Junior Clerk Hall ticket: જુનીયર ક્લાર્ક પરીક્ષા હોલ ટીકીટ ડાઉનલોડ શરૂ, જાણો તમારે ક્યા પરીક્ષા આપવા જવાનુ છે

Junior Clerk Hall ticket: Junior Clerk Call Letter 2023: જુનીયર ક્લાર્ક કોલ લેટર 2023: ઓજસ કોલ લેટર ડાઉનલોડ: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB દ્વારા જુનીયર ક્લાર્ક ની ભરતી પરીક્ષા તારીખ 9 એપ્રીલ 2023 ના રોજ યોજાનારી છે. આ પરીક્ષા માટેના કોલ લેટર એટલે કે જુનીયર ક્લાર્ક હોલ ટીકીટ ઓનલાઇન ઓજસ વેબસાઇટ પર મુકાઇ ગયેલ છે. ચાલો જાણીએ Junior ClerkHall ticket 2023 ડાઉનલોડ કરવાની પ્રોસેસ.

Junior Clerk Hall ticket 2023

ભરતી સંસ્થાગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB
ભરતી પ્રકારજુનીયર ક્લાર્ક
આર્ટીકલ પરીક્ષા કોલ લેટર
પરીક્ષા તારીખ9 એપ્રીલ 2023
સતાવાર વેબસાઇટhttps://gpssb.gujarat.gov.in
કોલ લેટર ડાઉનલોડ તારીખ31-3-2023 થી
  • જાહેરાત : ૧૨/૨૦૨૧-૨૨
  • જગ્યાનુ નામ: જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ)
  • પરીક્ષાની તારીખ: તા.9-4-2023 (રવિવાર)
  • પરીક્ષાનો સમય: ૧૨-૩૦ થી ૧૩-૩૦ ક્લાક

Junior clerk Exam Hall Ticket 2023

જુનીયર ક્લાર્ક પરીક્ષા કોલલેટર/ હોલટીકીટ/પ્રવેશપત્ર ડાઉનલોડ થવનૌ ચાલુ થઇ ગયેલ છે .

  • તા.૩૧-૦૩-૨૦૨૩ બપોરે ૧૩-૦૦ કલાકથી
  • તા.૯-૦૪-૨૦૨૩ સવારે ૧૨-૩૦ કલાક સુધી

જુનીયર ક્લાર્ક પરીક્ષા હોલ ટીકીટ સૂચનાઓ

  • ઉમેદવારે હોલ ટીકીટ/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચી,તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
  • આ રીતે ડાઉનલોડ કરેલ કોલલેટર/પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ઉપર ઉમેદવારને પ્રવેશ આપવામા નહિ આવે, તેની દરેક ઉમેદવારે ખાસ નોધ લેવી.
  • જનરલ કેટેગરીના ઉમેદવારો જેમણે પોસ્ટ ઓફીસમાં ફી ભરેલ હોય, તેમ છતાં કોઇ કારણસર કોલલેટર ડાઉનલોડ ન થતો હોય તેવા ઉમેદવારોએ પરીક્ષા ફી ભર્યાના ચલણની અસલ નકલ,ઓનલાઇન અરજીની પ્રિન્ટ, પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ અને ઉમેદવારનું કોઇ એક ફોટો ઓળખપત્ર સાથે મંડળની કચેરી ખાતે તા. ૭-૦૪-૨૦૨૩ સુધીમાં (કચેરી કામકાજના દિવસે) રૂબરૂ સંપર્ક કરવો.

Junior Clerk Hall ticket ડાઉનલોડ સ્ટેપ

Junior Clerk Hall ticket ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ અનુસરો.

  • સૌ પ્ર્થમ હોલ ટીકીટ ડાઉનલોડ કરવા ઓજસ વેબસાઇટ ખોલો.
  • તેમા ઉપર આપેલ Call Letter ઓપ્શન પર ક્લીક કરો.
  • તેમા Preliminary Exam Call Letter ઓપ્શન પર ક્લીક કરો.
  • ત્યારબાદ ઓપન થયેલ પેજમા તમારો જુનીયર ક્લાર્ક ફોર્મ ભર્યાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખ્લ કરો.
  • ત્યારબાદ સબમીટ આપતા Junior Clerk Hall ticket ડાઉનલોડ થઇ જશે.
  • આ હોલ ટીકીટ ની પ્રીંટ કાઢી લો.

જુનીયર ક્લાર્ક પરીક્ષા માટે હોલ ટીકીટ ડાઉનલોડ થવાનુ શરૂ થઇ ગયેલ છે. સાથે સાથે મંડળની જાહેરાત અનુસાર આ પરીક્ષામા હાજર રહેનારને આવવા જ્વાના ખર્ચ પેટે રૂ.254 આપવામા આવશે. જેના માટે બેંક ડીટેઇલ ઓજસ વેબસાઇટ પર ઉમેદવારોએ સબમીટ કરવાની રહેશે.

જુનીયર ક્લાર્ક પરીક્ષા હોલ ટીકીટ ડાઉનલોડ લીંક

હોલ ટીકીટ ડાઉનલોડ કરવા અંગે નોટીફીકેશનઅહિં ક્લીક કરો
હોલ ટીકીટ (કોલ લેટર) ડાઉનલોડ લીંકઅહિં ક્લીક કરો
જિલ્લાવાઇઝ હેલ્પલાઇન નંબરઅહિં ક્લીક કરો
whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Junior Clerk Hall ticket
Junior Clerk Hall ticket

FaQ’s

જુનીયર ક્લાર્ક પરીક્ષા તારીખ શું છે?

જુનીયર ક્લાર્ક પરીક્ષા તારીખ. ૯-૪-૨૦૨૩ છે.

જુનીયર ક્લાર્ક પરીક્ષા ના કોલ લેટર ડાઉનલોડ કરવા કઇ વેબસાઇટ છે ?

જુનીયર ક્લાર્ક પરીક્ષા ના કોલ લેટર OJAS વેબસાઇટ પરથી ડાઉનલોડ થશે.

જુનીયર ક્લાર્ક પરીક્ષા ના કોલ લેટર કયારે ડાઉનલોડ થશે ?

જુનીયર ક્લાર્ક પરીક્ષા ના કોલ લેટર તા. 31-3-2023 થી ડાઉનલોડ થશે.

4 thoughts on “Junior Clerk Hall ticket: જુનીયર ક્લાર્ક પરીક્ષા હોલ ટીકીટ ડાઉનલોડ શરૂ, જાણો તમારે ક્યા પરીક્ષા આપવા જવાનુ છે”

Leave a Comment

error: Content is protected !!