JNV Result Class VI: નવોદય સીલેકશન લીસ્ટ: સમગ્ર દેશમા દરેક જિલ્લામા આવેલી જવાહર નવોદય વિદ્યાલયોમા ધોરણ 6 મા પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા તારીખ 29-4-2023 ના રોજ લેવામા આવી હતી. આ પ્રવેશ પરીક્ષાના રિઝલ્ટની તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે JNV Result Class VI ક્યારે જાહેર થશે તે બાબત માહિતી મેળવીએ.
JNV Result Class VI
સંસ્થા | જવાહર નવોદય વિદ્યાલય |
પ્રવેશ ધોરણ | ધોરણ 6 |
આર્ટીકલ પ્રકાર | Result |
પરીક્ષા તારીખ | 29 એપ્રીલ 2023 |
ઓફીસીયલ વેબસાઇટ | navodaya.gov.in |
આ પણ વાંચો: Talati Result: તલાટી પરીક્ષા નુ રિઝલ્ટ જાહેર, તલાટી કટ ઓફ માર્ક; જુઓ તમારૂ રિઝલ્ટ ઓનલાઇન
નવોદય પ્રવેશ પરીક્ષા 2023
રાજ્યમા દરેક જિલ્લામા નવોદય વિદ્યાલય આવેલી છે. જેમા ધોરણ 6 થી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામા આવે છે. ત્યારબાદ ધોરણ 12 સુધી મફતમા રહેવા,જમવા, અભ્યાસ અને અન્ય સગવડો આપવામા આવે છે. ચલૌ વર્ષે તારીખ 29 એપ્રીલ 2023 ના રોજ પ્રવેશ પરીક્ષા લેવામા આવી હતી. સામાન્ય રીતે દર વર્ષે જૂન મહિનાની શરૂઆતમા આ પ્રવેશ પરીક્ષાનુ પરિણામ જાહેર કરવામા આવતુ હોય છે. એટલે કે નવોદય સીલેકશન લીસ્ટ હજુ જાહેર થયેલ નથી. જે થોડા દિવસોમા જાહેર થશે.
નવોદય રિઝલ્ટ ધોરણ 6
નવોદય વિદ્યાલયોમા ધોરણ 6 મા એડમીશન માટે લેવામા આવતી પ્રવેશ પરીક્ષાનુ રિઝલ્ટ જાહેર કરવામા આવેલ છે. જ્યારે પણ રિઝલ્ટ જાહેર થશે ત્યારે નવોદય વિદ્યાલય સમિતિની ઓફીસીયલ વેબસાઇટ navodaya.gov.in પર જાહેર કરવામા આવશે. JNV Result Class VI ની લેટેસ્ટ અપડેટ માટે નવોદય વિદ્યાલય સમિતિ ની ઓફીસીયલ વેબસાઇટ ચેક કરતા રહેશો.
આ પણ વાંચો: Junior Clerk Result: જુનીયર ક્લાર્ક પરીક્ષાનુ રિઝલ્ટ ડીકલેર, જુઓ તમારૂ રિઝલ્ટ ઓનલાઇન
નવોદય વિદ્યાલય સમિતિ (NVS) જૂન 2023 ના બીજા સપ્તાહમાં 2023 માટે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ વર્ગ 6ઠ્ઠું પરિણામ જાહેર થાય તેવી શકયતાઓ છે. JNV પરિણામ 2023 ધોરણ 6 ની લિંક સત્તાવાર વેબસાઇટ, navodaya.gov.in પર મૂકવામા આવશે. વિદ્યાર્થીઓએ નવોદય પરિણામ 2023 ધોરણ 6 જોવા માટે તેમનો રોલ નંબર એંટર કરવાનો રહેશે. પ્રદેશ મુજબ JNVST નુ સીલેકશન લીસ્ટ pdf navodaya.gov.in વેબસાઈટ દ્વારા ઓનલાઈન જાહેર કરવામા આવે છે. વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરે છે તે જિલ્લામાં સ્થિત JNVમાં એડમીશન આપવામા આવે છે.
જિલ્લાવાઈઝ સીલેકશન લીસ્ટ
Surat Navoday Selection List Pdf 2023 | અહિ કલીક કરો |
Surat Navoday Selection List Pdf 2023 | અહિ કલીક કરો |
Kheda Navoday Selection List Pdf 2023 | અહિ કલીક કરો |
Sabarkantha Navoday Selection List Pdf 2023 | અહિ કલીક કરો |
Porbandar Navoday Selection List Pdf 2023 | અહિ કલીક કરો |
Jamnagar Navoday Selection List Pdf 2023 | અહિ કલીક કરો |
Rajkot Navoday Selection List Pdf 2023 | અહિ કલીક કરો |
Gir somnath Navoday Selection List Pdf 2023 | અહિ કલીક કરો |
Kutch Navoday Selection List Pdf 2023 | અહિ કલીક કરો |
Dwarka Navoday Selection List Pdf 2023 | અહિ કલીક કરો |
Morbi Navoday Selection List Pdf 2023 | અહિ કલીક કરો |
panchmahal Navoday Selection List Pdf 2023 | અહિ કલીક કરો |
Aravalli Navoday Selection List Pdf 2023 | અહિ કલીક કરો |
Chhota udepur Navoday Selection List Pdf 2023 | અહિ કલીક કરો |
નવોદય રિઝલ્ટ લીંક
નવોદય રીજલ્ટ જોવા માટે વેબસાઇટ | અહિં ક્લીક કરો |
whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |

Result
sir navoday ma admisiion mate reading mate shopdi aapo ni
Nice exem help ruls