Junior Clerk Result: જુનીયર ક્લાર્ક પરીક્ષાનુ રિઝલ્ટ ડીકલેર, જુઓ તમારૂ રિઝલ્ટ ઓનલાઇન

Junior Clerk Result: જુનીયર ક્લાર્ક સીલેકશન લીસ્ટ: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB દ્વારા જુનીયર ક્લાર્ક ની ભરતી માટેની પરીક્ષા તારીખ 9 એપ્રીલ 2023 ના રોજ લેવામા આવી હતી. Junior Clerk Result પંચાયત સેવ અની ઓફીસીયલ વેબસાઇટ gpssb પર જાહેર કરવામા આવ્યુ છે. ઉમેદવારો તેમના માર્ક ઓનલાઇન જોઇ શકે છે.

Junior Clerk Result

ભરતી સંસ્થાગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB
ભરતી જગ્યાજુનીયર ક્લાર્ક
આર્ટીકલ પ્રકારResult
પરીક્ષા તારીખ9 એપ્રીલ 2023
ઓફીસીયલ વેબસાઇટhttps://gpssb.gujarat.gov.in

આ પણ વાંચો: LIC Jivan Aanand Policy: દરરોજ 45 રૂ. બચાવી LIC ની આ પોલીસી મા બની શકો લાખોપતિ

જુનીયર ક્લાર્ક સીલેકશન લીસ્ટ

  • જુનિયર ક્લાર્કના ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે.
  • જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામા આવ્યુ છે.
  • રિઝલ્ટ અને પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર કરવામા આવ્યા છે.

આ પણ વાંચો: pass.gsrtc.in: ખુશખબર એસ.ટી. બસનો પાસ હવે ઘરેબેઠા ઓનલાઇન કાઢી શકાસે, વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે શરૂ થઇ નવી સુવિધા

જુનિયર ક્લાર્કના ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે કે, જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામા આવ્યુ છે. જુનીયર ક્લાર્કની પરીક્ષા તારીખ 9 એપ્રીલ 2023 ના રોજ લેવામા આવી હતી. તમને જણાવી દઈએ કે, જુનિયર ક્લાર્કની પરીક્ષા રાજ્યના 32 જિલ્લામાં યોજાઈ હતી જેને લઈ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે જડબેસલાક તૈયારી સાથે આ પરીક્ષા યોજવામા આવી હતી અને 3 હજાર કેન્દ્ર પર 9.53 લાખ જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપી હતી.

જુનીયર ક્લાર્ક રિઝલ્ટ લીંક

ડોકયુમેન્ટ વેરીફીકેશનની સૂચનાઓઅહિ કલીક કરો
VIEW RESULT LINK-1અહિં ક્લીક કરો
VIEW RESULT LINK-2અહિં ક્લીક કરો
જુનીયર ક્લાર્ક પ્રોવિઝનલ મેરીટ લીસ્ટઅહિં ક્લીક કરો
whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Junior Clerk Result
Junior Clerk Result

જુનીયર ક્લાર્ક રિઝલ્ટ જોવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://gpssb.gujarat.gov.in

2 thoughts on “Junior Clerk Result: જુનીયર ક્લાર્ક પરીક્ષાનુ રિઝલ્ટ ડીકલેર, જુઓ તમારૂ રિઝલ્ટ ઓનલાઇન”

Leave a Comment

error: Content is protected !!