તલાટી સીલેકશન લીસ્ટ: પંચાયત પસંદગી મંડળ દ્વારા તલાટી અને કલાર્ક ભરતી માટે એડીશનલ સીલેકશન લીસ્ટ ડીકલેર

તલાટી સીલેકશન લીસ્ટ: જુનીયર કલાર્ક સીલેકશન લીસ્ટ: Talati Selection List: Junior Clerk Selection list: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે GPSSB દ્વારા તલાટી કમ મંત્રી ભરતી અને જુનીયર કલાર્ક ભરતી માટે ત્રીજુ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર કરવામા આવ્યુ છે. રાજયમા આવેલી જિલ્લા પંચાયતો માં તલાટી કમ મંત્રી અને જુનીયર કલાર્કની જગ્યાઓ માટે GPSSB દ્વારા ભરતી બહાર પાડવામા આવી હતી. જેમા પસંદગી પામેલ ઉમેદવારોને નિમણૂંક આપવામા આવી હતી. ત્યારબાદ ખાલી રહેલી જગ્યાઓ પર એડીશનલ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ બહાર પાડવામા આવ્યુ છે.

તલાટી સીલેકશન લીસ્ટ

  • ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રી ની ભરતી માટે ત્રીજુ પ્રોવિઝનલ સીલેકશન લીસ્ટ જાહેર કરવામા આવ્યુ છે.
  • ખાલી રહેલી જગ્યાઓ માટે 150 ઉમેદવારોનુ મેરીટ લીસ્ટ જાહેર કરવામા આવ્યુ.
  • ત્રીજા પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ માટે કેટેગરીવાઇઝ કટ ઓફ મેરીટ પણ જાહેર કરવામા આવ્યુ છે.
  • આ મેરીટ લીસ્ટ મા સમાવેશ થયેલ ઉમેદવારોની પ્રમાણપત્ર ચકાસણી ઓનલાઇન કરવામા આવશે. જેના માટેનો કાર્યક્રમ GPSSB ની ઓફીસીયલ વેબસાઇટ પર જાહેર કરવામા આવેલ છે.
  • એડીશનલ ફાઇનલ સીલેકશન લીસ્ટ (વેઇટીંગ લીસ્ટ) હવે પછી મંડળ દ્વારા જાહેર કરવામા આવશે.
  • ડોકયુમેન્ટ ચકાસણી માટે માંગવામા આવેલા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરવાનો સમય નીચે મુજબ છે. તારીખ 28-12-2024 બપોરના 3:‌‌‌‌00 વાગ્યાથી તારીખ 01-01-2024 રાતના 23:59 વાગ્યા સુધી
  • અપલોડ કરવા માટે ડોકયુમેન્ટની સાઇઝ વધુમા વધુ 2 MB સુધીની જ રાખવાની રહેશે.
  • ડોકયુમેન્ટ અપલોડ કરવા માટેની સૂચનાઓ ઓફીસીયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને ડોકયુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
તલાટી સીલેકશન લીસ્ટ
તલાટી સીલેકશન લીસ્ટ

જુનીયર કલાર્ક સીલેકશન લીસ્ટ

  • ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનીયર કલાર્કની ભરતી માટે ત્રીજુ પ્રોવિઝનલ સીલેકશન લીસ્ટ જાહેર કરવામા આવ્યુ છે.
  • ખાલી રહેલી જગ્યાઓ માટે 56 ઉમેદવારોનુ મેરીટ લીસ્ટ જાહેર કરવામા આવ્યુ.
  • ત્રીજા પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ માટે કેટેગરીવાઇઝ કટ ઓફ મેરીટ પણ જાહેર કરવામા આવ્યુ છે.
  • આ મેરીટ લીસ્ટ મા સમાવેશ થયેલ ઉમેદવારોની પ્રમાણપત્ર ચકાસણી ઓનલાઇન કરવામા આવશે. જેના માટેનો કાર્યક્રમ GPSSB ની ઓફીસીયલ વેબસાઇટ પર જાહેર કરવામા આવેલ છે.
  • એડીશનલ ફાઇનલ સીલેકશન લીસ્ટ (વેઇટીંગ લીસ્ટ) હવે પછી મંડળ દ્વારા જાહેર કરવામા આવશે.
  • જુનીયર કલાર્ક એડીશનલ મેરીટ લીસ્ટ માટે ડોકયુમેન્ટ ચકાસણી માટે માંગવામા આવેલા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરવાનો સમય નીચે મુજબ છે. તારીખ 28-12-2024 બપોરના 3:‌‌‌‌00 વાગ્યાથી તારીખ 01-01-2024 રાતના 23:59 વાગ્યા સુધી
  • અપલોડ કરવા માટે ડોકયુમેન્ટની સાઇઝ વધુમા વધુ 2 MB સુધીની જ રાખવાની રહેશે.
  • ડોકયુમેન્ટ અપલોડ કરવા માટેની સૂચનાઓ ઓફીસીયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને ડોકયુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

અગત્યની લીંક

GPSSB ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
તલાટી એડીશનલ મેરીટ લીસ્ટ PDFઅહિંં કલીક કરો
તલાટી ડોકયુમેન્ટ અપલોડ કરવાની સૂચનાઓઅહિંં કલીક કરો
જુનીયર કલાર્ક એડીશનલ મેરીટ લીસ્ટ PDFઅહિંં કલીક કરો
જુનીયર કલાર્ક ડોકયુમેન્ટ અપલોડ કરવાની સૂચનાઓઅહિંં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

તલાટી અને જુનીયર કલાર્ક ભરતી માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://gpssb.gujarat.gov.in

Leave a Comment

error: Content is protected !!