CIBIL Score: સીબીલ સ્કોર: How To Know CIBIL Score: ઘણા લોકો લોન લેતા હોય છે. જેવી કે હોમ લોન, કાર લોન, પર્સનલ લોન વગેરે. તમારે કોઇ પણ પ્રકારની લોન લેવી હોય તમારો Credit Score એટલે કે CIBIL Score ખૂબ જ અગત્યનો હોય છે. તમારો CIBIL Score જેટલો હોય એ મુજબ જ બેંક લોન આપે છે. CIBIL Score જો ઉંચો હોય તો વધુ લોન મળે છે. CIBIL Score જો ઓછો હોય તો લોન ઓછી મળે છે અથવા બેંક લોન આપવાનો ઇન્કાર પણ કરી શકે છે.
CIBIL Score એટલે શું ?
Credit Score એટલે કે CIBIL Score એ વ્યકતિની ક્રેડીટ દર્શાવે છે. જે 300 થી 900 ની વચ્ચે હોય છે. કોઇ પન વ્યકતિએ અત્યાર સુધીમા કેટલી લોન લીધી છે. તેના હપ્તા ની ચૂકવણી સમયસર કરી છે કે કેમ ? ક્રેડિટ કાર્ડ હોય તો તેના બીલ સમયસર ચૂકવ્યા છે કે કેમ ? લોન ના હપ્તા ન ચૂકવવાને લીધે બાઉન્સ થયા છે કે કેમ ? આ બધી બાબનો ને આધાર Credit Score એટલે કે CIBIL Score નક્કી થતો હોય છે. CIBIL Score સારો છે કે ખરાબ તે નીચેના અંક મુજબ નક્કી કરી શકાય.
- NA/NH: જો તમે કયારેય કોઇ લોન નથી લીધી અથવા ક્રેડિટ કાર્ડ નથી લીધુ તો તમારે ક્રેડિટ હિસ્ટ્રી હશે નહી.
- 300-549: જો તમારો CIBIL Score 300 થી 549 વચ્ચે હોય તો તે નબળો ક્રેડિટ સ્કોર ગણી શકાય.
- 550-649: જો તમારો CIBIL Score 550 થી 649 વચ્ચે હોય તો તે વ્યાજબી ક્રેડિટ સ્કોર ગણી શકાય.
- 650-749: જો તમારો CIBIL Score 650 થી 749 વચ્ચે હોય તો તે સારો ક્રેડિટ સ્કોર ગણી શકાય.
- 750-900: જો તમારો CIBIL Score 750 થી 900 વચ્ચે હોય તો તે ઉતમ ક્રેડિટ સ્કોર ગણી શકાય.
આ પણ વાંચો: મુખ્યમંત્રી બાળ સેવા યોજના: કોરોના મા મૃત્યુ પામેલ માતા અથવા પિતાની દીકરીને લગ્ને સમયે મળશે રૂ.2 લાખની સહાય
How To Know CIBIL Score
સીબીલ સ્કોર કે ક્રેડિટ સ્કોર આમ તો ઘણી રીતે જાણી શકાય છે. હાલ ઘણી વેબસાઇટ અને મોબાઇલ એપ. સીબીલ સ્કોર ચેક કરવાની સુવિધા આપે છે. જો તમે SBI YONO કે ઇન્ટરનેટ બેંકિંગ વાપરતા હોય તો તેના પરથી પન સીબીલ સ્કોર જાણી શકો છો. પરંતુ સૌથી હાથવગી એપ. Google Pay લગભગ દરેક વ્યક્તિ યુઝ કરતી જ હોય છે. Google Pay પરથી કોઇ પણ ચાર્જ ચૂકવ્યા વગર સંપૂર્ણ ફ્રી મા સીબીલ સ્કોર ચેક કરી શકાય છે. તેના માટે નીચેના સ્ટેપ અનુસરવાના રહેશે.
- સૌ પ્રથમ તમારા ફોનમા Google Pay એપ. ઓપન કરો.
- ત્યારબાદ તેમા નીચે આપેલ Check Your CIBIL Score For Free ઓપ્શન મા જાઓ.
- તેમા check Your Score Now ઓપ્શન પર ઓકે આપો.
- ત્યારબાદ આગળના ઓપ્શન મા તમારુ પાન કાર્ડ મુજબ નામ દાખલ કરવાનુ કહેશે.
- ત્યારબાદ માંગેલી જરૂરી માહિતી સબમીટ કરતા તમારો સીબીલ સ્કોર આવી જશે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
કેટલો સીબીલ સ્કોર હોય તો તે ખૂબ જ સારો કહેવાય ?
750 થી 900 ની વચ્ચે નો સીબીલ સ્કોર ખૂબ જ સારો કહેવાય.
Nice app