Talati Result: તલાટી સીલેકશન લીસ્ટ: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB દ્વારા તલાટી ની ભરતી માટેની પરીક્ષા તારીખ લેવામા આવી હતી. Talati Result પંચાયત સેવા અની ઓફીસીયલ વેબસાઇટ gpssb પર જાહેર કરવામા આવ્યુ છે. ઉમેદવારો તેમના માર્ક ઓનલાઇન જોઇ શકે છે.
Talati Result
| ભરતી સંસ્થા | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB |
| ભરતી જગ્યા | તલાટી કમ મંત્રી |
| આર્ટીકલ પ્રકાર | Result |
| પરીક્ષા તારીખ | ૭ મે ૨૦૨૩ |
| ઓફીસીયલ વેબસાઇટ | https://gpssb.gujarat.gov.in |
આ પણ વાંચો: Junior Clerk Result: જુનીયર ક્લાર્ક પરીક્ષાનુ રિઝલ્ટ ડીકલેર, જુઓ તમારૂ રિઝલ્ટ ઓનલાઇન
તલાટી સીલેકશન લીસ્ટ
- તલાટી પરીક્ષા ના ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે.
- તલાટીની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામા આવ્યુ છે.
- રિઝલ્ટ અને પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર કરવામા આવ્યા છે.
આ પણ વાંચો: pass.gsrtc.in: ખુશખબર એસ.ટી. બસનો પાસ હવે ઘરેબેઠા ઓનલાઇન કાઢી શકાસે, વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે શરૂ થઇ નવી સુવિધા
તલાટી ભરતીના ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે કે, તલાટીની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામા આવ્યુ છે. તલાટી પરીક્ષા તારીખ 7 મે 2023 ના રોજ લેવામા આવી હતી. તમને જણાવી દઈએ કે, તલાટી પરીક્ષા રાજ્યના 32 જિલ્લામાં યોજાઈ હતી જેને લઈ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે તમામ તૈયારી સાથે આ પરીક્ષાનુ રિઝલ્ટ, ફાઇનલ આન્સર કી અને પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ આજે જાહેર કરવામા આવ્યા છે.
સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. તલાટીની અને જુનીયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય જુનિયર ક્લાર્કની ભરતી પરિક્ષાનું પરિણામ જાહેર કરવામા આવ્યુ છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડે આજે આ બન્ને પરિણામો જાહેર કર્યા છે.
તલાટી રિઝલ્ટ લીંક
| VIEW RESULT LINK-1 | અહિં ક્લીક કરો |
| VIEW RESULT LINK-2 | અહિં ક્લીક કરો |
| તલાટી પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ | અહિં ક્લીક કરો |
| whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |

તલાટી રિઝલ્ટ જોવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://gpssb.gujarat.gov.in
1 thought on “Talati Result: તલાટી પરીક્ષા નુ રિઝલ્ટ જાહેર, તલાટી કટ ઓફ માર્ક; જુઓ તમારૂ રિઝલ્ટ ઓનલાઇન”