pass.gsrtc.in: ખુશખબર એસ.ટી. બસનો પાસ હવે ઘરેબેઠા ઓનલાઇન કાઢી શકાસે, વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે શરૂ થઇ નવી સુવિધા

pass.gsrtc.in: gsrtc.in pass form: Gsrtc Pass Online: એસ.ટી. કન્સેસન પાસ: એસ.ટી. સ્ટુડન્ટ પાસ: ગુજરાત એસ.ટી. પરિવહનમ અખૂબ જ મોટુ નેટવર્ક ધરાવે છે. ગુજરાત એસ.ટી. મા પણ હવે એ.સી. વાળી બસ, વોલ્વો બસ ,સ્લીપર બસ જેવી સારી બસની સુવિધા વાજબી ભાવમા આપવામા આવે છે. gsrtc તેના મુસાફરોને કન્સેસન પાસ અને વિદ્યાર્થીઓ માટે ફ્રી મુસાફરી પાસ ની સુવિધા આપે છે. હવેથી આ બન્ને પ્રકારના પાસ pass.gsrtc.in વેબસાઇટ પરથી ઓનલાઇન કઢાવી શકાસે . આ મુસાફરી પાસ ઓનલાઇન કઢાવવા માટે કેમ ફોર્મ ભરવુ તેની માહિતી જોઇએ.

pass.gsrtc.in

યોજના નુ નામGsrtc મુસાફરી પાસ ઓનલાઇન
લગત વિભાગગુજરાત એસ.ટી. Gsrtc
લાભાર્થીવિદ્યાર્થીઓ અને મુસાફરો
સુવિધાકન્સેસન પાસ ઓનલાઇન
સતાવાર વેબસાઇટpass.gsrtc.in

આ પણ વાંચો: Go Green શ્રમીક યોજના: શ્રમીકો ને સ્કુટર ખરીદવા મળશે 30000 ની સહાય, ઓનલાઇન અરજી પ્રોસેસ

gsrtc.in pass form

Gsrtc તેના મુસાફરો માટે 2 પ્રકારના મુસાફરી પાસ ઓફર કરે છે.

  • વિદ્યાર્થી મુસાફરી પાસ: આ પાસ રાજયના શાળા/કોલેજોમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફ્રી મુસાફરી કરવા માટે આપવામા આવે છે.
  • કન્સેસન પાસ: આ પાસ એસ.ટી. ના કાયમી મુસાફરો માટે છે. આ પાસ એવા મુસાફરો ને આપવામા આવે છે જે નિયમિત એસ.ટી. મા મુસાફરી કરે છે. જેમા તેમને ઓછા ભાવમા આખો મહિનો મુસાફરી કરવાની સવલત આપવામા આવે છે.

પહેલા આ બન્ને પ્રકારના પાસ કઢાવવા માટે નજીકના એસ.ટી. બસ ડેપો પર રૂબરૂ જવુ પડતુ હતુ. પરંતુ હવે Gsrtc દ્વારા નવી સુવિધા આપવામા આવી છે. જેમા વિદ્યાર્થીઓ અને મુસાફરો pass.gsrtc.in વેબસાઇટ પરથી ઓનલાઇન મુસાફરી પાસ કઢાવી શકે છે. આ પાસ ઓનલાઇન કઢાવવા માટે શું પ્રોસેસ કરવી તેની માહિતી જોઇએ.

આ પણ વાંચો: E Nagar: નગરપાલિકાને લગતા 52 થી વધુ કામ કરો ઘરે બેઠા ઓનલાઇન, નહિ જવુ પડે ઓફીસો સુધી

વિદ્યાર્થી મુસાફરી પાસ

વિદ્યાર્થીઓ માટે મુસાફરી પાસ ઓનલાઇન કઢાવવા માટે નીચેની પ્રોસેસ ફોલો કરવાની રહેશે.

  • વિદ્યાર્થીઓ માટે મુસાફરી પાસ ઓનલાઇન કઢાવવા માટે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ pass.gsrtc.in ઓપન કરો.
  • આ વેબસાઇટ મા આપેલ પ્રથમ ઓપ્શન Student pass System પર ક્લીક કરો.
  • ત્યાર તમને 3 ઓપ્શન જોવા મળશે. (1) student 1 to 12 (2) ITI (3) Other
  • તેમાથી તમને લાગુ પડતો ઓપ્શન પસંદ કરો.
  • ત્યારબાદ તમારી સામે પાસનુ આખુ ફોર્મ ખુલી જશે. તેમા તમારી માંંગવામા આવેલી જરૂરી વિગતો ભરો. અને ફોર્મ સબમીટ કરો.
  • તમારા મુસાફરી પાસની પ્રીંટ કાઢી લો.

Passenger Pass Application Form

એસ.ટી. મા નિયમિત મુસાફરી કરતા લોકો એ હવે પાસ કઢાવવા માટે એસ.ટી. ડેપોએ રૂબરૂ નહિ જવુ પડે. pass.gsrtc.in વેબસાઇટ પરતેહે જ ઓનલાઇન પાસ કઢાવી શકસે. આ પાસ કઢાવવા માટેની પ્રોસેસ જાણીએ.

  • કન્સેસન માટે મુસાફરી પાસ ઓનલાઇન કઢાવવા માટે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ pass.gsrtc.in ઓપન કરો.
  • ત્યારબા તેમા તમારૂ નવુ રજીસ્ટ્રેશન કરો.
  • માંગવામા આવેલી જરૂરી વિગતો સબમીટ કરો.
  • દર મહિને નવી વિગતો નહિ નાખવી પડે. તમારા આઇ.ડી. નંબર પરથી પાસ રીન્યુ થઇ શકસે.

અગત્યની લીંક

મુસાફરી પાસ ઓનલાઇન માટે વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
pass.gsrtc.in
pass.gsrtc.in

મુસાફરી પાસ ઓનલાઇન કઢાવવા માટે વેબસાઇટ કઇ છે ?

pass.gsrtc.in

5 thoughts on “pass.gsrtc.in: ખુશખબર એસ.ટી. બસનો પાસ હવે ઘરેબેઠા ઓનલાઇન કાઢી શકાસે, વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે શરૂ થઇ નવી સુવિધા”

Leave a Comment

error: Content is protected !!