SBI Clerk Job: SBI JUNIOR ASSOCIATES Recruitment: SBI બેંક ભરતી: SBI એ ભારતની સૌથી મોટી બેંક છે. SBI બેંકમા ઘણી મોટી ભરતીઓ આવતી રહે છે.હાલમા જ આવી એક મોટે ભરતી ક્લાર્ક માટે SBI JUNIOR ASSOCIATES Recruitment આવી છે. જેમા ગ્રેજયુએટ માટે 8283 જેટલી જગ્યાઓ પર મોટી ભરતી આવેલી છે. જે લોકો બેંકમા જોડાઇને કેરીયર બનાવવા માંગે છે તેમના માટે આ એક સારી તક છે. આ ભરતીની સંપૂર્ણ વિગતો આ પોસ્ટમા મેળવીશુ.
SBI Clerk Job
જોબ સંસ્થા | SBI બેંક |
કુલ જગ્યા | 8283 |
પોસ્ટ | JUNIOR ASSOCIATES |
ભરતી પ્રકાર | ક્લાર્ક ભરતી |
લાયકાત | ગ્રેજયુએટ |
ફોર્મ ભરવાની તારીખ | 17-11-2023 થી 7-12-2023 |
પગારધોરણ | નિયમાનુસાર |
અરજી મોડ | ઓનલાઇન |
ઓફીસીયલ વેબસાઇટ | https://ibpsonline.ibps.in |
આ પણ વાંચો: Post Bharti 2023: પોસ્ટ વિભાગમા આવી 1899 જગ્યાઓ પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 9 ડીસેમ્બર
SBI JUNIOR ASSOCIATES Recruitment Vacancy
SBI બેંકમા JUNIOR ASSOCIATES ની નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત આપવામા આવી છે.
કેટેગરી | કુલ જગ્યાઓ |
SC | 1284 |
ST | 748 |
OBC | 1919 |
EWS | 817 |
GEN. | 3515 |
TOTAL | 8283 |
SBI Clerk Job Educational Qualification
SBI બેંકની આ ભરતી માટે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત નક્કી કરવામા આવી છે. માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા કોઈપણ તેને સમકક્ષ કોઈપણ વિષયમાં સ્નાતક હોવા જોઇએ. કેન્દ્ર સરકાર દ્વારા માન્ય લાયકાત. ઉમેદવારો ઇન્ટિગ્રેટેડ ડ્યુઅલ ડીગ્રી (IDD) સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઇએ. વધુમા ખાતરી કરવી જોઈએ કે તારીખ IDD પાસ કરવાનું 31.12.2023 ના રોજ અથવા તે પહેલાં છે. જેઓ તેમના ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષ/સેમેસ્ટરમાં અભ્યાસ કરતા હોય તેઓ પણ અરજી કરી શકે છે.
આ પણ વાંચો: ગૌણ સેવા ભરતી: જો જો તક ચૂકી ન જતા, GSSSB ગૌણ સેવા મા આવી 1246 જગ્યાઓ પર નવી ભરતી
વય મર્યાદા
SBI બેંકમા ક્લાર્કની આ ભરતી માટે ઉમેદવારની વય મર્યાદા તા. 1-4-2023 ની સ્થિતિએ ઓછામા ઓછી 20 વર્ષ અને વધુમા વધુ 28 વર્ષ હોવી જોઇએ.
સીલેકશન પ્રોસેસ
SBI બેંકમા ક્લાર્કની આ ભરતી માટે નીચે મુજબની પ્રક્રિયા દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામ આવશે.
- સૌ પ્રથમ પ્રીલીમ પરીક્ષા લેવામા આવશે.
- ત્યારબાદ ખાલી જગ્યાઓના અમુક્ક ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા આપવા માટે સીલેકટ કરવામા આવશે.
- ત્યારબાદ મુખ્ય પરીક્ષાને આધારે ઉમેદવારોનુ સીલેકશન લીસ્ટ તૈયાર કરવામા આવશે.
ઓનલાઇન અરજી
SBI બેંંકની આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.
- સૌ પ્રથમ SBI બેંકની ઓફીસીયલ વેબસાઇટ sbi.co.in પરથી પણ Recruitment સેકશન મા જઇ ઓફીસીયલ નોટીફીકેશન વાંચી અરજી કરી શકો છો.
- આ ઉપરાંત https://ibpsonline.ibps.in ઉપરથી પણ ઓનલાઇન અરજી કરી શકો છો.
અગત્યની લીંક
ડીટેઇલ ભરતી નોટીફીકેશન | અહી ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
SBI બેંંકમા JUNIOR ASSOCIATES ની કેટલી જગ્યાઓ પર ભરતી છે ?
8283 જગ્યાઓ પર
SBI બેંંક ની આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://ibpsonline.ibps.in
wow great