બિપોરજોય વિડીયો: કચ્છમા વાવાઝોડાનુ તાંડવ, જુઓ વિવિધ જગ્યાના વાવાઝોડાના વિડીયો

બિપોરજોય વિડીયો: વાવાઝોડુ વિડિયો: ગુજરાતમા કચ્છ મા જખૌ અને નલીયા,માંડવીમા ખતરનાક બિપોરજોય વાવાઝોડુ ટકરાયુ છે. આ વાવાઝોડુ સાંજે 6 વાગ્યાથી એની લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઇ હતી જે રાત્રે મોડીરાત સુધી ચાલશે. એમા પણ રાત્રે 11 વાગ્યાની આજુબાજુ આઇ ઓફ સાયક્લોન એટલે કે વાવાઝોડાની આંખ ટકરાઇ ત્યારે સૌથી વધુ પવનની સ્પીડ હોય છે. અહિં વિવિધ જગ્યાના વાવાઝોડાના વિડીયો આપ્યા છે. જેનાથી આ વાવાઝોડાએ કેટલો વિનાશ કર્યો છે તેનો ખ્યાલ આવશે.

બિપોરજોય વિડીયો

ગુજરાતના દરિયાકાંઠે કચ્છમા બિપરજોય વાવાઝોડું ટકરાયું છે. કચ્છના જખૌમાં વાવાઝોડાનો સૌથી ઘાતક પવન ફૂંકાવાનો શરૂ થઇ ગયો છે. હાલ જે ખબર મળી રહી છે તે પ્રમાણે કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં, નખત્રાણામાં, ભચાઉમાં, અંજારમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.

હાલ કચ્છના જખૌ મા ખુબ જ તેજ પવન ફૂંકાઇ રહ્યો છે. પવનની ઝડપ અંદાજીત 120-130 કીમી ની હોઇ શકે છે. વિડીયોમા જોઇ શકાય છે કે વાવાઝોડુ કેટલી તેજ ગતિએ વિનાશ કરી રહ્યુ છે.

દ્વારકામા વાવાઝોડાની અસર

દ્વારકામા પણ બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. જેમા તેજ ગતિએ પવન ફૂંકાયો હતો અને ભારે વરસાદ પણ પડયો હતો. તેવા મા દ્વારકામા પણ 70-80 ની ઝડપે પવન ફૂંકાયો હતો. આ વિડીયોમા દ્વારકામા ભારે પવનથી થયેલ નુકશાન જોઇ શકાય છે.

અમરેલીમા પવન સાથે વરસાદ

માંડવી મા બિપોરજોય ની અસર

અગત્યની લીંક

વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
બિપોરજોય વિડીયો
બિપોરજોય વિડીયો

1 thought on “બિપોરજોય વિડીયો: કચ્છમા વાવાઝોડાનુ તાંડવ, જુઓ વિવિધ જગ્યાના વાવાઝોડાના વિડીયો”

Leave a Comment

error: Content is protected !!