Code: કયા રાજયના વાહનનો શું હોય છે RTO પાર્સીંગ કોડ”

Leave a Comment

error: Content is protected !!